• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, September 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…

satyasamachar by satyasamachar
March 24, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Load More

India On West Asia Crisis : ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત ડૉ.મોહમ્મદ ફતાલી સાથે મહત્ત્વપૂર્ણ બેઠક યોજી પશ્ચિમ એશિયાની સ્થિત પર ચર્ચા કરી છે. બંને નેતાઓએ મધ્ય-પૂર્વમાં વધી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ પર વાતચીત કરી છે. પડકારજનક સમય ઈરાન સરકારે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષા અને મદદ કરતા જયશંકરે આભાર વ્યક્ત કર્યો છે. આ મુલાકાત ભારત-ઈરાન વચ્ચેના રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવા અને પ્રાદેશિક સ્થિરતા માટે પરસ્પર સહયોગને પ્રતિબિંબિત કરે છે.

મધ્ય-પૂર્વની સ્થિતિ પર થઈ ચર્ચા

બેઠક દરમિયાન બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ મુદ્દે વિગતવાર વાતચીત કરી હતી. આ ક્ષેત્રમાં વધતી અસ્થિરતા ભારત-ઈરાન બંને માટે ચિંતાનો વિષય છે. જશકંર અને ફતાલીએ શાંતિ સ્થાપવા માટે વાચતીતનો રસ્તો અપનાવવા પર ભાર આપ્યો છે. આ ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવાનો અને પ્રાદેશિક ઘટનાઓની અસર દ્વિપક્ષીય વેપાર કે આર્થિક હિતો પર ન પડે તે સુનિશ્ચિત કરવાનો હતો.

ભારતીય નાગરિકોની સુરક્ષા મુદ્દે આભાર માન્યો

વિદેશ મંત્રીએ ઈરાનમાં રહેતા ભારતીય સમાજનો વિશેષ ઉલ્લેખ કર્યો છે. મુશ્કેલ સમયમાં ઈરાની અધિકારીઓએ ભારતીયોને જે સહયોગ અને સુરક્ષા આપી છે, તે માટે જયશંકરે રાજદૂતનો આભાર માન્યો છે. વિદેશની ધરતી પર રહેતા ભારતીયોની સલામતી ભારત સરકારની પ્રાથમિકતા છે. આ મામલે ઈરાને વિશ્વાસપાત્ર મિત્રની ભૂમિકા નિભાવી છે. આનાથી બંને દેશો વચ્ચે માનવીય સ્તર પરનો પરસ્પર વિશ્વાસ વધુ મજબૂત થયો છે.

આ પણ વાંચો : લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી

‘વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે શાંતિ જાળવવી જરૂરી’

ભારત અને ઈરાન સંમત થયા છે કે, વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે પણ આ ક્ષેત્રમાં શાંતિ જાળવવી જરૂરી છે. ભારતે તણાવ ઘટાડવાનો અને રાજદ્વારી રસ્તો અપનાવવાની તરફેણ કરી છે. ઈરાની રાજદૂત સાથેની આ ચર્ચા ભવિષ્યમાં વધુ સહયોગ માટેના નવા રસ્તાઓ ખોલી શકે છે. બંને દેશો આગામી સમયમાં સુરક્ષા અને વેપારી મુદ્દે પણ વધુ નજીર આવીને કામ કરવા માટે તૈયાર હોવાનું દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચો : ખેડૂતોની આવક બમણી જ નહીં, પણ ત્રણથી ચાર ગણી વધી ગઈ!, કેન્દ્ર સરકારનો દાવો

Next Post
‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…

‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ
GUJARAT

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતી મનોરંજન જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવા તરફ આગળ વધી રહેલી અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણી...

Read more

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In