• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વાપીમાં ગુજરાત ATSનો સપાટો: ગોડાઉનમાં ચાલતી હતી ડ્રગ્સની ફેક્ટરી, બેની ધરપકડ | Gujarat ATS Cracks MD…

satyasamachar by satyasamachar
May 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વાપીમાં ગુજરાત ATSનો સપાટો: ગોડાઉનમાં ચાલતી હતી ડ્રગ્સની ફેક્ટરી, બેની ધરપકડ | Gujarat ATS Cracks MD…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સંવેદનશીલતાનું નાટક? રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના 2 વર્ષે પણ ન્યાય અધૂરો, તમામ 15 આરોપીઓ જેલ બહાર |…

ધૂમાડે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ : રૂ.100ને પાર | Petrol diesel prices skyrocket: Crossing Rs 100

શરિયા કાયદાનું પાલન કરતાં મુસ્લિમોને ફસાવીને મહિલાનું 6000 કરોડનું કૌભાંડ | Woman’s Rs 6000 crore sc…

Load More

MD Drug Network in Vapi: ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે સુરક્ષા એજન્સીઓ સતત એક્શન મોડમાં છે. આ દરમિયાન વાપીના કુંતા ગામે આવેલા એક ગોડાઉનમાં ગુજરાત એટીએસ (ATS) અને વલસાડ એસઓજી (SOG)ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સના એક મસમોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ દરોડા દરમિયાન ગોડાઉનમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 71.31 લાખ રૂપિયાની કિંમતનું 2.337 કિલોગ્રામ મેફેડ્રોન (એમડી ડ્રગ્સ)નો જથ્થો પકડી પાડ્યો છે. આ સાથે જ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા બે સગા નરાધમોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક સૂત્રધાર ફરાર થઈ જતાં તેને વોન્ટેડ જાહેર કરાયો છે.

658 ગ્રામ અન્ય પદાર્થ મળ્યો, એફએસએલની મદદ લેવાઈ

મળતી માહિતી અનુસાર, આ દરોડા દરમિયાન ગોડાઉનમાંથી 2.337 કિલો એમડી ડ્રગ્સની સાથે સાથે 658 ગ્રામ અન્ય એક શંકાસ્પદ માદક પદાર્થનો જથ્થો પણ મળી આવ્યો છે. આ પદાર્થ કયો કેમિકલ કે ડ્રગ્સ છે તેની ચોક્કસ પુષ્ટિ કરવા માટે એફએસએલ (FSL)ની મદદ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત ડ્રગ્સની પડીકીઓ પેક કરવા માટે વપરાતું મિક્ષર મશીન, ડિજિટલ વજનકાંટો, પ્લાસ્ટિકની કોથળીઓ સહિતનો અન્ય તમામ મુદ્દામાલ પોલીસે ઘટનાસ્થળેથી જપ્ત કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓના નામ 

પોલીસે કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અબ્દુલ કલામ અબ્દુલરબ ખાન (ઉં.વ. 36, રહે. ખારીવાડ, નાની દમણ), મેહુલકુમાર નલીનકુમાર મકવાણા (ઉં.વ. 45, રહે. રાજ રેસીડેન્સી-૧, બલીઠા, વાપી)ની ધરપકડ કરી છે. જ્યારે રાજેશ મુરારી મોર્યા (રહે. ગોકુલધામ રો-હાઉસ, સરીગામ, ઉમરગામ) ફરાર છે.

ગોડાઉનમાં નાની પડીકીઓ બનાવી યુવાધનને બરબાદ કરવાનું કાવતરું

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ આ ગોડાઉનનો ઉપયોગ વેરહાઉસ તરીકે કરતા હતા. તેઓ અહીં ડ્રગ્સના મોટા જથ્થામાંથી નાની-નાની પડીકીઓ (ડ્રગ્સના પેકેટ્સ) બનાવતા હતા અને ત્યારબાદ આસપાસના જુદા જુદા વિસ્તારોમાં છૂટક વેચાણ કરીને યુવાધનને નશાના રવાડે ચડાવતા હતા.

ઉલ્લેખનીય છે કે, વાપીના ચલા વિસ્તારમાં આવેલા એક બંગલામાંથી અગાઉ પણ એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો, જ્યારે દમણના બામણપૂજા ગામે આવેલા ફાર્મ હાઉસમાંથી આખેઆખું ડ્રગ્સ બનાવવાનું કારખાનું ઝડપાઈ ચૂક્યું છે. વાપી અને દમણના બોર્ડર વિસ્તારો ડ્રગ્સ માફિયાઓ માટે હબ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે એટીએસ અને એસઓજીની આ સંયુક્ત કાર્યવાહીથી ડ્રગ્સના સપ્લાયરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Next Post
સંવેદનશીલતાનું નાટક? રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના 2 વર્ષે પણ ન્યાય અધૂરો, તમામ 15 આરોપીઓ જેલ બહાર |…

સંવેદનશીલતાનું નાટક? રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના 2 વર્ષે પણ ન્યાય અધૂરો, તમામ 15 આરોપીઓ જેલ બહાર |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સંવેદનશીલતાનું નાટક? રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના 2 વર્ષે પણ ન્યાય અધૂરો, તમામ 15 આરોપીઓ જેલ બહાર |…

સંવેદનશીલતાનું નાટક? રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના 2 વર્ષે પણ ન્યાય અધૂરો, તમામ 15 આરોપીઓ જેલ બહાર |…

વાપીમાં ગુજરાત ATSનો સપાટો: ગોડાઉનમાં ચાલતી હતી ડ્રગ્સની ફેક્ટરી, બેની ધરપકડ | Gujarat ATS Cracks MD…

વાપીમાં ગુજરાત ATSનો સપાટો: ગોડાઉનમાં ચાલતી હતી ડ્રગ્સની ફેક્ટરી, બેની ધરપકડ | Gujarat ATS Cracks MD…

ધૂમાડે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ : રૂ.100ને પાર | Petrol diesel prices skyrocket: Crossing Rs 100

ધૂમાડે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ : રૂ.100ને પાર | Petrol diesel prices skyrocket: Crossing Rs 100

શરિયા કાયદાનું પાલન કરતાં મુસ્લિમોને ફસાવીને મહિલાનું 6000 કરોડનું કૌભાંડ | Woman’s Rs 6000 crore sc…

શરિયા કાયદાનું પાલન કરતાં મુસ્લિમોને ફસાવીને મહિલાનું 6000 કરોડનું કૌભાંડ | Woman’s Rs 6000 crore sc…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સંવેદનશીલતાનું નાટક? રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના 2 વર્ષે પણ ન્યાય અધૂરો, તમામ 15 આરોપીઓ જેલ બહાર |…
GUJARAT

Rajkot TRP Game Zone Fire: આજથી બરાબર બે વર્ષ પહેલા તા. 25-5-2024ના સમી સાંજે રાજકોટના નાનામવા રોડ પર આવેલા અને...

Read more

વાપીમાં ગુજરાત ATSનો સપાટો: ગોડાઉનમાં ચાલતી હતી ડ્રગ્સની ફેક્ટરી, બેની ધરપકડ | Gujarat ATS Cracks MD…

ધૂમાડે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ : રૂ.100ને પાર | Petrol diesel prices skyrocket: Crossing Rs 100

શરિયા કાયદાનું પાલન કરતાં મુસ્લિમોને ફસાવીને મહિલાનું 6000 કરોડનું કૌભાંડ | Woman’s Rs 6000 crore sc…

યુપીના બાંદા, મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં 48 ડિગ્રીની બળબળતી ગરમીનો હાહાકાર

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In