• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિજયને સમર્થન કોંગ્રેસને ભારે પડ્યું!, DMK નારાજ, INDIA ગઠબંધનની બેઠકમાં આવવા ઈનકાર | DMK Boycotts I…

satyasamachar by satyasamachar
June 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વિજયને સમર્થન કોંગ્રેસને ભારે પડ્યું!, DMK નારાજ, INDIA ગઠબંધનની બેઠકમાં આવવા ઈનકાર | DMK Boycotts I…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

Load More

DMK Boycotts INDIA Bloc Meeting: દેશના મુખ્ય વિપક્ષી ગઠબંધન ‘I.N.D.I.A.’ને મોટો ઝટકો લાગ્યો છે. તમિલનાડુના શાસક પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)એ આગામી આઠમી જૂને નવી દિલ્હીમાં યોજાનારી ગઠબંધનની મહત્ત્વની બેઠકમાં હાજરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. DMKએ આ બહિષ્કાર પાછળ કોંગ્રેસ પ્રત્યેની પોતાની નારાજગીને મુખ્ય કારણ ગણાવ્યું છે. પક્ષનું કહેવું છે કે તેઓ એવી કોઈ પણ બેઠકમાં ભાગ નહીં લે જેમાં કોંગ્રેસ પક્ષ હાજર હોય.

તમિલનાડુ ચૂંટણીથી શરૂ થયો વિવાદ

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી દરમિયાન બંને પક્ષો વચ્ચેના સંબંધો વણસ્યા હતા. DMKના જણાવ્યાનુસાર, ચૂંટણી વખતે કોંગ્રેસે DMK સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. કોંગ્રેસે તમિલનાડુમાં TVK સાથે નવું જોડાણ કરી લીધું હતું. આ ઘટના બાદથી જ બંને પક્ષો વચ્ચે કડવાશ અને ભારે મતભેદ ચાલી રહ્યા છે.

ડીએમકેનું કહેવું છે કે, ‘કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવેલા વિશ્વાસઘાતથી DMK કાર્યકરોની લાગણીઓને ભારે ઠેસ પહોંચી છે. પોતાના કાર્યકરોની ભાવનાઓ અને આદરનું સક્ષમ રક્ષણ કરવા માટે પાર્ટીએ આઠમી જૂને દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાનારી બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.’

આ પણ વાંચો: અન્નામલાઈ બાદ ભાજપને લાગશે વધુ એક ઝટકો, કૅપ્ટન અમરિન્દરની કોંગ્રેસમાં ઘરવાપસીના સંકેત!

બિન-કોંગ્રેસી પક્ષોને સમર્થન ચાલુ રહેશે

કોંગ્રેસ સામે આક્રોશ હોવા છતાં, DMKએ સ્પષ્ટ કર્યું છે કે તે રાષ્ટ્રીય હિતોના મુદ્દે સમાધાન નહીં કરે. દેશના મહત્ત્વના પ્રશ્નો ઉઠાવતી તમામ બિન-કોંગ્રેસી પાર્ટીઓને તેમનું સમર્થન બહારથી મળતું રહેશે.

લોકસભામાં બેઠક વ્યવસ્થા બદલવા માંગ

આ અગાઉ આઠમી મેના રોજ પણ DMKએ આડકતરો ઈશારો આપી દીધો હતો. પાર્ટીએ લોકસભા સ્પીકર સમક્ષ માંગ કરી હતી કે, ગૃહમાં તેમના સાંસદોની બેઠક વ્યવસ્થા તાત્કાલિક બદલવામાં આવે. કોંગ્રેસ સાથેનું જોડાણ હવે સત્તાવાર રીતે સમાપ્ત થઈ ચૂક્યું હોવાથી DMKના સાંસદો કોંગ્રેસના સભ્યો સાથે બેસવા ઈચ્છતા નથી.

Next Post
અમદાવાદના રાણીપમાં મોડી રાત્રે પૂરપાટ દોડતી કાર બ્રિજ નીચે કેનાલમાં ખાબકી, બે યુવકો ઇજાગ્રસ્ત | Driv…

અમદાવાદના રાણીપમાં મોડી રાત્રે પૂરપાટ દોડતી કાર બ્રિજ નીચે કેનાલમાં ખાબકી, બે યુવકો ઇજાગ્રસ્ત | Driv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…
GUJARAT

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે કડક કાર્યવાહી- ભાવનગર સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં...

Read more

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In