• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિદેશ પ્રવાસ માટે લેવાતા આરોગ્ય વીમામાં તમામ સારવાર મળતી નથી | insurance foreign travel

satyasamachar by satyasamachar
May 9, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
વિદેશ પ્રવાસ માટે લેવાતા આરોગ્ય વીમામાં તમામ સારવાર મળતી નથી | insurance foreign travel
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Load More

111

બાળકને પહેલેથી બીમારી હોય અને વિદેશ પ્રવાસ દરમિયાન વધે તો જીવલેણ કટોકટી હળવી કરી આપવા સુધી જ અપાતી સારવાર

(પ્રતિનિધિ તરફથી)અમદાવાદ,શુક્રવાર

ઊનાળાના વેકેશમાં વિદેશ પ્રવાસે બાળકને સાથે લઈ જતાં
પરિવારના બાળકને પોલીસી લીધા પહેલાના ૩૬ મહિનાના સુધીના ગાળામાં કોઈ મોટી ગંભીર
બીમારી થઈ હોવાનું અને તેને લગતી જ બીમારી વિદેશના પ્રવાસ દરમિયાન થાય તો તેવા
સંજોગોમાં વિદેશ પ્રવાસ દરમિયાનનો આરોગ્ય વીમો હોવા છતાં તેને તે બીમારીનો સંપૂર્ણ
સારવારનો ખર્ચ મળી શકતો નથી. જોકે દરેક વીમા કંપનીઓ તેને માટે અલગ શરતો રાખે છે. આ
બીમારી દરમિયાન વીમાધારકના જીવ સામે જોખમ ઊભું થઈ જાય તો તે જોખમ હળવું કરવા
સુધીની સારવારના ખર્ચને આવરી લેવામાં આવે છે. તેનાથી વધુ ખર્ચને આવરી લેવામાં આવતો
નથી. આરોગ્ય વીમો હોવા છતાં બાળકને સંપૂર્ણ સારવાર આપવામાં આવતી નથી.

ઉદાહરણ આપીને વાત કરીએ તો તમારા બાળકને આંચકી આવવાની બીમારી
હોય અને વિદેશ પ્રવાસ દરમિયાન તેની અસર હેઠળ જ કોઈ અન્ય તકલીફ થાય ક ેવાઈ કે આંચકી
આવે તો તે બાળકને તે માટેની પ્રાથમિક સારવાર મળી રહે છે. તે ગંભીર બની જાય તો તેની
સંપૂર્ણ સારવાર મળી શકતી નથી. તેની ગંભીરતા હળવી કરવા સુધીની સારવાર જ અપાય છે. તેથી
વીમો લેતા પહેલા જ તેની શરતોને સમજી લેવી જરૃરી છે.

તમે વિદેશનો પ્રવાસ કરો તે દરમિયાન આબોહવા પરિવર્તનને કારણે
તમારા બાળકને તાવ
, શરદી અથવા વાયરલ ઇન્ફેક્શન થાય તો તેને
સામાન્ય રીતે નવી અને અણધારી બીમારી ગણવામાં આવે છે. આ પ્રકારના કિસ્સાઓમાં મોટા
ભાગની પોલિસીઆમાંે આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટના હેઠળ મળતા લાભો એટલે કે ડોક્ટરની સલાહ
,
નિદાન અને સૂચવેલી દવાઓ સહિતના તબીબી રીતે જરૃરી ખર્ચાઓને આવરી
લેવામાં આવે છે. તેનાથી વિશેષ સારવાર ન મળે તેવી સંભાવના છે.

તમે તમારા પરિવાર સાથે વિદેશમાં રજાઓ ગાળવા ગયા હોવ તે વખતે
બાળકને અચાનક તાવ આવે અથવા વાયરલ ઇન્ફેક્શન થાય તો તમારી માનસિક તાણ વધી જાય તેવું
બની શકે છે. ટ્રાવેલ ઇન્સ્યોરન્સના નિષ્ણાતો કહે છે કે  ટ્રાવેલ ઈન્સ્યોરન્સ વિદેશમાં ડોક્ટરની સલાહ
અને તબીબી સારવારના ખર્ચને આવરી લે છે
, પરંતુ
તેને માટે પણ પોલિસીની શરતો પર ધ્યાન આપવું મહત્વનું છે. તેમાં રૃટિન અથવા બીમારી
નિવારવા માટેના ચેક-અપનો સમાવેશ કરવામાં આવતો નથી
, કારણ કે
ટ્રાવેલ ઈન્સ્યોરન્સ મુસાફરી દરમિયાન અણધારી તબીબી જરૃરિયાતો માટે હોય છે.

વિદેશ પ્રવાસ કરતા પરિવારો માટે, ખાસ કરીને નાના બાળકો સાથે વિદેશ પ્રવાસ કરનારાઓ માટેની
ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પોલિસીના સમયગાળા દરમિયાન અણધારી તબીબી ઘટનાઓને આવરી લેવા
માટે બનાવવામાં આવ્યો છે. છતાં તેમાં સંપૂર્ણ કવરેજ મળતું નથી. આંશિક કવરેજ
આપવામાં આવે છે. તેથી જ વિદેશ પ્રવાસ માટેનો વીમો લેનારાઓએ તેની શરતોનો અભ્યાસ કરી
લેવો જરૃરી છે.

વિદેશની મુસાફરી દરમિયાન અચાનક થતી બીમારીઓ જેમ કે તાવ, ફ્લૂ, ફૂડ પોઈઝનિંગ અથવા ઈન્ફેક્શન થાય
તો તેની સારવાર મળી શકે છે. વિદેશમાં ઈમરજન્સી ડોક્ટર કન્સલ્ટેશન અને હોસ્પિટલમાં
દાખલ થવાનો ખર્ચ આપવામાં આવે છે. તેમ જ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ
, દવાઓ
અને ઇમરજન્સી મેડિકલ પ્રક્રિયાઓ માટેનો ખર્ચ પણ આપવામાં આવે છે. તબીબી સ્થળાંતર એટલે
કે તબીબી કારણઓસર મેડિકલ ઇવેક્યુએશન કરવાની કે પછી ઇમરજન્સી ટ્રાન્સપોર્ટેશન જરૃર
ઊભી થાય તો તે ખર્ચ આપવામાં આવે છે. પહેલેથી અસ્તિત્વમાં રહેલા રોગો માટે કવરેજ
સામાન્ય રીતે માત્ર ઈમરજન્સી સ્ટેબિલાઈઝેશન સુી મર્યાદિત હોય છે. રૃટિન હેલ્થ
ચેક-અપ
, આયોજિત સારવાર અને કોસ્મેટિક પ્રક્રિયાઓ બાકાત
રાખવામાં આવે છે.

Next Post
બિચ્છુ ગેંગના ત્રણ સાગરીતના હાઇકોર્ટે જામીન રદ કર્યા | High Court cancels bail of three associates o…

બિચ્છુ ગેંગના ત્રણ સાગરીતના હાઇકોર્ટે જામીન રદ કર્યા | High Court cancels bail of three associates o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…
GUJARAT

For Biba Singh, singing has always been more than just a hobby. As a little girl, she would watch popular...

Read more

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In