• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વર્ષ 2026-27નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર: બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે, જાણો વેકેશન અને રજાઓ સહિતની વ…

satyasamachar by satyasamachar
May 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વર્ષ 2026-27નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર: બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે, જાણો વેકેશન અને રજાઓ સહિતની વ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નર્મદા ભાજપના હાઈપ્રોફાઈલ વિવાદનો ગાંધીનગરમાં સુખદ અંત, સાંસદ અને મહિલા ધારાસભ્ય થાળે પડ્યા | Narmad…

અમદાવાદ: ધોળકાના વૌઠામાં કૌટુંબિક ઝઘડામાં લોહીયાળ ખેલ, સગા ભત્રીજાએ ફુવાની હત્યા કરી | Ahmedabad Dho…

અમદાવાદમાં ગેસના સિલિન્ડર સ્ટોરેજના નિયમોનો સરેઆમ ભંગ, પ્રતિબંધ છતા ટ્રકો ભરીને લવાય છે | gas agency…

Load More

GSEB Academic Calendar 2026-27 Out: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27નું સત્તાવાર કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. કેલેન્ડર મુજબ, આગામી વર્ષે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ દર વર્ષની સરખામણીએ થોડી વહેલી એટલે કે 25 ફેબ્રુઆરી 2027થી શરૂ થશે. બોર્ડ દ્વારા શિક્ષણના દિવસો અને પરીક્ષાઓનું સુનિશ્ચિત માળખું જાહેર કરી દેવામાં આવતા હવે શાળાઓ અને વિદ્યાર્થીઓ તે મુજબ તૈયારીઓ કરી શકશે.  

વર્ષ 2026-27નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર: બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે, જાણો વેકેશન અને રજાઓ સહિતની વિગતો 2 - image

વર્ષ દરમિયાન 240 દિવસ કાર્યશિક્ષણ ચાલશે

નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ 8 જૂન 2026થી થશે. સમગ્ર વર્ષ દરમિયાન પ્રથમ સત્રમાં 120 દિવસ અને બીજા સત્રમાં 124 દિવસ મળી કુલ 244 દિવસો નક્કી કરવામાં આવ્યા છે, જેમાંથી 4 સ્થાનિક રજાઓ બાદ કરતાં કુલ 240 દિવસનું કાર્યશિક્ષણ રહેશે. 

પ્રથમ સત્ર 4 નવેમ્બર 2026ના રોજ પૂર્ણ થશે. ત્યારબાદ 21 દિવસનું દિવાળી વેકેશન પડશે. જ્યારે દ્વિતીય સત્રની શરૂઆત 26 નવેમ્બર 2026થી થશે અને 3 મે 2027થી 35 દિવસનું ઉનાળુ વેકેશન શરૂ થશે.  

પરીક્ષાઓનું સમયપત્રક અને અભ્યાસક્રમ

બોર્ડની વિગતો મુજબ, ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 22 ઑક્ટોબરથી 2 નવેમ્બર 2026 દરમિયાન યોજાશે. જ્યારે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 5 એપ્રિલથી 20 એપ્રિલ 2027 દરમિયાન લેવામાં આવશે. 

મહત્ત્વની વાત એ છે કે, ધોરણ 10-12ની પ્રિલીમ અને બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ 9-11ની વાર્ષિક પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ સંપૂર્ણ અભ્યાસક્રમ તૈયાર કરવાનો રહેશે. જ્યારે ધોરણ 9 અને 11ની દ્વિતીય પરીક્ષામાં જૂનથી ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ પૂછાશે.  

આ પણ વાંચો: ધો.10-12ના ફાઈનલ પરિણામની તારીખ જાહેર, સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ એકસાથે આવશે

જાહેર રજાઓ અને અન્ય મહત્ત્વની વિગતો

વર્ષ 2026-27 દરમિયાન કુલ 20 જાહેર રજાઓ રહેશે. જેમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, દિવાળી, મકરસંક્રાંતિ અને હોળી-ધૂળેટી જેવા મુખ્ય તહેવારોનો સમાવેશ થાય છે. બોર્ડના સંયુક્ત નિયામક બી. એન. રાજગોર દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ કેલેન્ડરનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. જો કે, સરકાર દ્વારા રજાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવશે તો તે મુજબ કેલેન્ડરમાં બદલાવની શક્યતા રહેશે.

વર્ષ 2026-27નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર: બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે, જાણો વેકેશન અને રજાઓ સહિતની વિગતો 3 - imageવર્ષ 2026-27નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર: બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે, જાણો વેકેશન અને રજાઓ સહિતની વિગતો 4 - imageવર્ષ 2026-27નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર: બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે, જાણો વેકેશન અને રજાઓ સહિતની વિગતો 5 - imageવર્ષ 2026-27નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર: બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે, જાણો વેકેશન અને રજાઓ સહિતની વિગતો 6 - image

Next Post
અમદાવાદમાં દૂધની ચોરી! બે દિવસમાં એક જ જગ્યાએથી દૂધના કેરેટ ચોરાતા FIR નોંધાઈ | Milk Crates Theft in…

અમદાવાદમાં દૂધની ચોરી! બે દિવસમાં એક જ જગ્યાએથી દૂધના કેરેટ ચોરાતા FIR નોંધાઈ | Milk Crates Theft in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નર્મદા ભાજપના હાઈપ્રોફાઈલ વિવાદનો ગાંધીનગરમાં સુખદ અંત, સાંસદ અને મહિલા ધારાસભ્ય થાળે પડ્યા | Narmad…

નર્મદા ભાજપના હાઈપ્રોફાઈલ વિવાદનો ગાંધીનગરમાં સુખદ અંત, સાંસદ અને મહિલા ધારાસભ્ય થાળે પડ્યા | Narmad…

અમદાવાદ: ધોળકાના વૌઠામાં કૌટુંબિક ઝઘડામાં લોહીયાળ ખેલ, સગા ભત્રીજાએ ફુવાની હત્યા કરી | Ahmedabad Dho…

અમદાવાદ: ધોળકાના વૌઠામાં કૌટુંબિક ઝઘડામાં લોહીયાળ ખેલ, સગા ભત્રીજાએ ફુવાની હત્યા કરી | Ahmedabad Dho…

અમદાવાદમાં ગેસના સિલિન્ડર સ્ટોરેજના નિયમોનો સરેઆમ ભંગ, પ્રતિબંધ છતા ટ્રકો ભરીને લવાય છે | gas agency…

અમદાવાદમાં ગેસના સિલિન્ડર સ્ટોરેજના નિયમોનો સરેઆમ ભંગ, પ્રતિબંધ છતા ટ્રકો ભરીને લવાય છે | gas agency…

ઓટો, બેંક શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 607 પોઈન્ટ તૂટીને 76803 | Profit booking in auto bank s…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
નર્મદા ભાજપના હાઈપ્રોફાઈલ વિવાદનો ગાંધીનગરમાં સુખદ અંત, સાંસદ અને મહિલા ધારાસભ્ય થાળે પડ્યા | Narmad…
GUJARAT

Narmada BJP Dispute Ends in Gandhinagar: નર્મદા જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આંતરિક જૂથવાદ અને હાઈપ્રોફાઈલ ડ્રામાનો આખરે...

Read more

અમદાવાદ: ધોળકાના વૌઠામાં કૌટુંબિક ઝઘડામાં લોહીયાળ ખેલ, સગા ભત્રીજાએ ફુવાની હત્યા કરી | Ahmedabad Dho…

અમદાવાદમાં ગેસના સિલિન્ડર સ્ટોરેજના નિયમોનો સરેઆમ ભંગ, પ્રતિબંધ છતા ટ્રકો ભરીને લવાય છે | gas agency…

ઓટો, બેંક શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 607 પોઈન્ટ તૂટીને 76803 | Profit booking in auto bank s…

યુએસ-ઈરાન પ્રસ્તાવિત કરારથી શિપિંગ ક્ષેત્રના વીમા ખર્ચમાં ઘટાડો થશે | The proposed US Iran deal woul…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In