• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વાપીના ડુંગરી ફળિયામાં ભંગારના 35થી વધુ ગોડાઉનોમાં ભીષણ આગ, કેમિકલ-પ્લાસ્ટિકના જથ્થાએ આગને બનાવી વિક…

satyasamachar by satyasamachar
March 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વાપીના ડુંગરી ફળિયામાં ભંગારના 35થી વધુ ગોડાઉનોમાં ભીષણ આગ, કેમિકલ-પ્લાસ્ટિકના જથ્થાએ આગને બનાવી વિક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro…

ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…

ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…

Load More

Massive Fire Erupts in Vapi: વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક પછી એક 35થી વધુ ભંગારના ગોડાઉનોમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. કેમિકલ અને પ્લાસ્ટિક વેસ્ટના મોટા જથ્થાને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગની અનેક ટીમોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

રહેણાંક વિસ્તારમાં આગ પ્રસરતા લોકોના જીવ તાળવે ચોંટ્યા

મળતી માહિતી અનુસાર, વાપીમાં રવિવારે (29મી માર્ચ) મોડી રાત્રે ડુંગરી ફળિયાના એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આ આગ આસપાસના અન્ય 35 જેટલા ગોડાઉનોમાં પ્રસરી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ આકાશમાં દૂર-દૂર સુધી દેખાતી હતી. રહેણાંક વિસ્તારની નજીક આગ હોવાથી તકેદારીના ભાગરૂપે લોકોને તાત્કાલિક ઘરમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

વાપીના ડુંગરી ફળિયામાં ભંગારના 35થી વધુ ગોડાઉનોમાં ભીષણ આગ, કેમિકલ-પ્લાસ્ટિકના જથ્થાએ આગને બનાવી વિકરાળ 2 - image

આ પણ વાંચો: ગુજરાતના અર્થતંત્રમાં ઈરાન યુદ્ધથી ગાબડું, 2000 કરોડનો ફટકો, LPG માટે લાઈનો યથાવત્

વિવિધ વિસ્તારોના ફાયર ફાઈટરોની મદદ લેવાઈ

ઘટનાની ગંભીરતા જોતા વાપી મનપા, GIDC, નોટિફાઇડ એરિયા ઉપરાંત દમણ અને સેલવાસથી પણ ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી હતી. કાફલા સાથે પહોંચેલા લાશ્કરોએ ચારેબાજુથી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી અને ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

વાપીના ડુંગરી ફળિયામાં ભંગારના 35થી વધુ ગોડાઉનોમાં ભીષણ આગ, કેમિકલ-પ્લાસ્ટિકના જથ્થાએ આગને બનાવી વિકરાળ 3 - image

વાપી અને આસપાસના વિસ્તારોમાં ભંગારના ગોડાઉનોમાં આગ લાગવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. અગાઉ મનપા દ્વારા ગેરકાયદે ગોડાઉનોને નોટિસ આપી હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ ડુંગરા વિસ્તારમાં આ કામગીરી અધૂરી છોડી દેવાતા અનેક ગેરકાયદેસર ગોડાઉનો ધમધમી રહ્યા છે. રહેણાંક વિસ્તારની વચ્ચે આવા જોખમી ગોડાઉનો ચાલતા હોવા છતાં તંત્રની ઢીલી નીતિ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Next Post
વૃક્ષારોપણ પાછળ કરોડોનો ધુમાડો છતાં 1.20 કરોડ રોપ નાશ પામ્યાં, વન-વિભાગ માવજતમાં નિષ્ફળ | Forest Dep…

વૃક્ષારોપણ પાછળ કરોડોનો ધુમાડો છતાં 1.20 કરોડ રોપ નાશ પામ્યાં, વન-વિભાગ માવજતમાં નિષ્ફળ | Forest Dep...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro…

નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro…

ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…

ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…

ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…

ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…

પુરુષો કરતા મહિલાઓનું ડ્રાઈવિંગ ચઢિયાતું! કારના ટ્રેક ટેસ્ટમાં પાસ થવાનું પ્રમાણ વધારે | Women Outpe…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro…
GUJARAT

ગાંધીનગરમાં ૨૮૦ કરોડ રૃપિયાનું આંધણ કરવામાં આવ્યું હોવાછતાં મુંબઇની ખિલારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને કામ અપાયું હતું ઃ સુપર વિઝનના અભાવે થયેલી...

Read more

ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…

ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…

પુરુષો કરતા મહિલાઓનું ડ્રાઈવિંગ ચઢિયાતું! કારના ટ્રેક ટેસ્ટમાં પાસ થવાનું પ્રમાણ વધારે | Women Outpe…

હવે 2027થી ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને બારકૉડવાળી માર્કશીટ મળશે, વર્ષો જૂનું ફોર્મેટ બદલાશે | Gujarat…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In