• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિજ્ઞાન અને વાણિજ્ય વ્યવસ્થાનું પેપર સહેલું, કેમેસ્ટ્રીમાં એમસીક્યૂ કસોટી કરે તેવા | science and bus…

satyasamachar by satyasamachar
March 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વિજ્ઞાન અને વાણિજ્ય વ્યવસ્થાનું પેપર સહેલું, કેમેસ્ટ્રીમાં એમસીક્યૂ કસોટી કરે તેવા | science and bus…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

SAFTA કરાર હેઠળ ડયુટી મુક્ત વેપારના કારણે 2025માં નેપાળની ભારતમાં સોયાતેલની નિકાસ 10 ગણી વધી | Nepal…

નંદેસરી નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક મૂકનાર એક્સ આર્મીમેનના મોબાઇલ પર થી જ પોલ ખૂલી | The mobile pho…

મોલના ૧૭ મા માળેથી નીચે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after falling from 17th floor of ma…

Load More

વડોદરાઃ હાલમાં ચાલી રહેલી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષામાં ધો.૧૦ના વિદ્યાર્થીઓએ સાયન્સ વિષયની પરીક્ષા આપી હતી.ગુજરાતની જેમ આ પેપર પણ એકંદરે સરળ હોવાથી વિદ્યાર્થીઓ ખુશખુશાલ ચહેરે પરીક્ષા આપીને બહાર નીકળતા જોવા મળ્યા હતા.

વિષય શિક્ષક જપન જોષીએ કહ્યું હતું કે, તેજસ્વી અને નિયમિત મહેનત કરનાર વિદ્યાર્થીઓ આજના પેપરમાં પૂરેપૂરા એટલે કે ૮૦માંથી ૮૦ માર્કસ મેળવી શકે તેવું પેપર હતું.પેપર બોર્ડની બ્લુપ્રિન્ટને ધ્યાનમાં રાખીને કાઢવામાં આવ્યું હતું.સેક્શન-એના તમામ સવાલો ખૂબ જ સહેલા અને પાઠય પુસ્તક આધારિત હોવાથી વિદ્યાર્થીઓ તેમાં પૂરા માર્કસ મેળવી શકશે.બાકીના વિભાગોના સવાલો પણ સરળ હતા.

જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ બિઝનેસ ઓર્ગેનાઈઝેશન એટલે કે વાણિજ્ય વ્યવસ્થાના પેપરની પરીક્ષા આપી હતી.આ પેપર પણ સરળ હતું.વિભાગ એના તમામ સવાલો પાઠય પુસ્તકમાંથી પૂછાયા હતા.વિભાગ સીમાં આકૃતિવાળો સવાલ પૂછવામાં આવ્યો હોવાથી દ્રષ્ટિહિન વિદ્યાર્થીઓ માટે અલગથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.સેક્શન ઈમાં તાલીમ અને વિકાસના તફાવતમાં કેટલા મુદ્દા લખવા તેની સ્પષ્ટતા નહીં હોવાથી  વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા હતા.આમ છતા પેપર એકંદરે સરળ હતું તેમ વિષય શિક્ષક જિગર  પટેલનુંં કહેવું હતું.

રોડ અકસ્માતમાં હાથનું હાડકું ખસી જતા

વિદ્યાર્થિનીએ પરીક્ષા કેન્દ્ર પર જતા પહેલા રાઈટર માટે દોડવું પડયું

હાલમાં ચાલી રહેલી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓમાં વધુ એક કિસ્સામાં બોર્ડની પરીક્ષા આપતી વિદ્યાર્થિનીને અકસ્માત નડતા તેને પરીક્ષા કેન્દ્ર પર જતા પહેલા રાઈટર મેળવવા માટે ડીઈઓ કચેરી જવાનો વારો આવ્યો હતો.

મળતી વિગતો પ્રમાણે વડોદરા નજીક નિમેટા પાસે રહેતી નિમિષા મહિડા ધો.૧૦ની પરીક્ષા આપી રહી છે.આજે તેનું બીજું પેપર હતું.તે પહેલા રવિવારે તે પિતા સાથે ટુ વ્હીલર પર જઈ રહી હતી ત્યારે સામેથી આવતા એક ટુ વ્હીલર સાથે અકસ્માત સર્જાયો હતો અને તે પડી ગઈ હતી.તેના માતા પિતા તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.તેનું કોણી પાસેનું હાડકું ખસી ગયું હતું.જેના કારણે હાથ પર પાટો બાંધવો પડયો હતો.નિમિષાના માતા ઉર્વશીબેને કહ્યું હતું કે, આ સ્થિતિમાં તે જાતે લખી શકે તેમ નહોતી અને આજે તેનું બીજું પેપર હતું.જેના કારણે અમે સવારે ડીઈઓ કચેરી ખાતે રાઈટરની મંજૂરી લેવા માટે દોડયા હતા.ગણતરીના સમયમાં રાઈટર  માટે મંજૂરી મળી ગઈ હતી અને તેના કારણે આજે મારી દીકરીએ રાઈટરની મદદથી પરીક્ષા આપી હતી.બાકીના પેપર પણ તેણે રાઈટરની મદદથી લખવા પડશે.

કેમેસ્ટ્રીના પેપરમાં એમસીક્યૂ વિદ્યાર્થીઓની કસોટી કરે તેવા 

ધો.૧૨ સાયન્સમાં વિદ્યાર્થીઓએ કેમેસ્ટ્રી  વિષયની પરીક્ષા આપી હતી.જેમાં એમસીક્યૂ સેક્શનમાં પાંચેક એમસીક્યૂ ટ્વિસ્ટ કરીને પૂછાયા હતા અને આ પ્રશ્નોએ વિદ્યાર્થીઓની કસોટી કરી હશે.પાર્ટ બીમાં સબજેક્ટિવ સવાલો પૂછવામાં આવ્યા હતા તે પાઠયપુસ્તક આધારિત હતા.જે વિદ્યાર્થીઓએ પાઠયપુસ્તકમાં સ્વાધ્યાયના પ્રશ્નો સારી રીતે તૈયાર કર્યા હશે તેમને પાર્ટ બી અઘરો નહીં લાગ્યો હોય તેમ વિષય શિક્ષક કમલનયન ભટ્ટનું કહેવું હતું.

Next Post
છાણીના ભાથુજી મહારાજ અને મહાકાળી માતાના મંદિરમાં ચોરી,ત્રણ ચોરો ત્રાટક્યા | theft in temple of bhatu…

છાણીના ભાથુજી મહારાજ અને મહાકાળી માતાના મંદિરમાં ચોરી,ત્રણ ચોરો ત્રાટક્યા | theft in temple of bhatu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

SAFTA કરાર હેઠળ ડયુટી મુક્ત વેપારના કારણે 2025માં નેપાળની ભારતમાં સોયાતેલની નિકાસ 10 ગણી વધી | Nepal…

SAFTA કરાર હેઠળ ડયુટી મુક્ત વેપારના કારણે 2025માં નેપાળની ભારતમાં સોયાતેલની નિકાસ 10 ગણી વધી | Nepal…

નંદેસરી નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક મૂકનાર એક્સ આર્મીમેનના મોબાઇલ પર થી જ પોલ ખૂલી | The mobile pho…

નંદેસરી નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક મૂકનાર એક્સ આર્મીમેનના મોબાઇલ પર થી જ પોલ ખૂલી | The mobile pho…

મોલના ૧૭ મા માળેથી નીચે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after falling from 17th floor of ma…

મોલના ૧૭ મા માળેથી નીચે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after falling from 17th floor of ma…

બરોડા ડેરીના ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ,સોમવારે યાદી જાહેર કરાશે | scrutiny of baroda dairy elec…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
SAFTA કરાર હેઠળ ડયુટી મુક્ત વેપારના કારણે 2025માં નેપાળની ભારતમાં સોયાતેલની નિકાસ 10 ગણી વધી | Nepal…
GUJARAT

અમદાવાદ : નેપાળની ભારતમાં સોયાબીન તેલની ૨૦૨૫માં નિકાસ દસ ગણી વધીને રેકોર્ડ ટોચે પહોંચી છે. આ બમ્પર ઉછાળા પાછળ ભારતનું...

Read more

નંદેસરી નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટક મૂકનાર એક્સ આર્મીમેનના મોબાઇલ પર થી જ પોલ ખૂલી | The mobile pho…

મોલના ૧૭ મા માળેથી નીચે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after falling from 17th floor of ma…

બરોડા ડેરીના ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ,સોમવારે યાદી જાહેર કરાશે | scrutiny of baroda dairy elec…

પિયર જતી રહેલી પત્નીને ધમકી આપતા પતિ સામે ફરિયાદ | Complaint filed against husband for threatening w…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In