• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, August 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા પાલિકા દ્વારા પાણીના કરકસરથી ઉપયોગની અપીલ, વારંવાર જાણ કરવા છતાં સ્થિતિ ‘જૈસે થે’ | Vadodara …

satyasamachar by satyasamachar
June 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરા પાલિકા દ્વારા પાણીના કરકસરથી ઉપયોગની અપીલ, વારંવાર જાણ કરવા છતાં સ્થિતિ ‘જૈસે થે’ | Vadodara …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Vadodara Water Shortage : આગામી ચોમાસાની ઋતુના પ્રારંભને હજી એકાદ મહિનાની વાર છે ત્યારે શહેરભરમાં પીવાના પાણીનો કરકસરથી ઉપયોગ કરવા પાલિકા તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે જ્યારે બીજી બાજુ હરણી વિસ્તારમાં વોર્ડ 4માં આવેલ વિજયનગર ખાતે છેલ્લા ચાર-પાંચ દિવસથી લાઈન લીકેજના કારણે હજારો લિટર પાણી ગટરમાં વહી જવા છતાં તંત્રની આંખ ઉઘડતી નહી હોવાનો વિડિયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો હતો. 

ઉલ્લેખનીય છે કે શહેરને પાણી પૂરું પાડતા આજવા સરોવરની પાણીની સપાટી 206 ફૂટથી ઘટી છે. મહીસાગર રાયકા દોડકા ખાતેથી પણ પાણીની આવકમાં ઘટાડો થયો છે પરિણામે પાલિકા તંત્રએ આગામી એક મહિના માટે પાણીનો કરકસરથી કરવા માટે અપીલ કરી હતી. દરમિયાન હળની રોડના વોર્ડ-4માં આવેલ વિજયનગર ખાતે છેલ્લા ચાર પાંચ દિવસથી પાણી લીકેજ થતા હજારો લીટર પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે. એક તરફ પાણી બચાવવા તંત્રની અપીલ અને બીજી તરફ પાણીના વેડફાટની આ વિગત પાલિકા તંત્રની કુલ છતી કરે છે. આ અંગે સ્થાનિક સિનિયર સિટીઝને જણાવ્યું હતું કે, પાણીના આ વેડફાટ અંગે પૂર્વ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક હોદ્દેદારો સતત આ ખાડા કામ કરી રહ્યા છે. વારંવાર જાણ કરવા છતાં પણ લીકેજ બંધ કરવાની તંત્રને ફુરસદ નથી. જાણે કે ટેન્કર રાજને આડકતરી રીતે સમર્થનથી સ્થાનિક રહેશોમાં નારાજગી વ્યાપી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. પીવાના પાણીનો આ રીતે છેલ્લા ચાર પાંચ દિવસથી બગાડ થઈ રહ્યો છે. હવે વહેલી તકે આ લીકેજ બંધ થાય તેવું પણ સિનિયર સિટીઝને જણાવ્યું હતું.

Next Post
નો-એન્ટ્રી વિસ્તાર હોવા છતાં ફળોની ટ્રકોથી ચક્કાજામ: એક ટ્રક જેટલો માલ સામાન કબજે | Jammed by fruit …

નો-એન્ટ્રી વિસ્તાર હોવા છતાં ફળોની ટ્રકોથી ચક્કાજામ: એક ટ્રક જેટલો માલ સામાન કબજે | Jammed by fruit ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In