• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરાના અકોટામાં ગંદા પાણીના મુદ્દે કોર્પોર્રેટરોના ઘરે ગંદા પાણી સ્થાનિકો દ્વારા અપાશે | dirty wat…

satyasamachar by satyasamachar
May 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરાના અકોટામાં ગંદા પાણીના મુદ્દે કોર્પોર્રેટરોના ઘરે ગંદા પાણી સ્થાનિકો દ્વારા અપાશે | dirty wat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વારસિયામાં વેપારીની આંખમાં મરચું નાંખી 10 લાખ અને વિદેશી નોટોના લૂંટ કેસમાં રેકી કરનાર પકડાયો | mast…

પંચમહાલમાં ખનીજ માફિયાઓનો આતંક: કાલોલમાં રેતી ચોરી પકડવા ગયેલી ખાણ-ખનીજની ટીમ પર જીવલેણ હુમલો | Mini…

અમદાવાદમાં કાળઝાળ ગરમીનો કહેર: સોલા સિવિલની OPDમાં એક જ અઠવાડિયામાં 11 હજારથી વધુ દર્દીઓ નોંધાયા | A…

Load More

Vadodara : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં અકોટાના સુબેદાર કંપાઉન્ડ આસપાસ છેલ્લા કેટલાય દિવસથી ગટરોના ગંદા પાણી ઉભરાઈને નદીની જેમ વહી રહ્યા છે. આ અંગે સત્વરે કાર્યવાહી નહીં થાય તો આંદોલન સહિત પાલિકા કચેરીએ અને સ્થાનિક કોર્પોરેટરોના ઘરે આવા ગંદા પાણી પહોંચાડવાની ચીમકી અપાઈ હતી.

ઉલ્લેખનિય છે કે, શહેરના પશ્ચિમ વિસ્તારમાં અકોટા પાસેના સુબેદાર કંપાઉન્ડ આસપાસ છેલ્લા કેટલાય દિવસોથી ગટરોના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે આ અંગેનો કોઈ નિકાલ હજી સુધી આવ્યો નથી. ગટરોના ગંદા પાણીથી વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની શક્યતા નકારી શકાતી નથી. આ ઉપરાંત પસાર થતાં વાહનોથી ગંદા પાણીના છાંટા ઉડતા રોજિંદી તકરારના દ્રશ્યો અવારનવાર સર્જાયા કરે છે. વિસ્તારના 200 મીટર દૂર જેટલા અંતરે પૂર્વ કોર્પોરેટરોના મકાનો આવેલા છે છતાં પણ કાયમી ધોરણે પ્રશ્નના ઉકેલ માટે માત્ર વાયદાઓ કરવામાં આવે છે. હવે જો આ બાબતે આગામી દિવસોમાં કોઈ નિકાલ નહીં આવે તો સ્થાનિકોએ આંદોલનની ચીમકી સહિત પાલિકા કચેરીએ અને સ્થાનિક કોર્પોરેટરોના ઘરે ગટરના ગંદા પાણી અપાશે. ગટરના ગંદા પાણીના કારણે નાના બાળકોમાં પણ પાણીજન્ય રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત મચ્છરોનો રોજિંદો ત્રાસ પણ સ્થાનિકોને સહન કરવો પડતો હોવાથી આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે એવી લોક માંગ છે.

Next Post
પંચમહાલમાં ખનીજ માફિયાઓનો આતંક: કાલોલમાં રેતી ચોરી પકડવા ગયેલી ખાણ-ખનીજની ટીમ પર જીવલેણ હુમલો | Mini…

પંચમહાલમાં ખનીજ માફિયાઓનો આતંક: કાલોલમાં રેતી ચોરી પકડવા ગયેલી ખાણ-ખનીજની ટીમ પર જીવલેણ હુમલો | Mini...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વારસિયામાં વેપારીની આંખમાં મરચું નાંખી 10 લાખ અને વિદેશી નોટોના લૂંટ કેસમાં રેકી કરનાર પકડાયો | mast…

વારસિયામાં વેપારીની આંખમાં મરચું નાંખી 10 લાખ અને વિદેશી નોટોના લૂંટ કેસમાં રેકી કરનાર પકડાયો | mast…

પંચમહાલમાં ખનીજ માફિયાઓનો આતંક: કાલોલમાં રેતી ચોરી પકડવા ગયેલી ખાણ-ખનીજની ટીમ પર જીવલેણ હુમલો | Mini…

પંચમહાલમાં ખનીજ માફિયાઓનો આતંક: કાલોલમાં રેતી ચોરી પકડવા ગયેલી ખાણ-ખનીજની ટીમ પર જીવલેણ હુમલો | Mini…

વડોદરાના અકોટામાં ગંદા પાણીના મુદ્દે કોર્પોર્રેટરોના ઘરે ગંદા પાણી સ્થાનિકો દ્વારા અપાશે | dirty wat…

વડોદરાના અકોટામાં ગંદા પાણીના મુદ્દે કોર્પોર્રેટરોના ઘરે ગંદા પાણી સ્થાનિકો દ્વારા અપાશે | dirty wat…

અમદાવાદમાં કાળઝાળ ગરમીનો કહેર: સોલા સિવિલની OPDમાં એક જ અઠવાડિયામાં 11 હજારથી વધુ દર્દીઓ નોંધાયા | A…

અમદાવાદમાં કાળઝાળ ગરમીનો કહેર: સોલા સિવિલની OPDમાં એક જ અઠવાડિયામાં 11 હજારથી વધુ દર્દીઓ નોંધાયા | A…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વારસિયામાં વેપારીની આંખમાં મરચું નાંખી 10 લાખ અને વિદેશી નોટોના લૂંટ કેસમાં રેકી કરનાર પકડાયો | mast…
GUJARAT

Vadodara Police : વડોદરામાં વારસિયા રિંગરોડ પર ઉત્તરાયણને બીજે દિવસે સિનિયર સિટિઝન વેપારીની આંખમાં મરચું નાંખી 10 લાખની રોકડ અને...

Read more

પંચમહાલમાં ખનીજ માફિયાઓનો આતંક: કાલોલમાં રેતી ચોરી પકડવા ગયેલી ખાણ-ખનીજની ટીમ પર જીવલેણ હુમલો | Mini…

વડોદરાના અકોટામાં ગંદા પાણીના મુદ્દે કોર્પોર્રેટરોના ઘરે ગંદા પાણી સ્થાનિકો દ્વારા અપાશે | dirty wat…

અમદાવાદમાં કાળઝાળ ગરમીનો કહેર: સોલા સિવિલની OPDમાં એક જ અઠવાડિયામાં 11 હજારથી વધુ દર્દીઓ નોંધાયા | A…

અમદાવાદ: ઘી કાંટા કોર્ટમાં આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો, વિરોધ પ્રદર્શનને પગલે પ્રક્રિયા હાલ પૂરતી …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In