• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વાયદા બજારમાં કડાકો, ચાંદી એક ઝાટકે 4000 રૂપિયા સસ્તી, જાણો સોનાનો લેટેસ્ટ ભાવ | Gold Silver Price C…

satyasamachar by satyasamachar
May 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વાયદા બજારમાં કડાકો, ચાંદી એક ઝાટકે 4000 રૂપિયા સસ્તી, જાણો સોનાનો લેટેસ્ટ ભાવ | Gold Silver Price C…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

Load More

Gold Silver Price Fall: સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાનો સિલસિલો યથાવત રહ્યો છે. મંગળવારે રેડ ઝોનમાં બંધ થયા બાદ, બુધવારે માર્કેટ ઓપનિંગની સાથે જ કિંમતી ધાતુઓના ભાવ પત્તાના મહેલની જેમ તૂટ્યા હતા. MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર ચાંદીનો ભાવ એક તબક્કે ઉછળીને રૂ. 2,72,628 પ્રતિ કિલો પર પહોંચ્યા બાદ અચાનક ગગડીને રૂ. 2,66,200 પર આવી ગયો હતો. આમ, એક જ ઝાટકે ચાંદીના ભાવમાં રૂ. 4,428 પ્રતિ કિલોનો જંગી ઘટાડો નોંધાયો છે. ચાલુ સપ્તાહના માત્ર 3 દિવસમાં જ ચાંદી રૂ. 5,646 જેટલી સસ્તી થઈ ચૂકી છે. જાન્યુઆરીના તેના ઓલ-ટાઇમ હાઈ લેવલ રૂ. 4,57,328 ની સરખામણીએ ચાંદી અત્યાર સુધીમાં રૂ. 1,91,128 પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે.

સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો

ચાંદીની સાથે સાથે સોનાના ભાવમાં પણ નરમાઈ જોવા મળી છે. MCX પર સોનું તેના અગાઉના બંધ ભાવ રૂ. 1,57,616 પ્રતિ 10 ગ્રામથી ઘટીને બુધવારે રૂ. 1,56,953 પર આવી ગયું હતું. એટલે કે 24 કેરેટ સોનાના ભાવમાં રૂ. 600થી વધુનો ઘટાડો નોંધાયો છે. 5 જૂનની એક્સપાયરી વાળું વાયદા સોનું તેના હાઈ લેવલ રૂ. 2,02,984 થી અત્યાર સુધીમાં રૂ. 46,031 જેટલું નીચે આવી ગયું છે.

સ્થાનિક બજાર (દિલ્હી) ની સ્થિતિ

ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) ની વેબસાઇટ મુજબ, ઘરેલું બજારમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો રેટ રૂ. 1,57,611 થી ઘટીને રૂ. 1,57,040 પ્રતિ 10 ગ્રામ પર ખૂલ્યો હતો. જ્યારે દિલ્હીના હાજર બજારમાં ચાંદી મંગળવારના બંધ ભાવ રૂ. 2,66,213 ની સરખામણીએ રૂ. 4,503 તૂટીને રૂ. 2,61,710 પ્રતિ કિલો પર ખૂલી હતી.

કેમ ઘટી રહ્યા છે સોના-ચાંદીના ભાવ?

બજારના નિષ્ણાતોના મતે સોના-ચાંદીના ભાવમાં આ મોટા ઘટાડા પાછળ મુખ્યત્વે વૈશ્વિક ભૌગોલિક-રાજકીય (Geo-political) તણાવ જવાબદાર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલી તકરાર અને ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓને કારણે હોર્મુઝની ખાડી પર ચિંતા વધી છે. આ વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે અમેરિકી ડોલર વધુ મજબૂત થઈ રહ્યો છે, જેના લીધે સોના અને ચાંદી પર દબાણ વધ્યું છે. આ ઉપરાંત લાંબા સમયથી ચાલી રહેલી તેજી બાદ હવે મોટા રોકાણકારો બજારમાંથી નફો વસૂલ (Profit Booking) કરી રહ્યા હોવાથી કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

Next Post
ત્રીસરી બેગમ હિન્દી ફિલ્મની વાર્તા ધર્માંતરણ વિશેની છે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…
GUJARAT

Kheda BJP Internal Dispute : ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને ખેડા જિલ્લાના ભાજપ સંગઠનમાં એક અત્યંત આઘાતજનક અને ચકચારી ઘટના સામે...

Read more

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In