• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં ઉનાળાની શરૂઆતમાં જ રોડના ડામર પીગળ્યા : વોર્ડ નં.1માં બનેલા નવા રોડમાં ગેરરીતિનો આક્ષેપ, ક…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં ઉનાળાની શરૂઆતમાં જ રોડના ડામર પીગળ્યા : વોર્ડ નં.1માં બનેલા નવા રોડમાં ગેરરીતિનો આક્ષેપ, ક…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પાકિસ્તાન સાથે સારા સંબંધોની હિમાયત કરતા સંઘના વડા મોહન ભાગવત | RSS chief Mohan Bhagwat advocates go…

૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દેવા છતાંય વ્યાજખોરની ધમકી | Despite paying Rs 1 27 crore against R…

દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead i…

Load More

Vadodara : વડોદરા શહેરના વોર્ડ નં.1માં તાજેતરમાં બનાવવામાં આવેલા રોડમાં ગેરરીતિ થયાનો આક્ષેપ કરીને કોંગ્રેસના કાઉન્સિલરે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે ગરીબ નવાજપાર્કથી લોક્શેડવાળા રસ્તા મારફતે કલાસવા નાળા સુધી લાખો રૂપિયાના ખર્ચે રોડનું કામ કરાયું હતું.

કાઉન્સિલરના જણાવ્યા મુજબ થોડા સમય અગાઉ જ આ રોડનું કામ પૂર્ણ થયું હોવા છતાં રોડની હાલત જોઈને જ તેની ગુણવત્તા અંગે શંકા ઊભી થાય છે. આ રોડનું કામ કરનાર ઇજારદાર રાજ કન્સ્ટ્રક્શન દ્વારા કાર્પેટ સીલકોટ સહિતની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ કાર્પેટ માટે હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાની શક્યતા દેખાઈ રહી છે.

રજુઆતમાં વધુમાં જણાવાયું છે કે તાજેતરમાં બનાવવામાં આવેલ કાર્પેટ રોડ ઉનાળાની સીઝન શરૂ થાય તે પહેલાં જ રોડ પર પાથરાયેલ ડામર પીગળવા લાગ્યું છે અને અનેક જગ્યાએ તૂટી પણ ગયું છે. જેના કારણે સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. રોડનું લેવલ પણ યોગ્ય રીતે બનાવવામાં આવ્યું નથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે.

કાઉન્સિલરે જણાવ્યું છે કે હલકી ગુણવત્તાના મટીરીયલના કારણે રોડ ટૂંકા સમયમાં જ ખરાબ થવા લાગ્યો છે અને ઉનાળાની સીઝનમાં આ રોડ વધુ ઓગળી જવાની શક્યતા છે, જેના કારણે લોકો માટે મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે. આથી આ રોડ સહિત વોર્ડ નં.1માં રાજ કન્સ્ટ્રક્શન દ્વારા બનાવાયેલા અન્ય રસ્તાઓની વિજિલન્સ તપાસ કરાવવામાં આવે તેમજ જવાબદાર ઇજારદાર સામે યોગ્ય પગલાં લેવાય અને બાકી રહેલું ચુકવણું અટકાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રાજ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો વડોદરા મ્યુનિસિપલ કમિશનર તેમજ ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ પણ આ બાબતે રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું છે.

Next Post
ગુજરાતમાં કાળઝાળ ગરમી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ‘રેડ ઍલર્ટ’, માર્ચમાં 100 વર્ષનો રૅકોર્ડ તૂટ્યો | …

ગુજરાતમાં કાળઝાળ ગરમી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં 'રેડ ઍલર્ટ', માર્ચમાં 100 વર્ષનો રૅકોર્ડ તૂટ્યો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાકિસ્તાન સાથે સારા સંબંધોની હિમાયત કરતા સંઘના વડા મોહન ભાગવત | RSS chief Mohan Bhagwat advocates go…

પાકિસ્તાન સાથે સારા સંબંધોની હિમાયત કરતા સંઘના વડા મોહન ભાગવત | RSS chief Mohan Bhagwat advocates go…

૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દેવા છતાંય વ્યાજખોરની ધમકી | Despite paying Rs 1 27 crore against R…

૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દેવા છતાંય વ્યાજખોરની ધમકી | Despite paying Rs 1 27 crore against R…

દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead i…

દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead i…

ટેન્સાઇલ કંપનીના કેસમાં ફરાર આરોપીઓેને પકડવા ઠેર – ઠેર દરોડા | Raids conducted at various places to …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પાકિસ્તાન સાથે સારા સંબંધોની હિમાયત કરતા સંઘના વડા મોહન ભાગવત | RSS chief Mohan Bhagwat advocates go…
GUJARAT

સંવાદના દ્વાર બંધ ન કરવા જોઈએ આરએસએસ ચીફના મતે પાકિસ્તાનમાં પણ અનેક લોકો ભાગલાની વિરુદ્ધ, તેમનો સાથ મેળવવો જરૂરી નવી...

Read more

૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દેવા છતાંય વ્યાજખોરની ધમકી | Despite paying Rs 1 27 crore against R…

દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead i…

ટેન્સાઇલ કંપનીના કેસમાં ફરાર આરોપીઓેને પકડવા ઠેર – ઠેર દરોડા | Raids conducted at various places to …

પતિને જાતિ અપમાનિત શબ્દો કહી અપમાનિત કરતી પત્ની | Wife insults husband with casteist words

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In