• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વર્ષ-૨૦૨૧ની મ્યુનિ.ચૂંટણીમાં કોંગ્રેસના કુબેરનગર વોર્ડના ઉમેદવારને જીત પછી હાર મળી | In the 2021 mun…

satyasamachar by satyasamachar
April 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વર્ષ-૨૦૨૧ની મ્યુનિ.ચૂંટણીમાં કોંગ્રેસના કુબેરનગર વોર્ડના ઉમેદવારને જીત પછી હાર મળી | In the 2021 mun…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બેંકિંગ, ઓટો, કન્ઝયુમર શેરો ફંડોનું ઘટાડે શોર્ટ કવરિંગ : સેન્સેક્સ 787 પોઈન્ટ ઉછળી 74107 | Banking a…

રાજકોટ, જામનગરની સાથે નવા પોરબંદર મ્યુ. કોર્પો.માં 1.27 લાખ મતદારો કપાયા | 1 27 lakh voters cut in n…

મોતનો ખતરોઃ ખનીજ ખનન કરવા રખાયેલા 475 જિલેટિન સ્ટિક જપ્ત | Death threat: 475 gelatin sticks kept for…

Load More

 અમદાવાદ,સોમવાર,6 એપ્રિલ,2026

વર્ષ-૨૦૨૧માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં
કોંગ્રેસના કુબેરનગર વોર્ડના ઉમેદવાર જગદીશ મોહનાનીને વિજેતા જાહેર કરાયા હતા.
પ્રમાણપત્ર પણ આપી દેવાયુ હતુ.દરમિયાન રિટર્નીંગ ઓફિસરને નવમા રાઉન્ડની ગણતરીમા
ભુલ થયાનુ લાગતા ફેર મતગણતરી કરવાનો નિર્ણય કરાતા આ મામલો છેક સુપ્રિમ કોર્ટ સુધી
પહોંચ્યો હતો. ૭મે-૨૨ના રોજ ફેર મતગણતરી કરવામા આવતા ભાજપના મહિલા ઉમેદવાર ગીતાબા
ચાવડાને ૬૬૪ મતથી સુપ્રિમ કોર્ટે વિજેતા જાહેર કર્યા હતા.

કોંગ્રેસે મ્યુનિસિપલ કોર્પોરેશનની ગત ચૂંટણીમાં
એન.સી.પી.ના નિકુલસિંહ તોમરને સમર્થન આપવાની સાથે બીજા પુરુષ ઉમેદવાર તરીકે જગદીશ
મોહનાનીને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા.૨૧ ફેબુ્આરી-૨૧ના રોજ મતદાન હાથ ધરવામા
આવ્યુ હતુ.૨૩ ફેબુ્આરીએ શહેરની અન્ય બેઠક સાથે કુબેરનગર વોર્ડની મતગણતરી હાથ
ધરવામા આવી હતી. એક તબકકે કોંગ્રેસની પેનલને વિજેતા જાહેર કરવામા આવી હતી. નવમા
રાઉન્ડના અંતે મતગણતરીમાં ભૂલ થઈ હોવાનુ રિટર્નીંગ ઓફિસરને ધ્યાનમા આવતા તેમણે
આગળની તમામ પ્રોસીજર અટકાવવા કલેકટર અને ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી હતી.આ તરફ
જગદીશ મોહનાનીએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ દાદ માંગી હતી.જો કે હાઈકોર્ટે ચૂંટણીપંચની
કાર્યવાહીમા દખલ કરવાનો ઈન્કાર કરતા તેઓ સુપ્રિમ કોર્ટમાં ગયા હતા.પરંતુ  સુપ્રિમ કોર્ટે ફેર મતગણતરીના નિર્ણયને માન્ય
રાખતા ભાજપના મહિલા ઉમેદવાર ૭ મે-૨૦૨૨ના રોજ વિજેતા જાહેર કરવામા આવ્યા હતા.

Next Post
સોનાનાં દરેક ઘરેણાંને યુનિક ઓળખ નંબર આપવા કેન્દ્ર સરકારની તૈયારી | Central government ready to give …

સોનાનાં દરેક ઘરેણાંને યુનિક ઓળખ નંબર આપવા કેન્દ્ર સરકારની તૈયારી | Central government ready to give ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બેંકિંગ, ઓટો, કન્ઝયુમર શેરો ફંડોનું ઘટાડે શોર્ટ કવરિંગ : સેન્સેક્સ 787 પોઈન્ટ ઉછળી 74107 | Banking a…

બેંકિંગ, ઓટો, કન્ઝયુમર શેરો ફંડોનું ઘટાડે શોર્ટ કવરિંગ : સેન્સેક્સ 787 પોઈન્ટ ઉછળી 74107 | Banking a…

રાજકોટ, જામનગરની સાથે નવા પોરબંદર મ્યુ. કોર્પો.માં 1.27 લાખ મતદારો કપાયા | 1 27 lakh voters cut in n…

રાજકોટ, જામનગરની સાથે નવા પોરબંદર મ્યુ. કોર્પો.માં 1.27 લાખ મતદારો કપાયા | 1 27 lakh voters cut in n…

મોતનો ખતરોઃ ખનીજ ખનન કરવા રખાયેલા 475 જિલેટિન સ્ટિક જપ્ત | Death threat: 475 gelatin sticks kept for…

મોતનો ખતરોઃ ખનીજ ખનન કરવા રખાયેલા 475 જિલેટિન સ્ટિક જપ્ત | Death threat: 475 gelatin sticks kept for…

ઉત્તર ભારતમાં આગામી ત્રણ દિવસ વરસાદ, કરા અને વીજળી પડવાની શક્યતા | Rain hail and lightning likely in…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
બેંકિંગ, ઓટો, કન્ઝયુમર શેરો ફંડોનું ઘટાડે શોર્ટ કવરિંગ : સેન્સેક્સ 787 પોઈન્ટ ઉછળી 74107 | Banking a…
GUJARAT

– યુદ્વ વિરામ વાટાઘાટના  પોઝિટીવ અહેવાલ બાદ ઈરાનના નનૈયા વચ્ચે… – નિફટી ૨૫૫ પોઈન્ટ વધીને 22968 : રિલાયન્સ પાછળ ફંડો...

Read more

રાજકોટ, જામનગરની સાથે નવા પોરબંદર મ્યુ. કોર્પો.માં 1.27 લાખ મતદારો કપાયા | 1 27 lakh voters cut in n…

મોતનો ખતરોઃ ખનીજ ખનન કરવા રખાયેલા 475 જિલેટિન સ્ટિક જપ્ત | Death threat: 475 gelatin sticks kept for…

ઉત્તર ભારતમાં આગામી ત્રણ દિવસ વરસાદ, કરા અને વીજળી પડવાની શક્યતા | Rain hail and lightning likely in…

શેરમાં રોકાણ અને IPOના બહાને રૂ. 25 લાખની ઓનલાઈન ઠગાઈ | Online fraud of Rs 25 lakh on the pretext of…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In