• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા: લગ્નના 3 જ મહિનામાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ, ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા | va…

satyasamachar by satyasamachar
June 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરા: લગ્નના 3 જ મહિનામાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ, ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા | va…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કારેલીબાગમાં મહિલા પેસેન્જર રિક્ષા ચાલકનો અછોડો લૂંટી બાઇક પર ફરાર | lady passenger robbed chain of …

1.88 લાખથી વધુ વાહનચાલકો રાજ્યવ્યાપી ‘હેલ્મેટ ડ્રાઇવ’માં પકડાયા, આટલા કરોડનો દંડ વસૂલ કરાયો | gujara…

વાપીના બંગલામાં આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટર ચલાવતા 11 શખ્સો ઝડપાયા, કેનેડાના નાગરિકોને કરતાં ટાર્ગ…

Load More

Vadodara Waghodia Wife Murder Case: વડોદરા જિલ્લાના વાઘોડીયા તાલુકાના હાંસાપુરા ગામે માત્ર 3 મહિના પહેલાં જ પરણીને આવેલી પત્નીની ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા પતિને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે, વૈજ્ઞાનિક પુરાવાઓ અને સાક્ષીઓની કડીબદ્ધ જુબાનીઓ આરોપીના ગુનાહિત કૃત્યને શંકા રહિત રીતે સાબિત કરે છે.

બનાવની વિગત એવી છે કે, હાંસાપુરા ગામના બાર ફળિયામાં રહેતા આરોપી રઘુવીરસિંહને ગામની જ એક અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ તેની પત્ની સ્નેહાને થઈ ગઈ હતી. આ બાબતે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાઈ ગયેલા આરોપીએ 27 જુલાઈ 2024ના રોજ મોડી રાત્રે આશરે 1:45 વાગ્યે પત્નીના ગળાના ભાગે ઉપરાછાપરી છરીના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી. પોલીસે આ બનાવ અંગે રઘુવીરસિંહ ઉર્ફે રઘુસિંહ વિજયસિંહ ચૌહાણ સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી અને ગુનામાં વપરાયેલું ચપ્પુ તથા લોહીવાળાં કપડાં કબજે કર્યાં હતાં.

આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે દલીલ કરી હતી કે, બનાવ ઘરના આંગણામાં જ બન્યો હોવાથી આરોપી પાસે ગુનો આચરવાની પૂરી તક હતી. આ ઉપરાંત, તેના લોહીવાળા બનીયાન અને આરોપીએ પોતે શોધી આપેલા ચપ્પુ પરથી મૃતકનું જ ‘O’ ગ્રુપનું લોહી મળી આવ્યું છે. આ કેસમાં 16 મૌખિક સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને 31 જેટલા મહત્વના દસ્તાવેજી પુરાવાઓ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ન્યાયાધીશે તમામ પુરાવાઓને ધ્યાને રાખી આરોપી રઘુવીરસિંહને આજીવન કેદની સજા ફટકારી હતી.

Next Post
1.88 લાખથી વધુ વાહનચાલકો રાજ્યવ્યાપી ‘હેલ્મેટ ડ્રાઇવ’માં પકડાયા, આટલા કરોડનો દંડ વસૂલ કરાયો | gujara…

1.88 લાખથી વધુ વાહનચાલકો રાજ્યવ્યાપી 'હેલ્મેટ ડ્રાઇવ'માં પકડાયા, આટલા કરોડનો દંડ વસૂલ કરાયો | gujara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કારેલીબાગમાં મહિલા પેસેન્જર રિક્ષા ચાલકનો અછોડો લૂંટી બાઇક પર ફરાર | lady passenger robbed chain of …

કારેલીબાગમાં મહિલા પેસેન્જર રિક્ષા ચાલકનો અછોડો લૂંટી બાઇક પર ફરાર | lady passenger robbed chain of …

1.88 લાખથી વધુ વાહનચાલકો રાજ્યવ્યાપી ‘હેલ્મેટ ડ્રાઇવ’માં પકડાયા, આટલા કરોડનો દંડ વસૂલ કરાયો | gujara…

1.88 લાખથી વધુ વાહનચાલકો રાજ્યવ્યાપી ‘હેલ્મેટ ડ્રાઇવ’માં પકડાયા, આટલા કરોડનો દંડ વસૂલ કરાયો | gujara…

વડોદરા: લગ્નના 3 જ મહિનામાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ, ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા | va…

વડોદરા: લગ્નના 3 જ મહિનામાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ, ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા | va…

વાપીના બંગલામાં આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટર ચલાવતા 11 શખ્સો ઝડપાયા, કેનેડાના નાગરિકોને કરતાં ટાર્ગ…

વાપીના બંગલામાં આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટર ચલાવતા 11 શખ્સો ઝડપાયા, કેનેડાના નાગરિકોને કરતાં ટાર્ગ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કારેલીબાગમાં મહિલા પેસેન્જર રિક્ષા ચાલકનો અછોડો લૂંટી બાઇક પર ફરાર | lady passenger robbed chain of …
GUJARAT

વડોદરાઃ કારેલીબાગ વિસ્તારમાં ગઇકાલે બપોરે એક મહિલા પેસેન્જરે જ રિક્ષાચાલકનો અછોડો લૂંટી લીધો હોવાનો બનાવ બન્યો હતો. ડભોઇરોડ સોમાતળાવ પાસે...

Read more

1.88 લાખથી વધુ વાહનચાલકો રાજ્યવ્યાપી ‘હેલ્મેટ ડ્રાઇવ’માં પકડાયા, આટલા કરોડનો દંડ વસૂલ કરાયો | gujara…

વડોદરા: લગ્નના 3 જ મહિનામાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ, ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા | va…

વાપીના બંગલામાં આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટર ચલાવતા 11 શખ્સો ઝડપાયા, કેનેડાના નાગરિકોને કરતાં ટાર્ગ…

EPFOએ ‘ક્લેમ અને ઉપાડ’ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, PF ખાતાધારકોને મોટી રાહત | EPFO New Rule: Withdra…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In