• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, February 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા શહેરના રસ્તાઓ પરના ખાડાઓની દુરસ્તી પાછળ રૂ.1.70 કરોડનો ખર્ચ થયો | Rs 1 70 crore spent on repa…

satyasamachar by satyasamachar
February 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરા શહેરના રસ્તાઓ પરના ખાડાઓની દુરસ્તી પાછળ રૂ.1.70 કરોડનો ખર્ચ થયો | Rs 1 70 crore spent on repa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

VIDEO | ‘ભંગુરિયા’ મેળો: છોટાઉદેપુર અને MPના સરહદી વિસ્તારોમાં હોળીનો થનગનાટ, આદિવાસી સંસ્કૃતિના અનો…

ગોળીની જેમ આવેલી કાર બંગાલામાં ઘૂસી ગઈ, એક્ટિવાનો કચ્ચરઘાણ વળ્યો… અમદાવાદમાં કે.કે.નગરમાં બની ઘટના…

‘નઈ ખાઈ જાઉં તમારા પૈસા, મિ.તુષાર ઘેલાણી’, આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ, દીકરી સાથેની કથિત ચેટ વાઈરલ | S…

Load More

Vadodara Corporation : વડોદરા પાલિકાના ચારેય ઝોનના રસ્તાઓ ઉપરના ખાડાઓની દુરસ્તી કોલ્ડમીક્ષ Injection pothole patching machineથી જી.પી.એમ.સી. એક્ટની કલમ 67/3/સી હેઠળ ઈજારદાર રચના કન્સ્ટ્રકશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર પાસેથી કરાવેલ કામગીરીના થયેલ ખર્ચ રૂ.1,69,18,559 (GST સહ)ની રકમ અંગે સ્થાયી સમિતિમાં જાણ કરવામાં આવી છે.

પાલિકાના ચારેય ઝોનના DLP સિવાયના મુખ્ય તેમજ આંતરીક રસ્તાઓ ઉપર ચાલુ ચોમાસાની ઋતુ દરમ્યાન ખાડાઓ (Potholes) પડેલા હતા. જેની દુરસ્તી માટે ખાતાના હોટમીક્ષ પ્લાન્ટથી તેમજ ચારેય ઝોનના કાર્પેટ કામના મંજુર ARCના ઈજારદારોના પ્લાન્ટ ઉપરથી પણ મીક્ષમાલ લઈ પેચવર્કની કામગીરી કરવાનું આયોજન કરેલ હતું. પરંતુ ઇજારદારોના ડામર પ્લાન્ટ ચાલુ વરસાદ તેમજ અગવડભર્યા લોકેશન હોવાના કારણે બંધ હતા. જેથી પેચવર્કની વધુ કામગીરી થઈ શક્તી ન હોવાના સંજોગો ઉભા થયેલ હતા. અમદાવાદ અને સુરત મહાનગર પાલિકામાં ખાડાઓના પેચવર્ક માટે કોલ્ડમીક્ષ Injection pothole patching machineથી કામગીરી કરાવવામાં આવે છે. શહેરના રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓનું પેચવર્ક / રીસરફેસીંગની કામગીરી યુધ્ધના ધોરણે પૂર્ણ કરાવવા જે તે સમયે સરકારની સુચના અન્વયે કામગીરી તાત્કાલિક હાથ ધરવાની હોવાથી જી.પી.એમ.સી. એક્ટની કલમ 67/3/સી હેઠળ કામગીરી કરવા સૈદ્ધાંતિક મંજુરી આપીને ઈજારદાર રચના કન્સ્ટ્રકશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચરને વર્કઓર્ડર આપી સ્થળે કામગીરી શરૂ કરાવેલ હતી. કામગીરી કરાવવા અમદાવાદ અને સુરત મહાનગર પાલિકામાં આ પ્રકારની કામગીરી કરતી એજન્સીઓ પાસેથી ઓફર મેળવવામાં આવેલ હતી. જે પૈકી રચના કન્સ્ટ્રકશન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર દ્વારા કામગીરી માટે ભરેલા ભાવ રૂ.1240 પ્રતિ ચો.મી.માં નેગોશિએશન કરી સુરત મહાનગર પાલિકાના મંજુર ભાવ રૂ.1050 પ્રતિ ચોમી+ GSTથી કામગીરી કરવા સંમતિ આપેલ હતી. જે મુજબ ઈજારદારને વર્કઓર્ડર આપવામાં આવેલ હતો. ચારેય ઝોનમાં કામગીરી પૂર્ણ કરાવવામાં આવેલ હતી. જેમાં પૂર્વ ઝોનમાં રૂ.19,81,706 પશ્ચિમ ઝોનમાં રૂ.61,99,525 ઉત્તર ઝોનમાં રૂ.64,98,406 અને દક્ષિણ ઝોનમાં રૂ.22,38,922 મળી કુલ રૂ.1,69,18,559નો ખર્ચ થયો હતો. જેની જાણ સ્થાયી સમિતિમાં કરવામાં આવી છે.

Next Post
ફિલ્મ ઢબે બાઈક ચલાવવાનો કરુણ અંજામ : પેટ્રોલ પંપ પર હવા ભરવાના મશીન સાથે બાઈક અથડાતા ચાલકે જીવ ગુમાવ…

ફિલ્મ ઢબે બાઈક ચલાવવાનો કરુણ અંજામ : પેટ્રોલ પંપ પર હવા ભરવાના મશીન સાથે બાઈક અથડાતા ચાલકે જીવ ગુમાવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

VIDEO | ‘ભંગુરિયા’ મેળો: છોટાઉદેપુર અને MPના સરહદી વિસ્તારોમાં હોળીનો થનગનાટ, આદિવાસી સંસ્કૃતિના અનો…

VIDEO | ‘ભંગુરિયા’ મેળો: છોટાઉદેપુર અને MPના સરહદી વિસ્તારોમાં હોળીનો થનગનાટ, આદિવાસી સંસ્કૃતિના અનો…

ગોળીની જેમ આવેલી કાર બંગાલામાં ઘૂસી ગઈ, એક્ટિવાનો કચ્ચરઘાણ વળ્યો… અમદાવાદમાં કે.કે.નગરમાં બની ઘટના…

ગોળીની જેમ આવેલી કાર બંગાલામાં ઘૂસી ગઈ, એક્ટિવાનો કચ્ચરઘાણ વળ્યો… અમદાવાદમાં કે.કે.નગરમાં બની ઘટના…

અમદાવાદમાં આવતીકાલે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા, વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર | Ahmedabad…

બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ‘ઈલુ ઈલુ’?: છોટાઉદેપુરની 4 બેઠકો બિનહરીફ કરવા ‘સેટિંગ’ના …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
VIDEO | ‘ભંગુરિયા’ મેળો: છોટાઉદેપુર અને MPના સરહદી વિસ્તારોમાં હોળીનો થનગનાટ, આદિવાસી સંસ્કૃતિના અનો…
GUJARAT

Tribal Culture Of Chhota Udepur-Madhya Pradesh : હોળી-ધૂળેટીનો પર્વ નજીક છે, ત્યારે આદિવાસી બહુલ ધરાવતા છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં લોકમેળાનું...

Read more

ગોળીની જેમ આવેલી કાર બંગાલામાં ઘૂસી ગઈ, એક્ટિવાનો કચ્ચરઘાણ વળ્યો… અમદાવાદમાં કે.કે.નગરમાં બની ઘટના…

અમદાવાદમાં આવતીકાલે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા, વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર | Ahmedabad…

બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ‘ઈલુ ઈલુ’?: છોટાઉદેપુરની 4 બેઠકો બિનહરીફ કરવા ‘સેટિંગ’ના …

‘નઈ ખાઈ જાઉં તમારા પૈસા, મિ.તુષાર ઘેલાણી’, આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ, દીકરી સાથેની કથિત ચેટ વાઈરલ | S…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In