• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં ગોત્રી હોસ્પિટલથી હરિ નગર અને નટુભાઈ સર્કલ સુધી ભારે ટ્રાફિક જામની સમસ્યા | Heavy traffic …

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં ગોત્રી હોસ્પિટલથી હરિ નગર અને નટુભાઈ સર્કલ સુધી ભારે ટ્રાફિક જામની સમસ્યા | Heavy traffic …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રેફ્રિજરેટર સાફ કરવાની સાચી રીત: દુર્ગંધ દૂર કરવા અને ખોરાકને લાંબો સમય તાજો રાખવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ | Clean Your Refrigerator in 5 Minutes Easy Tips to Remove Stains and Bad Odors Naturally

એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેન્ક બદલી શકાશે : ખાતાધારકો માટે RBIની મોટી યોજના | RBI’s New Plan to Chang…

વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…

Load More

image : Filephoto

Vadodara : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારનો વિકાસ કુદકેને ભૂસકે વધી રહ્યો છે. પરિણામે વાહન વ્યવહારથી પણ તમામ રસ્તા ઉભરાઈ રહ્યા છે ત્યારે ગોત્રી હોસ્પિટલથી હરીનગર બ્રિજ સુધી અને નટુભાઈ સર્કલ તરફના બંને રસ્તે રીક્ષાઓમાં પેસેન્જર દર્દીઓ અને મુસાફરોને લઈ જવા માટે રીતસરની ખેંચાતાણી થાય છે. આડેધડ ઉભી રહેતી રીક્ષાઓ સહિત હોસ્પિટલમાં આવતા દર્દીઓના બહાર ઊભા રહેતા વાહનોના કારણે રોજિંદી ચક્કાજામની સ્થિતિ વચ્ચે જરૂરિયાતમંદને ટ્રાફિકમાંથી નીકળવું મુશ્કેલ બનતું હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 

ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ વિસ્તાર બાજુ વિકાસ કુદકેને ભૂસકે વધી રહ્યો છે. જોકે વાહનોની સંખ્યા પણ વધી રહી છે. આ વિસ્તારમાં આવેલી ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓ આવતા હોય છે. જ્યારે બીજી બાજુ દર્દીઓને વાહનમાં લાવવા સહિત દર્દીઓ અને તેમના સગા સંબંધી પેસેન્જરોને રિક્ષામાં લાવવા-લઈ જવા માટે ચાલકો વચ્ચે રીક્ષાની ખેચાતાણી થાય છે. આડેધડ રીક્ષા પાર્કિંગ અને અન્ય વાહનોના પાર્કિંગના કારણે સતત ટ્રાફિકજામ સર્જાય છે. હરીનગર બ્રિજ સુધી અને નટુભાઈ સર્કલ સુધીના વિસ્તારમાં આ ટ્રાફિકજામ માથાના દુખાવા સમાન બન્યો છે. જો કોઈ વાહન ચાલક આવા ટ્રાફિકજામમાં અટવાઈ જાય તો તેને ટ્રાફિકમાંથી નીકળવા ભારે મથામણ કરવી પડે છે.

Next Post
વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : માર્જિનની જગ્યામાં બનેલા 25 ઓટલા, 15 શેડનો સફાયો | encroachment Relief…

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : માર્જિનની જગ્યામાં બનેલા 25 ઓટલા, 15 શેડનો સફાયો | encroachment Relief...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રેફ્રિજરેટર સાફ કરવાની સાચી રીત: દુર્ગંધ દૂર કરવા અને ખોરાકને લાંબો સમય તાજો રાખવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ | Clean Your Refrigerator in 5 Minutes Easy Tips to Remove Stains and Bad Odors Naturally

એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેન્ક બદલી શકાશે : ખાતાધારકો માટે RBIની મોટી યોજના | RBI’s New Plan to Chang…

એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેન્ક બદલી શકાશે : ખાતાધારકો માટે RBIની મોટી યોજના | RBI’s New Plan to Chang…

વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…

વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…

વડોદરાના અટલાદરા સત્સંગ કોમ્પ્લેક્સ આસપાસ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ નથી : લોકોનો આક્રોશ | People’s…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
GUJARAT

રેફ્રિજરેટર સાફ કરવાની સાચી રીત: દુર્ગંધ દૂર કરવા અને ખોરાકને લાંબો સમય તાજો રાખવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ | Clean Your Refrigerator in 5 Minutes Easy Tips to Remove Stains and Bad Odors Naturally

Clean Your Refrigerator in 5 Minutes: આજના સમયમાં દરેક ઘરના કિચનમાં ફ્રિજ એક અનિવાર્ય ભાગ બની ગયું છે. પરંતુ ઘણીવાર ફ્રિજ...

Read more

એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેન્ક બદલી શકાશે : ખાતાધારકો માટે RBIની મોટી યોજના | RBI’s New Plan to Chang…

વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…

વડોદરાના અટલાદરા સત્સંગ કોમ્પ્લેક્સ આસપાસ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ નથી : લોકોનો આક્રોશ | People’s…

‘અમે અધિકારીઓને હપ્તા આપીએ છીએ’, છોટા ઉદેપુરના અછાલા ગામે રેતી માફિયાઓનો આતંક, વિરોધ કરનારા ખેડૂતોને…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In