• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા: PM મોદીના પ્રવાસ વચ્ચે રાજનીતિ ગરમાઈ: કોંગ્રેસ કોર્પોરેટરના ઘરે પોલીસનો પહેરો?,પોલીસકર્મી ટો…

satyasamachar by satyasamachar
May 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરા: PM મોદીના પ્રવાસ વચ્ચે રાજનીતિ ગરમાઈ: કોંગ્રેસ કોર્પોરેટરના ઘરે પોલીસનો પહેરો?,પોલીસકર્મી ટો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

Load More

PM Modi In Vadodara: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરાના પ્રવાસે છે, જ્યાં તેઓ ‘સરદાર ધામ’નું લોકાર્પણ કરશે. આ પ્રસંગે હરણી ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધી વિશાળ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, PMના આગમન પૂર્વે જ વડોદરામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. વોર્ડ નંબર 15ના કોંગ્રેસના નેતા અને કોર્પોરેટર આશિષ જોશીએ આરોપ લગાવ્યો છે કે, પાણીગેટ પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓએ તેમના નિવાસસ્થાને અઘોષિત પહેરો ગોઠવી દીધો છે.

સવાલોથી બચવા પોલીસકર્મી ટોયલેટમાં ભરાયા!

આશિષ જોશીને શંકા જતાં તેમણે ઘરની બહાર સાદા ડ્રેસમાં ઊભેલા પોલીસકર્મીઓને સવાલો કરવાનું શરૂ કર્યું હતું. મીડિયાના કેમેરા સામે આવતા જ પોલીસકર્મીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. એક પોલીસકર્મી તો સવાલોથી બચવા નજીકના મંદિરના ટોયલેટમાં ઘૂસી ગયો હતો. કોર્પોરેટરે વારંવાર બૂમો પાડી દરવાજો ખખડાવતા જ્યારે તે બહાર આવ્યો, ત્યારે તેણે વિચિત્ર બહાનું કાઢ્યું હતું. પોલીસકર્મીએ દાવો કર્યો કે, “હું તો મહાદેવના દર્શન કરવા આવ્યો હતો અને ટોયલેટ લાગતા અંદર ગયો હતો.”

બૂટ પહેર્યા વગર જ પોલીસકર્મીએ લગાવી દોડ

કોર્પોરેટરે પૂછ્યું હતું કે, “શું તમે રોજ અહીં દર્શન કરવા આવો છો? કયા અધિકારીના ઓર્ડરથી તમે અહીં આવ્યા છો?” આ સવાલોનો કોઈ સંતોષકારક જવાબ પોલીસ પાસે નહોતો. સ્થિતિ એવી સર્જાઈ કે અન્ય એક પોલીસકર્મી તો કોર્પોરેટરના સવાલોના જવાબ આપવાને બદલે પોતાના બૂટ પહેર્યા વગર જ રોડ પર દોડતા નજરે પડ્યા હતા. આ સમગ્ર ઘટનાના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષ: PM મોદીએ કહ્યું- આ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે

હરણી બોટ દુર્ઘટનાના મુદ્દે સરકાર પર પ્રહાર

આ મામલે આશિષ જોશીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, “સરકાર હરણી લેક ઝોન પાસે રોડ શો કરી રહી છે, પરંતુ હરણી બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર માસૂમ બાળકો અને શિક્ષિકાઓને હજુ સુધી ન્યાય કેમ મળ્યો નથી? તે મુદ્દે સરકાર મૌન છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓને કેમ નજરકેદ રાખવામાં આવે છે કે તેમના પર સતત નજર રાખવામાં આવે છે?

Next Post
તમિલનાડુમાં ફરી રાજકીય ભૂકંપ! AIADMKમાં ‘મહારાષ્ટ્ર’ જેવો ખેલ, 30થી વધુ ધારાસભ્યો નારાજ | aiadmk cri…

તમિલનાડુમાં ફરી રાજકીય ભૂકંપ! AIADMKમાં 'મહારાષ્ટ્ર' જેવો ખેલ, 30થી વધુ ધારાસભ્યો નારાજ | aiadmk cri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

AAP દ્વારા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણુક

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

सूरत। शहर में आयोजित फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में दर्शकों और मीडिया को एक भावुक और दिल...

Read more

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

AAP દ્વારા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણુક

PSYCHOLOGICAL THRILLER ‘NAVYA CHAKRA: PSYCON WORLD’ HOSTS STAR-STUDDED PRESS SCREENING IN MUMBAI AHE…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In