• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં રામનવમી નિમિત્તે આજે 23 સ્થળે શોભાયાત્રા,SRPની 6 કંપની અને 2000 પોલીસ તૈનાત | more than 20…

satyasamachar by satyasamachar
March 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં રામનવમી નિમિત્તે આજે 23 સ્થળે શોભાયાત્રા,SRPની 6 કંપની અને 2000 પોલીસ તૈનાત | more than 20…
6
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર: દરેડ GIDC પ્રાઇવેટ ઝોનમાંથી ₹57 લાખનો દારૂ ઝડપાયો, પાસાના આરોપીએ જેલમાંથી બહાર આવી ફરી નેટવર…

VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન ‘લીલું સોનું’, જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી | Ho…

VIDEO: સાસણ ગીરમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા? વાઈરલ વીડિયો બાદ વન વિભાગની સ્પષ્ટતા | R…

Load More

વડોદરાઃ વડોદરામાં આવતીકાલે રામનવમી નિમિત્તે અનેક સ્થળોએ શોભાયાત્રા અને ભંડારા જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા હોવાથી શહેર પોલીસની મદદ માટે એસઆરપીની છ કંપની મૂકાઇ છે.

આવતીકાલે આઠમ અને નોમ ભેગા હોવાથી રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે.જેને પગલે શહેરમાં સંવેદનશિલ સહિત જુદાજુદા વિસ્તારોમાં ભગવાન રામની ૨૩ સ્થળે શોભાયાત્રા નીકળનાર છે.આ ઉપરાંત ૧૦ સ્થળે ભંડારા માટે પોલીસની પરવાનગી લેવામાં આવી છે.

વડોદરામાં રામનવમી નિમિત્તે આજે 23 સ્થળે શોભાયાત્રા,SRPની 6 કંપની અને 2000 પોલીસ તૈનાત 2 - imageરામનવમીની ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ના બને તે માટે શહેર પોલીસ કમિશનરે આજે ભૂતડીઝાંપા પોલીસ ગ્રાઉન્ડ ખાતે તમામ અધિકારીઓને સૂચનાઓ આપી હતી.જેમાં બંદોબસ્ત માટે ઉપયોગમાં લેનારા ડ્રોન સહિતના સાધનોનું પણ નિદર્શન રાખવામાં આવ્યું હતું.

આવતીકાલે શહેરમાં એસઆરપીની છ કંપની ઉપરાંત સ્થાનિક પોલીસ સહિત ૨૦૦૦ થી વધુ જવાનો અને પોલીસ અધિકારીઓ બંદોબસ્ત જાળવશે.પૂર્વ સંધ્યાએ ઠેરઠેર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું.

શોભાયાત્રા દરમિયાન તોફાન થયા હોઇ પોલીસ તોફાનીઓ પર નજર,ડ્રોન સર્વેલન્સ

વડોદરામાં રામનવમી નિમિત્તે આજે 23 સ્થળે શોભાયાત્રા,SRPની 6 કંપની અને 2000 પોલીસ તૈનાત 3 - imageશહેરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન ભૂતકાળમાં હુમલાના બનાવ અને તોફાન થયા હોવાથી અશાંતિ ફેલાવનારા તત્વો પર પોલીસ નજર રાખી રહી છે.કેટલાક તત્વોને રાઉન્ડઅપ કરવાની પણ તજવીજ કરવામાં આવી રહી છે.આ ઉપરાંત ચાર દરવાજા સહિતના સંવેદનશિલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી રસ્તા,પોળો અને ધાબાઓ પર સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.

Next Post
યુનિ.ની પોલીટેકનિકમાં વિદ્યાર્થીઓ માટે હવે ઈન્ટર્નશિપ ફરજિયાત | internship is mandatory in polytechn…

યુનિ.ની પોલીટેકનિકમાં વિદ્યાર્થીઓ માટે હવે ઈન્ટર્નશિપ ફરજિયાત | internship is mandatory in polytechn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર: દરેડ GIDC પ્રાઇવેટ ઝોનમાંથી ₹57 લાખનો દારૂ ઝડપાયો, પાસાના આરોપીએ જેલમાંથી બહાર આવી ફરી નેટવર…

જામનગર: દરેડ GIDC પ્રાઇવેટ ઝોનમાંથી ₹57 લાખનો દારૂ ઝડપાયો, પાસાના આરોપીએ જેલમાંથી બહાર આવી ફરી નેટવર…

VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન ‘લીલું સોનું’, જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી | Ho…

VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન ‘લીલું સોનું’, જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી | Ho…

VIDEO: સાસણ ગીરમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા? વાઈરલ વીડિયો બાદ વન વિભાગની સ્પષ્ટતા | R…

VIDEO: સાસણ ગીરમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા? વાઈરલ વીડિયો બાદ વન વિભાગની સ્પષ્ટતા | R…

તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગર: દરેડ GIDC પ્રાઇવેટ ઝોનમાંથી ₹57 લાખનો દારૂ ઝડપાયો, પાસાના આરોપીએ જેલમાંથી બહાર આવી ફરી નેટવર…
GUJARAT

Jamnagar News: જામનગર તાલુકાના દરેડ GIDC વિસ્તારમાં આવેલા એક પ્લોટ પર લોકલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો...

Read more

VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન ‘લીલું સોનું’, જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી | Ho…

VIDEO: સાસણ ગીરમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા? વાઈરલ વીડિયો બાદ વન વિભાગની સ્પષ્ટતા | R…

તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…

LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ | Notice Issued to …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In