• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વઢવાણમાં ‘હર હર મહાદેવ’ના નાદ સાથે સિધ્ધનાથ મહાદેવજીની શોભાયાત્રા યોજાઈ | Siddhanath Mahadevji proce…

satyasamachar by satyasamachar
February 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વઢવાણમાં ‘હર હર મહાદેવ’ના નાદ સાથે સિધ્ધનાથ મહાદેવજીની શોભાયાત્રા યોજાઈ | Siddhanath Mahadevji proce…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત-રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન ‘પીક’ પર રહેશે | imd weathe…

સાણંદ GIDC પોલીસ ઊંઘતી રહી અને SMC ત્રાટકી, છારોડીમાં ₹1.15 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો | ahmedabad s…

IPL 2026: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચના દિવસે મોડી રાત સુધી દોડશે મેટ્રો, ₹50માં મળશે સ્પેશિયલ ટિક…

Load More

– 300 થી વધુ ટ્રેક્ટરો અને શિવજીના વિવિધ ટેબલોએ આકર્ષણ જમાવ્યું

– ઇષ્ટદેવ નગરચર્યાએ નીકળતા સથવારા સમાજમાં અનેરો ઉત્સાહ : મહાદેવની આઠ કિમી લાંબી શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટયું

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં મહાશિવરાત્રીના પવિત્ર પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વઢવાણના સમસ્ત સથવારા સમાજ દ્વારા સિદ્ધનાથ મહાદેવજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વઢવાણના સથવારા પરા વિસ્તારથી શરૂ થયેલી આ યાત્રામાં સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને ૮૦ ફૂટ રોડ સહિતના વિસ્તારોના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર ગુજરાતમાંથી સથવારા સમાજના લોકો પોતાના ઇષ્ટદેવના દર્શન કરવા અને શોભાયાત્રાનો લ્હાવો લેવા ઉમટી પડયા હતા, જેના કારણે રસ્તાઓ ‘હર હર મહાદેવ’ ના નાદથી ગુંજી ઉઠયા હતા.

વઢવાણથી સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલ પાસે આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર સુધીની આ ૮ કિલોમીટર લાંબી શોભાયાત્રામાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું શિવજીના મહિમા દર્શાવતા ટેબલોએ. આ યાત્રામાં ૩૦ જેટલા ટ્રેક્ટરો જોડાયા હતા, જેમાં ભગવાન શિવના વિવિધ સ્વરૂપો અને ધામક પ્રસંગોની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. છેલ્લા ૦૭ વર્ષથી યોજાતી આ પરંપરાગત યાત્રામાં સામાજિક અને રાજકીય આગેવાનો પણ જોડાયા હતા. માર્ગમાં ઠેર-ઠેર ભક્તો માટે શરબત અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. યાત્રાના અંતે મંદિર પરિસરમાં એકત્રિત થયેલા તમામ ભાવિકો માટે ભવ્ય પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

સથવારા સમાજના અગ્રણી કિશોરભાઈ દલવાડીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજે અમારા ઇષ્ટદેવ મહાદેવજી સ્વયં નગરચર્યાએ  નીકળ્યા છે, જે અમારા સમાજ માટે ગૌરવ અને આનંદની વાત છે. આ યાત્રામાં મહિલા મંડળોની ધામક મંડળીઓ, સંતો-મહંતો અને યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. મહાશિવરાત્રી નિમિત્તે સિદ્ધનાથ મહાદેવને અનોખો શણગાર અને દીપમાળા પ્રગટાવવામાં આવી હતી. ૮ કિલોમીટરની પદયાત્રા બાદ મંદિરે પહોંચેલા ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

Next Post
સાડાના જીનાલયમાં ચોરી કરનાર રીઢા ચોરને ચાણસમા પોલીસે બોચી લીધા | Chanasama police nabs habitual thie…

સાડાના જીનાલયમાં ચોરી કરનાર રીઢા ચોરને ચાણસમા પોલીસે બોચી લીધા | Chanasama police nabs habitual thie...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત-રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન ‘પીક’ પર રહેશે | imd weathe…

ગુજરાત-રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન ‘પીક’ પર રહેશે | imd weathe…

સાણંદ GIDC પોલીસ ઊંઘતી રહી અને SMC ત્રાટકી, છારોડીમાં ₹1.15 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો | ahmedabad s…

સાણંદ GIDC પોલીસ ઊંઘતી રહી અને SMC ત્રાટકી, છારોડીમાં ₹1.15 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો | ahmedabad s…

IPL 2026: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચના દિવસે મોડી રાત સુધી દોડશે મેટ્રો, ₹50માં મળશે સ્પેશિયલ ટિક…

IPL 2026: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચના દિવસે મોડી રાત સુધી દોડશે મેટ્રો, ₹50માં મળશે સ્પેશિયલ ટિક…

અમદાવાદનો આ અંડરબ્રિજ 3થી 7 એપ્રિલ દરમિયાન બપોરે 12થી સાંજે 5 વાગ્યા સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ | a…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત-રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન ‘પીક’ પર રહેશે | imd weathe…
GUJARAT

IMD Weather Alert: જો તમને લાગતું હતું કે માર્ચની વિદાય સાથે જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ જશે, તો તમારી ચૂક...

Read more

સાણંદ GIDC પોલીસ ઊંઘતી રહી અને SMC ત્રાટકી, છારોડીમાં ₹1.15 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો | ahmedabad s…

IPL 2026: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચના દિવસે મોડી રાત સુધી દોડશે મેટ્રો, ₹50માં મળશે સ્પેશિયલ ટિક…

અમદાવાદનો આ અંડરબ્રિજ 3થી 7 એપ્રિલ દરમિયાન બપોરે 12થી સાંજે 5 વાગ્યા સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ | a…

હવાઈ મુસાફરોને ફટકો: 60 ટકા સીટની મફતમાં પસંદગી કરવાના નિર્ણય પર કેન્દ્ર સરકારની રોક | government st…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In