• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી ઓલ ટાઈમ હાઈથી 1.44 લાખ સસ્તી, સોનું પણ તૂટ્યું | gold silver price plu…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી ઓલ ટાઈમ હાઈથી 1.44 લાખ સસ્તી, સોનું પણ તૂટ્યું | gold silver price plu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરત: સચિન વિસ્તારમાં ખાનગી ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડ દ્વારા ‘મેજર કોલ’ જાહેર | Massive fire b…

વડોદરા એસટી વિભાગે વિદ્યાર્થીઓ માટે 42 નવી ટ્રીપો શરૂ કરી | Vadodara ST Department launches 42 new t…

સુરતના મુગલીસરા વિસ્તારનું નામ તાપીપુરા કરાયું, મુખ્ય કચેરી શ્રી તાપી ભવન નામે ઓળખાશે | surat muglis…

Load More

Gold-Silver Rate Fall: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક તણાવ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. બુધવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 2,000 રૂપિયાથી વધુનો કડાકો બોલાયો છે, જ્યારે સોનાના ભાવમાં પણ ઘટાડો થયો છે. જો ઓલ ટાઈમ હાઈ લેવલ સાથે સરખામણી કરવામાં આવે, તો ચાંદી હજુ પણ તેના હાઈ લેવલથી આશરે 1.44 લાખ રૂપિયા જેટલી સસ્તી મળી રહી છે.

ચાંદીના ભાવમાં કડાકો: બજાર ખુલતા જ પ્રતિ કિલો 2,000થી વધુનો ઘટાડો

બુધવારે બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીનો ભાવ ગગડીને પ્રતિ કિલો 2,75,553 રૂપિયા પર આવી ગયો હતો, જે અગાઉના દિવસે 2,77,850 રૂપિયા પર બંધ થયો હતો. નોંધનીય છે કે, ગત 29 જાન્યુઆરીએ ચાંદી 4,20,048 રૂપિયાની ઐતિહાસિક સપાટીએ પહોંચી હતી, જેની સરખામણીએ હાલમાં ચાંદી પ્રતિ કિલો 1,44,495 રૂપિયા સસ્તી મળી રહી છે. અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવને કારણે વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવમાં સતત ભારે અસ્થિરતા જોવા મળી રહી છે.

આ પણ વાંચો: અમેરિકામાં રિલાયન્સ કરશે અબજો ડોલરનું રોકાણ, ટ્રમ્પનું એલાન – 50 વર્ષ બાદ ખુલશે નવી રિફાઈનરી

સોનાના ભાવમાં ગાબડું: પ્રતિ 10 ગ્રામના ભાવમાં 652 રૂપિયાનો ઘટાડો

બુધવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 652 રૂપિયા ઘટીને 1,62,651 રૂપિયા પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત 29 જાન્યુઆરીએ સોનાનો ભાવ 1,93,096 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો, જેની સરખામણીએ હાલ સોનું પ્રતિ 10 ગ્રામ 30,445 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય અસ્થિરતાને જોતા, નિષ્ણાતો રોકાણકારોને સોના-ચાંદીમાં રોકાણ કરતા પહેલા સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે.

વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી ઓલ ટાઈમ હાઈથી 1.44 લાખ સસ્તી, સોનું પણ તૂટ્યું 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
PGVCL ગઢડા ડિવિજનમાં ગુંજ્યો વિરોધનો સૂર: પડતર માંગણીઓ મુદ્દે કર્મચારીઓએ ધારણ કરી કાળી પટ્ટી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરત: સચિન વિસ્તારમાં ખાનગી ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડ દ્વારા ‘મેજર કોલ’ જાહેર | Massive fire b…

સુરત: સચિન વિસ્તારમાં ખાનગી ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડ દ્વારા ‘મેજર કોલ’ જાહેર | Massive fire b…

વડોદરા એસટી વિભાગે વિદ્યાર્થીઓ માટે 42 નવી ટ્રીપો શરૂ કરી | Vadodara ST Department launches 42 new t…

વડોદરા એસટી વિભાગે વિદ્યાર્થીઓ માટે 42 નવી ટ્રીપો શરૂ કરી | Vadodara ST Department launches 42 new t…

સુરતના મુગલીસરા વિસ્તારનું નામ તાપીપુરા કરાયું, મુખ્ય કચેરી શ્રી તાપી ભવન નામે ઓળખાશે | surat muglis…

સુરતના મુગલીસરા વિસ્તારનું નામ તાપીપુરા કરાયું, મુખ્ય કચેરી શ્રી તાપી ભવન નામે ઓળખાશે | surat muglis…

અમદાવાદમાં 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12થી 4 સુધી બંધ રહેશે, પારો 41 ડિગ્રીને પાર થતાં હીટ એક્શન પ્લાન …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
સુરત: સચિન વિસ્તારમાં ખાનગી ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડ દ્વારા ‘મેજર કોલ’ જાહેર | Massive fire b…
GUJARAT

Surat Fire News: સુરતના સચિન વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના ગોડાઉનમાં આજે(11 માર્ચ) અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં...

Read more

વડોદરા એસટી વિભાગે વિદ્યાર્થીઓ માટે 42 નવી ટ્રીપો શરૂ કરી | Vadodara ST Department launches 42 new t…

સુરતના મુગલીસરા વિસ્તારનું નામ તાપીપુરા કરાયું, મુખ્ય કચેરી શ્રી તાપી ભવન નામે ઓળખાશે | surat muglis…

અમદાવાદમાં 70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12થી 4 સુધી બંધ રહેશે, પારો 41 ડિગ્રીને પાર થતાં હીટ એક્શન પ્લાન …

કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય…’, દુષ્કર્મના કેસમાં કર્ણાટક હાઈકોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી | La…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In