• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, July 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિદેશ જવાની લાલચ આપી 72 લાખની છેતરપિંડી કરનાર મહિલાની ધરપકડ | Woman arrested for defrauding Rs 72 la…

satyasamachar by satyasamachar
May 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વિદેશ જવાની લાલચ આપી 72 લાખની છેતરપિંડી કરનાર મહિલાની ધરપકડ | Woman arrested for defrauding Rs 72 la…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

Load More

પોરબંદરમાં 3 ગુનાના વોન્ટેડ આરોપીઓ ઝડપાયા : ડિમોલિશન સમયે પોલીસ પર હુમલાના બનાવમાં 4  વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો : રોકાણની લાલચે ઠગાઇ કરનાર આરોપીની ધરપકડ

પોરબંદર, : પોરબંદરમાં ઠગાઇના બે ગુના સહિત 3 ગુનાના ફરાર આરોપીઓને પોલીસ ઝડપી લીધા હતા. પોરબંદરના યુવાનોને વિદેશ જવાની લાલચ આપી 72.50 લાખની છેતરપિંડીના ગુનામાં મહિલાની ધરપકડ થઇ છે. રાજસ્થાનના જયપુર ખાતે રહેતી મહિલાને મુંબઇના અંધેરી વેસ્ટ ખાતેથી પોલીસે દબોચી લીધી હતી. 

પોરબંદરમાં યુવાનોને વિદેશ લઇ જવાની લાલચ આપી ખોટા વિઝાના નામે 72.50 લાખની છેતરપિંડીના ગુનાની આરોપી શુભ્રા આચાર્ય (રહે. જયપુર, રાજસ્થાન)ને પોરબંદર પોલીસે ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી બાતમીના આધારે મુંબઇના અંધેરી વેસ્ટથી ઝડપી લીધી હતી. તથા રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી છે.  પોરબંદરમાં દરગાહના ડિમોલિશન સમયે પોલીસ ઉપર હુમલો કરવાના ગુનામાં 4 વર્ષથી ફરાર આરોપી હાજી સલીમ કરીમભાઇ મુકાદમ (ઉ.વ. 60)ને પોલીસે ઝડપી અગાઉની કાર્યવાહી હાથ ધરી છે.  પોરબંદરમાં પ્લોટ માટે રોકાણની લાલચ આવી 60 લાખથી વધુ છેતરપિંડી કરાતા 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ હતી. ઠગાઇના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી તરૂણ યોગેન્દ્રભાઇ છાબરા (ઉ.વ. 44)ને પોરબંદર પોલીસે હરિયાણાના ગુડગાંવ ખાતેથી બાતમીના આધારે ઝડપી લીધો હતો. 

Next Post
18 બેંક ખાતા વેંચાતા લઈ 17 લોકો સાથે 39.53 લાખનું સાયબર ફ્રોડ | Cyber ​​fraud of Rs 39 53 lakhs with…

18 બેંક ખાતા વેંચાતા લઈ 17 લોકો સાથે 39.53 લાખનું સાયબર ફ્રોડ | Cyber ​​fraud of Rs 39 53 lakhs with...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

સાવરકુંડલાની જીવાદોરી સમાન નાવલી નાની સિંચાઈ યોજના (સુખનેરા ડેમ) માં લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ‘સૌની યોજના’ અંતર્ગત નર્મદાના નીરના...

Read more

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In