• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનની દુર્ઘટના: શેડ ધરાશાયી થવાની ઘટનાના ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા | Va…

satyasamachar by satyasamachar
April 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનની દુર્ઘટના: શેડ ધરાશાયી થવાની ઘટનાના ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા | Va…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જોડીયામાં જમીનના રસ્તાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, ખેડૂત પર કુહાડી અને લાકડીથી હુમલો : પાડોશી …

નર્મદા: ધરણા પર બેસેલા ભાજપના મહિલા ધારાસભ્યના ધરણા સમાપ્ત, આદિવાસી સમાજ સમર્થનમાં આવ્યો | Narmada B…

अभिनेत्री शिवानी सिंह और सिंगर कशिश सिन्हा का भोजपुरी लोकगीत ‘तकलीफ लागता’ वर्ल्डवाइड रिकॉर्ड्स पर र…

Load More

Vadodara News: વડોદરાના આંતરરાષ્ટ્રીય સ્તરના સેન્ટ્રલ બસ ટર્મિનલમાં ગત 10મી એપ્રિલ, 2026ના રોજ બસ સ્ટેશનના ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક તૂટી પડતા મોટી દુર્ઘટના ઘટી હતી. જેમાં ટર્મિનલના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પાસે સ્લેબનો એક ભાગ ધરાશાહી થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ ઘટનાએ કરોડોના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટની ગુણવત્તા અને તેની જાળવણી કરી રહેલી એજન્સીની ગંભીર બેદરકારી ખુલ્લી પાડી છે, ત્યારે શેડ ધરાશાયી થવાની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. 

શું હતી સમગ્ર ઘટના? 

મળતી માહિતી અનુસાર, વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનના ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. જેમાં બસ સ્ટેશનના ઉપરના હિસ્સાનું બાંધકામ અચાનક તૂટી પડ્યું હતું. ભારેખમ સ્ટ્રક્ચર નીચે આવતા ત્યાં હાજર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા કાટમાળ ખસેડીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. 

વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનની દુર્ઘટના: શેડ ધરાશાયી થવાની ઘટનાના ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા 2 - image

PPP મોડલ અને કરોડોનો ખર્ચ છતાં સુરક્ષા શૂન્ય

વડોદરાનું આ બસ ટર્મિનલ ગુજરાતના આધુનિક પ્રોજેક્ટ્સમાંનું એક ગણાય છે, અંદાજે 110 કરોડના ખર્ચે 20,300 ચોરસ મીટરમાં ફેલાયેલું આ ટર્મિનલ PPP(Public-Private Partnership) મોડલ હેઠળ બનાવાયું છે. Sphere Cube Infrastructure Pvt. Ltd. નામની કંપનીને આગામી 31 વર્ષ સુધી આ ટર્મિનલના સંચાલન અને જાળવણીની જવાબદારી સોંપવામાં આવી છે. સિંગાપુર, શાંઘાઈ અને હોંગકોંગ જેવા આંતરરાષ્ટ્રીય શહેરોના બસ સ્ટેશનોનો અભ્યાસ કરીને આ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.

આ પણ વાંચો: વડોદરા: તાલીમ પૂર્ણ કરી ફ્રેશ થવા ગયેલા SRP જવાનનું હાર્ટ એટેકથી મોત! પરિવારમાં શોકનું મોજું

સિક્યુરિટી અને મેન્ટેનન્સની બેદરકારી

આ ઘટનાએ ટર્મિનલની મેન્ટેનન્સ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા અને આંતરરાષ્ટ્રીય ધોરણો ધરાવતા ટર્મિનલમાં આવી ઘટના બનતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ઘટનાને લઈને હવે જવાબદારી કોની તે અંગે સવાલો ઊભા થયા છે અને બેદરકારી અંગે તપાસની માગ ઉઠી રહી છે.

Next Post
‘અહીં કોઈ લોકશાહી જેવું રહ્યું નથી..’ થરાદમાં ચૂંટણી ફોર્મની ચકાસણી પ્રક્રિયામાં ભારે હોબાળો | AAP a…

'અહીં કોઈ લોકશાહી જેવું રહ્યું નથી..' થરાદમાં ચૂંટણી ફોર્મની ચકાસણી પ્રક્રિયામાં ભારે હોબાળો | AAP a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જોડીયામાં જમીનના રસ્તાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, ખેડૂત પર કુહાડી અને લાકડીથી હુમલો : પાડોશી …

જોડીયામાં જમીનના રસ્તાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, ખેડૂત પર કુહાડી અને લાકડીથી હુમલો : પાડોશી …

નર્મદા: ધરણા પર બેસેલા ભાજપના મહિલા ધારાસભ્યના ધરણા સમાપ્ત, આદિવાસી સમાજ સમર્થનમાં આવ્યો | Narmada B…

નર્મદા: ધરણા પર બેસેલા ભાજપના મહિલા ધારાસભ્યના ધરણા સમાપ્ત, આદિવાસી સમાજ સમર્થનમાં આવ્યો | Narmada B…

अभिनेत्री शिवानी सिंह और सिंगर कशिश सिन्हा का भोजपुरी लोकगीत ‘तकलीफ लागता’ वर्ल्डवाइड रिकॉर्ड्स पर र…

अभिनेत्री शिवानी सिंह और सिंगर कशिश सिन्हा का भोजपुरी लोकगीत ‘तकलीफ लागता’ वर्ल्डवाइड रिकॉर्ड्स पर र…

વાપીની 14 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ કરનાર 37 વર્ષીય આરોપીને 20 વર્ષની કેદ | 37 year old accused wh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જોડીયામાં જમીનના રસ્તાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, ખેડૂત પર કુહાડી અને લાકડીથી હુમલો : પાડોશી …
GUJARAT

Jamnagar : જોડીયા નજીક વાડી વિસ્તારમાં જમીન સંબંધિત મામલે થયેલા વિવાદમાં એક વૃદ્ધ ખેડૂત પર કુહાડી અને લાકડી વડે હુમલો...

Read more

નર્મદા: ધરણા પર બેસેલા ભાજપના મહિલા ધારાસભ્યના ધરણા સમાપ્ત, આદિવાસી સમાજ સમર્થનમાં આવ્યો | Narmada B…

अभिनेत्री शिवानी सिंह और सिंगर कशिश सिन्हा का भोजपुरी लोकगीत ‘तकलीफ लागता’ वर्ल्डवाइड रिकॉर्ड्स पर र…

વાપીની 14 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ કરનાર 37 વર્ષીય આરોપીને 20 વર્ષની કેદ | 37 year old accused wh…

તાંબાની બોટલમાંથી પાણી પીતા પહેલાં સાવધાન! જો 3 ભૂલો કરશો તો ફાયદાને બદલે થશે મોટું નુકસાન | 3 Mistakes to Avoid When Drinking Water from a Copper Bottle

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In