• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા જિલ્લામાં જંગી બહુમતી બાદ હવે ભાજપ ગદ્દારોને પાઠ ભણાવશે,કોંગ્રેસના જિલ્લા પ્રમુખ-મહામંત્રીના …

satyasamachar by satyasamachar
April 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરા જિલ્લામાં જંગી બહુમતી બાદ હવે ભાજપ ગદ્દારોને પાઠ ભણાવશે,કોંગ્રેસના જિલ્લા પ્રમુખ-મહામંત્રીના …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

એરલાઇન કંપનીઓને તત્કાળ મદદ નહિ કરાય તો તાળા મારવા પડશે | Airline companies will have to go on lockdo…

બંગાળમાં આજે મતદાન : મમતાનો ગઢ કબજે કરવા પર મોદીની નજર | Voting in Bengal today: Modi eyes capturing…

ડીઝલમાં દારૂ, કમર્શિયલ એલપીજીમાં ડીએમઈની ભેળસેળની સરકારની તૈયારી | Government preparing for alcohol …

Load More

વડોદરાઃ વડોદરા જિલ્લામાં જંગી બહુમતી મળ્યા બાદ ભાજપના આગેવાનો હવે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે પગલાં લેવા કાર્યવાહી હાથ ધરનાર છે.તો બીજીતરફ કોંગ્રેસની છાવણીમાં સન્નાટો છવાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ,વિજયોત્સવ મનાવવાની સાથેસાથે વડોદરા જિલ્લા ભાજપમાં નિષ્ક્રિય રહેલા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરાનાર છે.

વડોદરા જિલ્લાના પ્રભારી ડો.રૃત્વિક પટેલે દરેક તાલુકાઓમાંથી પક્ષ વિરોધી કામો કરનારાના નામો તૈયાર રાખવા કહ્યું છે.આ ઉપરાંત માત્ર સંગઠનના હોદ્દા લઇને ચૂંટણીમાં કાર્યકરો વચ્ચે નહિ ગયેલા હોદ્દેદારોની પણ હકાલપટ્ટી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

ચૂંટણીના પરિણામો બાદ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને મહામંત્રીના રાજીનામા

બીજીતરફ વડોદરા જિલ્લામાં આજે ચૂંટણીના પરિણામો જાહેર થતાં કોંગ્રેસમાં સોપો પડી ગયો છે.વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જશપાલસિંહ પઢિયાર અને જિલ્લા કોંગ્રેસના સંગઠન મહામંત્રી અને લીગલ સેલના ચેરમેન હિતેન્દ્ર દેસાઇએ તેમના હોદ્દા પરથી રાજીનામા આપી દીધા છે.પ્રદેશ પ્રમુખને લખેલા પત્રમાં બંને હોદ્દેદારોએ પરાજય માટેની જવાબદારી સ્વીકારી રાજીનામું સ્વીકારવા વિનંતી કરી છે.

Next Post
ધાર્મિક પ્રવૃત્તિના નામે રોડ બ્લોક ના કરી શકો : સબરીમાલા કેસમાં સુપ્રીમ | Roadblocks cannot be done …

ધાર્મિક પ્રવૃત્તિના નામે રોડ બ્લોક ના કરી શકો : સબરીમાલા કેસમાં સુપ્રીમ | Roadblocks cannot be done ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

એરલાઇન કંપનીઓને તત્કાળ મદદ નહિ કરાય તો તાળા મારવા પડશે | Airline companies will have to go on lockdo…

એરલાઇન કંપનીઓને તત્કાળ મદદ નહિ કરાય તો તાળા મારવા પડશે | Airline companies will have to go on lockdo…

બંગાળમાં આજે મતદાન : મમતાનો ગઢ કબજે કરવા પર મોદીની નજર | Voting in Bengal today: Modi eyes capturing…

બંગાળમાં આજે મતદાન : મમતાનો ગઢ કબજે કરવા પર મોદીની નજર | Voting in Bengal today: Modi eyes capturing…

ડીઝલમાં દારૂ, કમર્શિયલ એલપીજીમાં ડીએમઈની ભેળસેળની સરકારની તૈયારી | Government preparing for alcohol …

ડીઝલમાં દારૂ, કમર્શિયલ એલપીજીમાં ડીએમઈની ભેળસેળની સરકારની તૈયારી | Government preparing for alcohol …

19 હજાર ઉપાડવા બેન્કે પુરાવા માગ્યા ભાઇ બહેનનું હાડપિંજર લઇ પહોંચ્યો | Bank asked for evidence to wi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
એરલાઇન કંપનીઓને તત્કાળ મદદ નહિ કરાય તો તાળા મારવા પડશે | Airline companies will have to go on lockdo…
GUJARAT

– સેવા અંગે એફઆઈએની સરકારને ગંભીર ચેતવણી – મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવની અસ્થિરતાથી દેશની અનેક એરલાઇન્સને મોટો ફટકો ...

Read more

બંગાળમાં આજે મતદાન : મમતાનો ગઢ કબજે કરવા પર મોદીની નજર | Voting in Bengal today: Modi eyes capturing…

ડીઝલમાં દારૂ, કમર્શિયલ એલપીજીમાં ડીએમઈની ભેળસેળની સરકારની તૈયારી | Government preparing for alcohol …

19 હજાર ઉપાડવા બેન્કે પુરાવા માગ્યા ભાઇ બહેનનું હાડપિંજર લઇ પહોંચ્યો | Bank asked for evidence to wi…

ધાર્મિક પ્રવૃત્તિના નામે રોડ બ્લોક ના કરી શકો : સબરીમાલા કેસમાં સુપ્રીમ | Roadblocks cannot be done …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In