• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વહીવટી તંત્રની ઘોર બેદરકારી: ઠાસરામાં બે સગી બહેનોને અપાયો એક જ આધાર નંબર! શિક્ષણ અને સહાયમાં મુશ્કે…

satyasamachar by satyasamachar
April 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વહીવટી તંત્રની ઘોર બેદરકારી: ઠાસરામાં બે સગી બહેનોને અપાયો એક જ આધાર નંબર! શિક્ષણ અને સહાયમાં મુશ્કે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘વિપક્ષે મહિલા અનામત બિલને રોક્યું, પરંતુ અમારી લડાઈ શરૂ રહેશે’, તમિલનાડુમાં બોલ્યા PM મોદી | tamiln…

‘AAPની સભામાં ગયા તો રાશન બંધ!’ ચૈતર વસાવાનો ગંભીર આક્ષેપ- ‘સરપંચો અને ગ્રામજનોને ધમકાવાય છે’ | Chai…

મહીસાગરના કોઠંબામાં સગી દીકરીએ પ્રેમી સાથે મળીને માતાને મોતને ઘાટ ઉતારી, હત્યા છુપાવવા મૃતદેહ તળાવમા…

Load More

Kheda News: ડિજિટલ યુગમાં જ્યાં દરેક વ્યક્તિની ઓળખ તેની બાયોમેટ્રિક વિગતો પર નિર્ભર છે, ત્યારે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના વલ્લભપુરા ગામની બે સગી બહેનો આધાર નંબર એક જ હોવાની સામે આવી છે. બંને બહેનો અલગ-અલગ વ્યક્તિ હોવા છતાં સરકારી ચોપડે માત્ર એક જ વ્યક્તિ તરીકે ઓળખાય છે. 

ઠાસરામાં બે સગી બહેનોને અપાયો એક જ આધાર નંબર!

મળતી માહિતી મુજબ, ઠાસરાના વલ્લભપુરા ગામની મીનાબેન અને મનીષાબેન બંનેની શારીરિક ઓળખ, ચહેરો અને તેમના ફિંગરપ્રિન્ટ્સ અલગ-અલગ હોવા છતાં, આધારની સિસ્ટમમાં થયેલી કોઈ મોટી ખામીને કારણે બંનેને એક જ યુનિફાઈડ નંબર ફાળવી દેવામાં આવ્યો છે. આ કિસ્સો તંત્રની ઘોર બેદરકારીનો અદભુત નમૂનો છે.

સુધારા કરાવ્યા છતાં પરિણામ શૂન્ય

આઘાર નંબરના ખામીને લઈને બંને બહેનોએ જણાવ્યા હતું કે, ‘આ ભૂલ સુધારવા માટે અમે અનેકવાર સરકારી કચેરીઓના ધક્કા ખાધા છે. દર વખતે સુધારાની પ્રક્રિયા કરવામાં આવે છે, નવા કાર્ડ પણ ઘરે આવે છે, પરંતુ કમનસીબી એ છે કે દરેક વખતે કાર્ડ પર આધાર નંબર તો એનો એ જ જૂનો છપાઈને આવે છે. આ ભૂલને કારણે સરકારી સહાય, બેંકિંગ સુવિધાઓ અને અન્ય મહત્ત્વના કામોમાં મુશ્કેલી પડી રહી છે.’

આ પણ વાંચો: મહીસાગરના કોઠંબામાં સગી દીકરીએ પ્રેમી સાથે મળીને માતાને મોતને ઘાટ ઉતારી, હત્યા છુપાવવા મૃતદેહ તળાવમાં ફેંક્યો હતો

તેમણે કહ્યું કે, ‘અમારા બંનેના ફિંગરપ્રિન્ટ અલગ છે, નામ અલગ છે, તો નંબર એક કેવી રીતે હોઈ શકે? શું અમારે આખી જિંદગી એક જ ઓળખ પર જીવવું પડશે? તંત્ર વહેલી તકે આનું નિરાકરણ લાવે તેવી અમારી માગ છે.’ આ ઘટનાએ ઠાસરા તાલુકા વહીવટી તંત્ર અને UIDAI વિભાગની કાર્યપદ્ધતિ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

Next Post
મહીસાગરના કોઠંબામાં સગી દીકરીએ પ્રેમી સાથે મળીને માતાને મોતને ઘાટ ઉતારી, હત્યા છુપાવવા મૃતદેહ તળાવમા…

મહીસાગરના કોઠંબામાં સગી દીકરીએ પ્રેમી સાથે મળીને માતાને મોતને ઘાટ ઉતારી, હત્યા છુપાવવા મૃતદેહ તળાવમા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘વિપક્ષે મહિલા અનામત બિલને રોક્યું, પરંતુ અમારી લડાઈ શરૂ રહેશે’, તમિલનાડુમાં બોલ્યા PM મોદી | tamiln…

‘વિપક્ષે મહિલા અનામત બિલને રોક્યું, પરંતુ અમારી લડાઈ શરૂ રહેશે’, તમિલનાડુમાં બોલ્યા PM મોદી | tamiln…

‘AAPની સભામાં ગયા તો રાશન બંધ!’ ચૈતર વસાવાનો ગંભીર આક્ષેપ- ‘સરપંચો અને ગ્રામજનોને ધમકાવાય છે’ | Chai…

‘AAPની સભામાં ગયા તો રાશન બંધ!’ ચૈતર વસાવાનો ગંભીર આક્ષેપ- ‘સરપંચો અને ગ્રામજનોને ધમકાવાય છે’ | Chai…

મહીસાગરના કોઠંબામાં સગી દીકરીએ પ્રેમી સાથે મળીને માતાને મોતને ઘાટ ઉતારી, હત્યા છુપાવવા મૃતદેહ તળાવમા…

મહીસાગરના કોઠંબામાં સગી દીકરીએ પ્રેમી સાથે મળીને માતાને મોતને ઘાટ ઉતારી, હત્યા છુપાવવા મૃતદેહ તળાવમા…

વહીવટી તંત્રની ઘોર બેદરકારી: ઠાસરામાં બે સગી બહેનોને અપાયો એક જ આધાર નંબર! શિક્ષણ અને સહાયમાં મુશ્કે…

વહીવટી તંત્રની ઘોર બેદરકારી: ઠાસરામાં બે સગી બહેનોને અપાયો એક જ આધાર નંબર! શિક્ષણ અને સહાયમાં મુશ્કે…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
‘વિપક્ષે મહિલા અનામત બિલને રોક્યું, પરંતુ અમારી લડાઈ શરૂ રહેશે’, તમિલનાડુમાં બોલ્યા PM મોદી | tamiln…
GUJARAT

PM Modi Big Statement: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે. પોતાના સંબોધનમાં તેઓ મહિલા અનામત...

Read more

‘AAPની સભામાં ગયા તો રાશન બંધ!’ ચૈતર વસાવાનો ગંભીર આક્ષેપ- ‘સરપંચો અને ગ્રામજનોને ધમકાવાય છે’ | Chai…

મહીસાગરના કોઠંબામાં સગી દીકરીએ પ્રેમી સાથે મળીને માતાને મોતને ઘાટ ઉતારી, હત્યા છુપાવવા મૃતદેહ તળાવમા…

વહીવટી તંત્રની ઘોર બેદરકારી: ઠાસરામાં બે સગી બહેનોને અપાયો એક જ આધાર નંબર! શિક્ષણ અને સહાયમાં મુશ્કે…

તુલસીદાસજી નારી નિંદક નથી : મોરારિબાપુ પાલીતાણામા સંતોની હાજરીમાં રામકથાનો મંગલ પ્રારંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In