• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, September 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વાવ થરાદ: ઉંણ ગામ ઘર્ષણ કેસમાં ચૌધરી સમાજે કલેકટરને આવેદન પત્ર પાઠવી રોષ ઠાલવ્યો, કરી ચાર માગ | Vav …

satyasamachar by satyasamachar
March 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વાવ થરાદ: ઉંણ ગામ ઘર્ષણ કેસમાં ચૌધરી સમાજે કલેકટરને આવેદન પત્ર પાઠવી રોષ ઠાલવ્યો, કરી ચાર માગ | Vav …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Load More

Vav Tharad News: વાવ થરાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે ગુજરાતના સમસ્ત આંજણા ચૌધરી સમાજ દ્વારા કલેકટરને લેખિત આવેદન પત્ર પાઠવીને સમાજના યુવાનો પર થયેલા કથિત પોલીસ અત્યાચાર અને ખોટી ફરિયાદો સામે કડક પગલાં લેવાની માગ કરવામાં આવી છે. મહત્વનું છે કે 18 માર્ચના રોજ ચૌધરી સમાજના સંમલેન બાદ દીકરી પરત લાવવા ઘણા યુવકો ઉંણ ગામે પહોંચ્યા હતા જેથી બે સમાજ વચ્ચે ભીષણ ટકરાવ થયો હતો, સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે બળપ્રયોગ પણ કર્યો હતો. હાલ ચૌધરી સમાજમાં પોલીસની એકતરફી કાર્યવાહીના આરોપ સાથે રોષ ભભૂકી ઉઠ્યો છે.

‘હથિયાર વગર ઉંણ ગામે પહોંચ્યા હતા’

આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ‘ગત તારીખ 18 માર્ચના રોજ ભાભર તાલુકાના રૂણી ગામે સમાજનું સંમેલન યોજાયું હતું. ત્યારબાદ સમાજની દીકરીને પરત લાવવા બાબતે શાંતિપૂર્ણ ચર્ચા-વિચારણા કરવા માટે સમાજના લોકો કોઈ પણ પ્રકારના હથિયાર વગર ઓગડ તાલુકાના ઉંણ મુકામે પહોંચ્યા હતા.’

પોલીસ અત્યાચારના ગંભીર આરોપો

‘ઉંણ મુકામે પહોંચેલા શાંતિપ્રિય જનસમૂહ પર સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર કે. બી. દેસાઈ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. સમાજના આગેવાનોનું કહેવું છે કે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા આ ઘટનામાં સમાજના અનેક યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવાનો પર કલમ 307 (હત્યાનો પ્રયાસ) જેવી ગંભીર અને ખોટી કલમો લગાવીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ અધિકારીએ સત્તાનો દુરુપયોગ કરી વાહનો તેમજ માલ-મિલકતને મોટું નુકસાન પહોંચાડ્યું છે’

વાવ થરાદ: ઉંણ ગામ ઘર્ષણ કેસમાં ચૌધરી સમાજે કલેકટરને આવેદન પત્ર પાઠવી રોષ ઠાલવ્યો, કરી ચાર માગ 2 - image

સામાજિક વૈમનસ્ય ફેલાવનારાઓ સામે પગલા લેવા માગ

આવેદન પત્રમાં અન્ય એક ગંભીર મુદ્દો ઉઠાવતા જણાવાયું છે કે, ‘સોશિયલ મીડિયાના માધ્યમથી બે જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય અને વિખવાદ પેદા થાય તેવા નિવેદનો આપનાર ઠાકરશીભાઈ રબારી સામે હજુ સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી. ભારતના બંધારણ આર્ટિકલ 21 હેઠળ દરેક નાગરિકને સ્વતંત્ર જીવવાનો અધિકાર છે, ત્યારે બંધારણથી ઉપર જઈને ઉશ્કેરણીજનક નિવેદનો આપનારાઓ સામે રાજદ્રોહનો ગુનો નોંધાવો જોઈએ તેવી માંગ કરાઈ છે.’

વાવ થરાદ: ઉંણ ગામ ઘર્ષણ કેસમાં ચૌધરી સમાજે કલેકટરને આવેદન પત્ર પાઠવી રોષ ઠાલવ્યો, કરી ચાર માગ 3 - image

આંજણા સમાજની મુખ્ય માંગણીઓ

-આ સમગ્ર ઘટનાની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.

-સત્તાનો દુરુપયોગ કરનાર સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે.

-સમાજના નિર્દોષ યુવાનો પરથી ખોટી કલમો હટાવવામાં આવે.

-સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક ભાષણો આપી ભયનું વાતાવરણ ઊભું કરનારા તત્વો સામે કાયદેસરના પગલા ભરાય 

વધુમાં ચીમકી ઉચ્ચારવામાં આવી કે આંજણા ચૌધરી સમાજ શાંતિપ્રિય સમાજ છે અને જો આ મામલે યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં આગળની વ્યૂહનીતિ નક્કી અન્ય કાર્યક્રમો અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે.

Next Post
ગુજરાત વિધાનસભામાં GUJCTOC સુધારા વિધેયક પસાર, આતંકવાદના ગુનામાં હવે BNS હેઠળ કાર્યવાહી | gujarat as…

ગુજરાત વિધાનસભામાં GUJCTOC સુધારા વિધેયક પસાર, આતંકવાદના ગુનામાં હવે BNS હેઠળ કાર્યવાહી | gujarat as...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

શ્રી અશોક સિંઘલ ભારતીય સંસ્કૃતિના પ્રણેતા હતા – નાયબ સૈની, હરિયાણાના મુખ્યમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, હરિયાણાએ પૂજ્ય શ્રી અશોક સિંઘલની...

Read more

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In