• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડાપ્રાધનના કાર્યક્રમના દિવસે જ વડસરમાં લિસ્ટેડ બૂટલેગરના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ | SMC r…

satyasamachar by satyasamachar
May 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડાપ્રાધનના કાર્યક્રમના દિવસે જ વડસરમાં લિસ્ટેડ બૂટલેગરના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ | SMC r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

Load More

વડોદરા,વડોદરામાં ગઇકાલે વડાપ્રધાનનો કાર્યક્રમ હતો. જેના પગલે પોલીસ હાઇ એલર્ટ પર હતી. તે સમયે  જ દારૃનો કેસ ગાંધીનગરની એજન્સીએ કર્યો છે. વડોદરા પોલીસને ઘોળીને  પી જતા બૂટલેગરનો  ૬.૫૦ લાખના વિદેશી દારૃ એસ.એમ.સી.એ  કબજે કર્યો છે. જ્યારે મુખ્ય સૂત્રધાર અને સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યા છે.

સોમવારે શહેરમાં વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને શહેર પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. તે સમયે ગાંધીનગર સ્થિત એસ.એમ.સી.ના સ્ટાફને માહિતી મળી હતી કે, અર્જુન ઉર્ફે સની મારવાડી અને કરણ મારવાડી વડસર ગામની પાછળ આવેલી ગૌશાળાની સરકારી જગ્યામાં દારૃનું વેચાણ કરી રહ્યા છે. તેઓએ વેલેન્સીયા કોર્ટયાર્ડ એપાર્ટમેન્ટ નીચે પાર્કિંગમાં કારમાં વિદેશી દારૃ મૂકી રાખ્યો છે. ત્યાંથી મોપેડ પર થોડો થોડો દારૃ લઇ આવી વેચાણ કરે છે. પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા સુનિલ ધીરૃભાઇ ભાલીયા  તથા રોશન ઠાકોરભાઇ પરમાર ( બંને રહે. વડસર ગામ)  મળી આવ્યા હતા. તેઓએ પોલીસને જણાવ્યંુ હતું કે, અર્જુન અને કરણ મારવાડીએ અમને રોજના ૭૫૦ રૃપિયાના ભાડે નોકરી રાખ્યા હતા.તેઓ નિરવ ભરતભાઇ પટેલ મારફતે દારૃ મંગાવતા હતા. 

પોલીસને જોઇને અર્જુન ઉર્ફે સની મારવાડી દારૃ ભરેલી કાર લઇને ભાગવા જતા પોલીસે તેનો પીછો કર્યો હતો. પકડાઇ જવાના ડરથી અર્જુન દારૃ ભરેલી કાર છોડીને  દીવાલ કૂદીને ભાગી ગયો હતો. પોલીસે દારૃ અને બિયરની ૬૨૨ બોટલ કિંમત રૃપિયા ૬.૫૦ લાખની  કબજે કરી છે. પોલીસે દારૃ, કાર, ટુ વ્હિલર અને રોકડા ૨૫ હજાર મળી કુલ ૧૧.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

દારૃના સ્ટેન્ડની વિગતો વાયરલ થવા છતાંય પોલીસે કાર્યવાહી ના કરી

વડોદરા,

 ગઇકાલના કેસમાં દારૃના સપ્લાયર તરીકે આરોપી નીરવ પટેલનું નામ ખૂલ્યું છે. તેની સામે અગાઉ પણ કેસ થયા છે. તેમછતાંય તેણે દારૃનો ધંધો ચાલુ રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અર્જુન મારવાડીના દારૃના સ્ટેન્ડની વિગત સોશિયલ મીડિયામાં વાયરલ થવાછતાંય ડીસીબી,પીસીબી, એલસીબી અને સ્થાનિક પોલીસે કોઇ કાર્યવાહી કરી નહતી.

 દારૃના કેસમાં વડોદરા  પોલીસ કાયમ ઊંઘતી ઝડપાય છે

 વડોદરા,

લિસ્ટેડ બૂટલગેરોના  દારૃના ધંધા અંગે વડોદરા પોલીસ કાયમ ઊંઘતી ઝડપાય છે. પરંતુ, તેની  પાછળનું કારણ શોધવામાં ઉચ્ચ અધિકારીઓને  પણ કોઇ રસ હોય તેવું લાગતું નથી. વડોદરા પોલીસ તંત્રમાં  વહીવટદારની છાપ ધરાવતા દીપુ નામના પોલીસ જવાનનું નામ અગાઉ વારંવાર ચર્ચામાં આવતા  તેની બદલી કરી દેવામાં આવી હતી. તેમછતાંય હજી તે કેટલાક અધિકારીઓનો ખાસ છે.

Next Post
GSTના એડિશનલ કમિશનરના મકાનમાંથી 18 તોલાના દાગીનાની ચોરી | jewelry worth 18 tolas stolen from the hou…

GSTના એડિશનલ કમિશનરના મકાનમાંથી 18 તોલાના દાગીનાની ચોરી | jewelry worth 18 tolas stolen from the hou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…
GUJARAT

AIADMK Party Leaders: તમિલનાડુમાં ફ્લોર ટેસ્ટ દરમિયાન મુખ્યમંત્રી વિજયની પાર્ટી TVKને વોટ આપનારા AIADMKના બળવાખોર ધારાસભ્યો સામે AIADMKએ કાર્યવાહી કરી...

Read more

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…

Explainer: ઈરાન યુદ્ધને પગલે દુનિયાના અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલ પર કાપ, શું ભારતમાં પણ લાગુ થશે ફ્યુ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In