• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં ખરીદાતી મિલકતોમાંથી 25 ટકા જેટલી માલિકી મહિલાઓની | 25 percent of properties purchased in V…

satyasamachar by satyasamachar
April 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં ખરીદાતી મિલકતોમાંથી 25 ટકા જેટલી માલિકી મહિલાઓની | 25 percent of properties purchased in V…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

IRS અધિકારીની IIT ગ્રેજ્યુએટ દીકરી પર દુષ્કર્મ બાદ મોબાઈલ ચાર્જરથી હત્યા: દિલ્હીમાં હચમચાવી દેતી ઘટન…

ઈરાન યુદ્ધની ભારત પર માઠી અસર! બમણા ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું, ગ્લોબલ માર્કેટમાં હલચલ | india u…

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન | Bypoll Voting Begins…

Load More

Vadodara : વડોદરામાં વર્ષ 2024 અને વર્ષ 2025 એમ બે વર્ષમાં કુલ 104119 મિલકત વેચાણ માટેના દસ્તાવેજોની નોંધણી થઈ છે. આ પૈકી 26087 મિલકતો મહિલાઓ દ્વારા ખરીદવામાં આવી હોવાના દસ્તાવેજોની નોંધણી થઈ છે. છેલ્લા બે વર્ષમાં ખરીદવામાં આવેલી મિલકતોમાંથી 25 ટકા મિલકતો મહિલાની માલિકીની છે. મહિલાઓ દ્વારા ખરીદવામાં આવેલી મિલકત વેચાણ દસ્તાવેજમાં કુલ રૂા.152.34 કરોડની નોંધણી ફી માફી મળી છે. 

ઉલ્લેખનીય છે કે મિલકતોની નોધણી માટે જ્યારે દસ્તાવેજો કરવામાં આવે છે ત્યારે નોંધણી ફીની રકમમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ નોંધણી ફીની રકમમાંથી બચવા માટે પણ અનેક લોકો મહિલાના નામે દસ્તાવેજો કરાવવાનો આગ્રહ રાખે છે. અથવા એક મિલકત જો ઘરમાં પુરુષના નામે હોય તો બીજી મિલકત મહિલાના નામે પણ કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી મહિલાઓના નામે દસ્તાવેજોની નોંધણીનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. 

છેલ્લા બે વર્ષમાં મહિલા દ્વારા ખરીદવામાં આવેલી મિલકતોમાં વડોદરામાં વર્ષ-2024માં 12491 દસ્તાવેજોની નોંધણી થઈ હતી. જ્યારે વર્ષ-2025માં આ સંખ્યા વધીને 13596 નોંધાઈ હતી. વડોદરા શહેર અને જિલ્લાની કુલ 15 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં વડોદરા-4 સબ રજિસ્ટ્રાર કચેરીમા મહિલાઓના નામે સૌથી વધુ દસ્તાવેજોની નોંધણી થઇ છે. વર્ષ-2024માં મહિલાઓએ દસ્તાવેજોની નોંધણીમાં રૂા.45 કરોડ નોંધણી ફીનો લાભ લીધો હતો. જ્યારે વર્ષ-2025માં રૂા.106.70 કરોડનો લાભ મેળવ્યો હતો. 

વડોદરામાં ખરીદાતી મિલકતોમાંથી 25 ટકા જેટલી માલિકી મહિલાઓની 2 - image

ઉલ્લેખનીય છે કે, મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને મિલકતમાં તેમનો હિસ્સો વધારવા માટે સરકાર દ્વારા નોંધણી ફીમાં રાહત આપવામાં આવે છે. આ આર્થિક રાહતને કારણે મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારો હવે મિલકત પેત્ની, માતા કે પુત્રીના નામે લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. 

રાજ્યમાં મહિલાઓ માટે સ્ટેમ્પ ડયૂટી 3.9% છે અને નોંધણી ફી કોઈ નથી, જ્યારે પુરુષો માટે તે 4.9% સ્ટેમ્પ ડ્યૂટી અને એક ટકો નોંધણી ફી છે. મહિલા મિલકત ખરીદદારો માટે ઉપલબ્ધ અન્ય લાભો અંગે ઘણી બેંકો અને હોમ ફાઈનાન્સ કંપનીઓ મહિલા લોન લેનારાઓને ડિસ્કાઉન્ટેડ હોમ લોન વ્યાજદરો ઓફર કરે છે. ઓછા વ્યાજ દર લાખો રૂપિયા બચાવી શકે છે.

 મિલકતની રૂા.50 લાખ અવેજ હોય તો મહિલાને સીધો 50 હજાર ફાયદો થાય 

દસ્તાવેજની નોંધણી માટે મહિલાઓ માટે નોંધણી ફીમાં ખાસ મુક્તિ આપવામાં આવી છે. સામાન્ય સંજોગોમાં દસ્તાવેજની નોંધણી કરાવવાની હોય ત્યારે અવેજનો એક ટકો નોંધણી ફી પેટે વસૂલવામાં આવે છે પરંતુ જ્યારે માત્ર મહિલાઓના નામે દસ્તાવેજનું રજિસ્ટ્રેશન થાય ત્યારે આ એક ટકા નોંધણી ફી માફ છે. એટલે કે કોઈ મહિલાના નામે મિલકતનો દસ્તાવેજ થાય અને તેની અવેજ રૂા.50 લાખ હોય તો તે મહિલાએ એક ટકા પેટે રૂા.50 હજાર નોંધણી ફી પેટે ચૂકવવાના ના થાય.

Next Post
અમદાવાદમાં નાઈટ પેટ્રોલિંગ પોલ ખુલી! થલતેજ ગેસ્ટ હાઉસમાં ‘અવાજ કર્યો તો ચપ્પુ મારી દઈશ’ કહીને 92 હજા…

અમદાવાદમાં નાઈટ પેટ્રોલિંગ પોલ ખુલી! થલતેજ ગેસ્ટ હાઉસમાં 'અવાજ કર્યો તો ચપ્પુ મારી દઈશ' કહીને 92 હજા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

IRS અધિકારીની IIT ગ્રેજ્યુએટ દીકરી પર દુષ્કર્મ બાદ મોબાઈલ ચાર્જરથી હત્યા: દિલ્હીમાં હચમચાવી દેતી ઘટન…

IRS અધિકારીની IIT ગ્રેજ્યુએટ દીકરી પર દુષ્કર્મ બાદ મોબાઈલ ચાર્જરથી હત્યા: દિલ્હીમાં હચમચાવી દેતી ઘટન…

ઈરાન યુદ્ધની ભારત પર માઠી અસર! બમણા ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું, ગ્લોબલ માર્કેટમાં હલચલ | india u…

ઈરાન યુદ્ધની ભારત પર માઠી અસર! બમણા ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું, ગ્લોબલ માર્કેટમાં હલચલ | india u…

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન | Bypoll Voting Begins…

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન | Bypoll Voting Begins…

અમદાવાદ: શાહપુરમાં બૂટમાં સંતાડેલી ચાવી શોધી ચોરે હાથફેરો કર્યો, રૂ. 5 લાખથી વધુની ચોરી | ahmedabad …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
IRS અધિકારીની IIT ગ્રેજ્યુએટ દીકરી પર દુષ્કર્મ બાદ મોબાઈલ ચાર્જરથી હત્યા: દિલ્હીમાં હચમચાવી દેતી ઘટન…
GUJARAT

Delhi Murder Case: દિલ્હીના અમર કોલોની વિસ્તારમાં એક સિનિયર IRS અધિકારીની દીકરીની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી રાહુલ મીણાની પૂછપરછમાં...

Read more

ઈરાન યુદ્ધની ભારત પર માઠી અસર! બમણા ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું, ગ્લોબલ માર્કેટમાં હલચલ | india u…

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન | Bypoll Voting Begins…

અમદાવાદ: શાહપુરમાં બૂટમાં સંતાડેલી ચાવી શોધી ચોરે હાથફેરો કર્યો, રૂ. 5 લાખથી વધુની ચોરી | ahmedabad …

લાલપુરના મોટા ખડબા ગામે સોલાર સાઇટ પર તણાવ : કામ બંધ કરાવવા ખેડૂતની ધમકી, પોલીસે ગુન્હો નોંધ્યો | Te…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In