• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા: ગોત્રી હોસ્પિટલના મેન ગેટ પર કોન્ટ્રાક્ટરે પાઇપો ખડકતા ભારે જામ, 5 એમ્બ્યુલન્સ-હજારો લોકો અટ…

satyasamachar by satyasamachar
June 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરા: ગોત્રી હોસ્પિટલના મેન ગેટ પર કોન્ટ્રાક્ટરે પાઇપો ખડકતા ભારે જામ, 5 એમ્બ્યુલન્સ-હજારો લોકો અટ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Vadodara : વડોદરાની જાણીતી ગોત્રી હોસ્પિટલ બહાર કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. થોડા દિવસ અગાઉ ઇમરજન્સી ગેટ બ્લોક કર્યા બાદ, ગઈકાલે રાત્રે કોન્ટ્રાક્ટરે ફરીથી હોસ્પિટલના મેન ગેટ પર લોખંડની પાઇપો ખડકી દીધી હતી. આ મનસ્વી વર્તનને કારણે આજે સવારથી જ હોસ્પિટલ કેમ્પસ અને બહારના રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સવારના પીક અવર્સ દરમિયાન 4 થી 5 એમ્બ્યુલન્સો ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા.

અગાઉ પણ કરી હતી ભૂલ, ડૉક્ટરોની ચેતવણી છતાં ફરી એ જ બેદરકારી

થોડા દિવસો પહેલા જ કોન્ટ્રાક્ટર દ્વારા રોડનો એક તરફનો ભાગ બ્લોક કરીને ઇમરજન્સી ગેટ પર લોખંડની પાઇપો મૂકી દેવાઈ હતી. તે સમયે ફરજ પરના ડૉક્ટરોએ ધ્યાન દોરતા પાઇપો હટાવી લેવામાં આવી હતી. જોકે, આ ઘટનામાંથી કોઈ પાઠ ભણવાના બદલે ગઈકાલે રાત્રે ફરીથી મેન ગેટ પર જ પાઇપોનો ઢગલો કરી દેવાયો હતો. સવારના સમયે હોસ્પિટલ આવતા પેશન્ટો, ઑફિસે જતો સ્ટાફ અને વિદ્યાર્થીઓ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ પડ્યા હતા. કોન્ટ્રાક્ટરની આ એક ભૂલ અને લાપરવાહીના કારણે હજારો લોકોએ સમયસર પહોંચવામાં ભારે હાલાકી ભોગવવી પડી હતી.

વડોદરા: ગોત્રી હોસ્પિટલના મેન ગેટ પર કોન્ટ્રાક્ટરે પાઇપો ખડકતા ભારે જામ, 5 એમ્બ્યુલન્સ-હજારો લોકો અટવાયા 2 - image

ગોત્રી હોસ્પિટલ પર ભારણ: રોજ હજારો લોકોની અવરજવર

ગોત્રી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ કેમ્પસ ખૂબ જ મોટું છે, જ્યાં રોજની અવરજવરના આંકડા પર નજર કરીએ તો..

કેટેગરી                                       અંદાજિત સંખ્યા (રોજની)

રોજ આવતા પેશન્ટો                              1400

કેમ્પસમાં રહેતા સ્ટુડન્ટો                      1200 થી 1300

ક્વાર્ટર્સમાં રહેતો નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફ      300 ની આસપાસ

બહારથી આવતા ડૉક્ટરો                      300

આટલી મોટી સંખ્યામાં લોકો જ્યાં સંકળાયેલા હોય, ત્યાં મુખ્ય ગેટ બંધ થઈ જાય તો કેટલી મોટી આપત્તિ નોતરી શકે તેનો અંદાજ કોન્ટ્રાક્ટરે લગાવ્યો નહીં હોય કે પછી આને બુદ્ધીનું દેવાળું કહેવું? તેવા સવાલો પણ થઈ રહ્યા છે. 

કાયમી સમસ્યા: ટ્રાફિક પોઇન્ટ અને પ્રોપર ડિવાઇડરનો અભાવ

સ્થાનિક લોકો અને હોસ્પિટલ સ્ટાફના જણાવ્યા મુજબ, અહીં માત્ર આજની જ સમસ્યા નથી પરંતુ કાયમી ટ્રાફિકની સમસ્યા છે. ગોત્રી હોસ્પિટલ નજીક કોઈ વ્યવસ્થિત ટ્રાફિક પોઇન્ટ કે ટ્રાફિક પોલીસની વ્યવસ્થા નથી. રોડ પર ડાઇવર્ઝન અને ડિવાઇડર યોગ્ય રીતે પ્લાન કરાયા નથી. આથી, હોસ્પિટલ આવતા લોકોને અને ખુદ હોસ્પિટલમાંથી બહાર નીકળતી એમ્બ્યુલન્સોને પણ ફરજિયાત ‘રોંગ સાઇડ’માં જવું પડે છે, જે અકસ્માતને આમંત્રણ આપે છે.

લોકોની માંગ: 

ગોત્રી હોસ્પિટલ જેવા સંવેદનશીલ અને વ્યસ્ત વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનું વહેલી તકે કાયમી નિવારણ લાવવામાં આવે અને એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર જેવી વ્યવસ્થા જળવાય તે જરૂરી છે. તેમજ બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાવા જોઈએ.

Next Post
જામનગર: રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા 3 વર્ષના માસૂમ બાળકનું મોત, પરિવારમાં આક્રંદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In