• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વર્ષ-૧૯૬૬માં VMCની રચના થઇ કોર્પોરેશનની વર્ષ-૧૯૮૭ની ચૂંટણીમાં ભાજપની માંડ પાંચ બેઠકો આવી હતી | 1987 …

satyasamachar by satyasamachar
April 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વર્ષ-૧૯૬૬માં VMCની રચના થઇ કોર્પોરેશનની વર્ષ-૧૯૮૭ની ચૂંટણીમાં ભાજપની માંડ પાંચ બેઠકો આવી હતી | 1987 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

AMCમાં ટેન્ડર કૌભાંડ: કાગળનો મોટો કોન્ટ્રાક્ટ મેળવવા વેપારીએ બનાવ્યું તમિલનાડુની કંપનીનું બોગસ સર્ટી…

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પર પહેલી લેનમાં 60 કિ.મી.થી વધુ સ્પિડે કાર નહીં ચલાવી શકાય, 170થી વધુને દં…

જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C…

Load More

વડોદરા, તા.21 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ-૧૯૬૬માં  રચના થયાના ૨૯ વર્ષે બાદ વર્ષ-૧૯૯૫માં ભાજપે પ્રથમ વખત સત્તા મેળવ્યા બાદ હજી પણ કોર્પોરેશનમાં ભાજપનું જ શાસન છે. ૧૯૯૫ પહેલા કોર્પોેરેશનમાં ભાજપના સભ્યોની કોઇ નોંધપાત્ર હાજરી  ન હતી.

૧૯૮૭ માં વડોદરા કોર્પોરેશનની ચૂંટણી યોજાઇ ત્યારે ૨૭ વોર્ડ અને ૭૭ બેઠકો હતી. તે સમયે કોંગ્રેસ, જનતાપાર્ટી, સાવધાન અને ભાજપ એમ ચાર મુખ્ય પક્ષો ચૂંટણી લડયા હતા. અપક્ષો સહિત ૪૮૩ ઉમેદવારો જંગમાં હતા જેમાં અપક્ષો જ ૨૦૧ હતા. ભાજપે ૬૮, સાવધાને ૬૮ અને કોંગ્રેસે ૭૭ ઉમેદવાર ઊભા રાખ્યા હતા. જૂના પાદરા રોડ તે વખતે વોર્ડ નં.૧૬ હતો અને ભાજપે અહીંથી કોઇ ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો. આ વોર્ડની ત્રણેય બેઠક કોંગ્રેસે જીતી હતી. આ ચૂંટણીમાં ભાજપ માંડ પાંચ સીટ જીતી શક્યું હતું.

વોર્ડ નં.૨ માં યાકુતપુરામાં ગની કુરેશી (૩૮૪૦ મત), વોર્ડ નં.૫ બાજવાડા નલિન ભટ્ટ  (૪૭૭૯ મત), વોર્ડ નં.૬ ઘડિયાળી પોળ ભૂપેન્દ્ર લાખાવાળા (૨૬૯૪ મત), વોર્ડ નં.૨૧ શિયાબાગ મધુભાઇ શાહ (૩૭૧૦ મત) અને વોર્ડ નં.૨૬ ગોવિંદરાવ ઢોણે ે (૪૦૪૭ મત) વિજયી થયા હતા. આજ વોર્ડમાંથી મધુભાઇ શ્રીવાસ્તવ અપક્ષ (૫૪૭૩ મત) વિજયી બન્યા હતા.

દાંડિયાબજાર વોર્ડ નં.૮માં ભાજપના ઉમેદવારને માત્ર ૩૩૫ મત મળ્યા હતા. આ વોર્ડની બે બેઠક હતી. જેમાંથી એક સાવધાનના અશોક પવારે અને જનતા પક્ષના લીલાબેન ચાંદોરકરે જીતી હતી. જ્યારે કોંગ્રેસના એક ઉમેદવારને ૮૮૮ અને બીજાને ૭૭૩ મત મળ્યા હતા. આ ચૂંટણી જંગમાં ભાજપના ૧૯ ઉમેદવાર એવા હતા, જેઓને બે હજારથી પણ ઓછા મત પ્રાપ્ત થયા હતા. 

આમ, ૧૯૮૭ માં માત્ર પાંચ સીટ જીતી શકનાર ભાજપે તે પછીના આઠમા વર્ષે ૧૯૯૫ની ચૂંટણીમાં બૂલડોઝર ફેરવી દીધું હતું અને સીધી ૫૩ બેઠક જીતી લીધી હતી. આ ચૂંટણીમાં ચાર વોર્ડમાં ભાજપે સમયસર મેન્ડેટ નહીં આપતા દશ ઉમેદવારોને અપક્ષ લડવું પડયું હતું જેમાંથી ૭ સીટ જીતતા ભાજપે ૧૯૯૫ માં કુલ ૬૦ સીટ મેળવી હતી. ૧૯૯૫ બાદ ભાજપનું શાસન કોર્પોરેશન પર આજ સુધી જળવાઇ રહ્યું છે. 

અત્રે એ નોંધનીય છે કે ૧૯૮૭ ના બોર્ડની પાંચ વર્ષની મુદત પૂરી થયા બાદ બે અઢી વર્ષ સુધી વહીવટદારનું શાસન રહ્યું  હતું અને ૧૯૯૫ માં ચૂંટણી યોજાઇ હતી. કોર્પોરેશનની વર્ષ-૨૦૨૧ની ચૂંટણીમાં ભાજપે સીટો મેળવવામાં કોંગ્રેસ પર ફરી બુલડોઝર ફેરવી દીધું હતું. ૧૯ વોર્ડની કુલ ૭૬ બેઠકોમાંથી ભાજપે ૬૯ બેઠકો કબજે કરી હતી.

૧૯૮૭માં ભાજપના ૨૬ ઉમેદવારોને એક હજાર પણ મત મળ્યા ન હતા

વર્ષ-૧૯૮૭ની કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ૨૬ ઉમેદવારો એવા હતા જે  પ્રત્યેકને  એક હજાર મત પણ મળ્યા ન હતા. અક હજાર પૂરા મત નહીં મેળવી શકનારા ભાજપના ૨૬ ઉમેદવારો પૈકી વોર્ડ નં.૭ (ખંડેરાવ માર્કેટ પાછળ)ના ઉમેદવાર હેમચન્દ્ર બોચરે અને વોર્ડ નં.૧૨ (ફતેગંજ)ના ઉમેદવાર ભરચ સોમચંદ શાહ હતા જેઓ બાદમાં ૧૯૯૫થી ભાજપના શાસનમાં મેયર બન્યા હતા.

Next Post
જેઈઈ પરીક્ષાનું પરિણામ, વડોદરાના 80 ઉપરાંત વિદ્યાર્થીઓના 99 કરતા વધારે પર્સેન્ટાઈલ | more than 80 st…

જેઈઈ પરીક્ષાનું પરિણામ, વડોદરાના 80 ઉપરાંત વિદ્યાર્થીઓના 99 કરતા વધારે પર્સેન્ટાઈલ | more than 80 st...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

AMCમાં ટેન્ડર કૌભાંડ: કાગળનો મોટો કોન્ટ્રાક્ટ મેળવવા વેપારીએ બનાવ્યું તમિલનાડુની કંપનીનું બોગસ સર્ટી…

AMCમાં ટેન્ડર કૌભાંડ: કાગળનો મોટો કોન્ટ્રાક્ટ મેળવવા વેપારીએ બનાવ્યું તમિલનાડુની કંપનીનું બોગસ સર્ટી…

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પર પહેલી લેનમાં 60 કિ.મી.થી વધુ સ્પિડે કાર નહીં ચલાવી શકાય, 170થી વધુને દં…

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પર પહેલી લેનમાં 60 કિ.મી.થી વધુ સ્પિડે કાર નહીં ચલાવી શકાય, 170થી વધુને દં…

જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C…

જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C…

જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા યુવાનને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા : સાળા સહિત 4 શખ્સોન…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
AMCમાં ટેન્ડર કૌભાંડ: કાગળનો મોટો કોન્ટ્રાક્ટ મેળવવા વેપારીએ બનાવ્યું તમિલનાડુની કંપનીનું બોગસ સર્ટી…
GUJARAT

AMC Tender Scam Ahmedabad : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સાથે છેતરપિંડી આચરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઓફિસ કામ...

Read more

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પર પહેલી લેનમાં 60 કિ.મી.થી વધુ સ્પિડે કાર નહીં ચલાવી શકાય, 170થી વધુને દં…

જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C…

જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા યુવાનને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા : સાળા સહિત 4 શખ્સોન…

જામનગર નજીક જામવણથલીમાં રહેતા યુવક પર જીવલેણ હુમલો, એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો | …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In