• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિમાનની ટિકિટ બુકિંગના 48 કલાકમાં કેન્સલ કરો તો કોઇ ચાર્જ નહીં લાગે | If you cancel your flight tick…

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વિમાનની ટિકિટ બુકિંગના 48 કલાકમાં કેન્સલ કરો તો કોઇ ચાર્જ નહીં લાગે | If you cancel your flight tick…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

IRS અધિકારીની IIT ગ્રેજ્યુએટ દીકરી પર દુષ્કર્મ બાદ મોબાઈલ ચાર્જરથી હત્યા: દિલ્હીમાં હચમચાવી દેતી ઘટન…

ઈરાન યુદ્ધની ભારત પર માઠી અસર! બમણા ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું, ગ્લોબલ માર્કેટમાં હલચલ | india u…

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન | Bypoll Voting Begins…

Load More

– એરલાઇન્સે પેસેન્જરને કેન્સલ થયેલી ટિકિટનું રિફંડ ૧૪ દિવસમાં આપવું પડશે 

– પ્રવાસની તારીખ ડોમેસ્ટિક ફલાઇટમાં અઠવાડિયા પછીની અને ઇન્ટરનેશનલ ફલાઇટમાં પખવાડિયા પછીની હશે તો જ આ વિકલ્પ મળશે

નવી દિલ્હી : નાગરિક ઉડ્ડયન વિભાગના નિયામક ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન- ડીજીસીએ દ્વારા એરલાઇન્સના રિફંડના ધારાધોરણોમાં કરવામાં આવી રહેલાં ફેરફાર અનુસાર વિમાનપ્રવાસીઓ હવે ટિકિટનું બુકિંગ કરાવ્યા પછી અમુક શરતોને આધીન રહી કોઇ વધારાનો ચાર્જ ચૂકવ્યા વિના ૪૮ કલાકમાં તેને કેન્સલ કે તેમાં ફેરફાર કરી શકશે. જો કે આ વિકલ્પ ડોમેસ્ટિક સેકટરમાં પ્રવાસની તારીખ સાત દિવસ કરતાં વહેલી અને ઇન્ટરનેશનલ સેક્ટરમાં ૧૫ દિવસ કરતાં વહેલી હશે તો નહીં મળે.

ડીજીસીએએ એમ પણ જણાવ્યું હતું કે  એરલાઇન્સની વેબસાઇટ  પરથી ટિકિટનું બુકિંગ કરાવ્યું  હોય તો તેના ૨૪ કલાકમાં પેસેન્જર તેના નામમાં રહી ગયેલી ભૂલ દર્શાવે તો તેને સુધારવાનો એરલાઇન્સે કોઇ ચાર્જ ન લેવો જોઇએ. પણ જો ટિકિટ ટ્રાવેલ એજન્ટ કે પોર્ટલ દ્વારા બુક કરાવવામાં આવી હોય તો રિફંડ આપવાની જવાબદારી એરલાઇન્સની રહેશે કેમ કે એજન્ટ એ તેમના દ્વારા નીમવામાં આવેલા પ્રતિનિધિઓ છે. એરલાઇન્સે રિફંડની પ્રક્રિયા ૧૪ દિવસમાં પુરી થઇ જાય તે સુનિશ્ચિત કરવું જોઇએ. 

વિમાનપ્રવાસીઓ  દ્વારા રિફંડ સમયસર મળતું ન હોવાની ફરિયાદોને પગલે  રિફંડ ઓફ એરલાઇન ટિકિટ્સ ટુ પેસેન્જર્સ ઓફ પબ્લિક ટ્રાન્સપોર્ટ  અંડરટેકિંગ્સ માટે સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ્સ-સીએઆર-માં સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારેલા સીએઆર ૨૪ ફેબુ્રઆરીએ જારી કરવામાં આવ્યા હતા. 

હવે એરલાઇન્સને પેેસેન્જર્સ ટિકિટ બુક કરાવે તેના પછી ૪૮ કલાકનો લુક ઇન ઓપ્શન પુરો પાડવા માટે પણ જણાવવામાં આવ્યું છે. આ સમયગાળામાં પ્રવાસી પ્રવર્તમાન ભાડાંને બાદ કરતાં કોઇ વધારાનો ચાર્જ ચૂકવ્યા વિના ટિકિટ કેન્સલ કે તેમાં ફેરફાર કરાવી શકશે. જો કે ૪૮ કલાક બાદ આ વિકલ્પ મળશે નહીં અને પેસેન્જરે જરૂરી કેન્સલેશન ફી ચૂકવવાની રહેશે. 

ડિસેમ્બર ૨૦૨૫ માં શેડયુલ્ડ એરલાઇન્સને પ્રવાસી વિષયક કુલ ૨૯,૨૧૨ ફરિયાદો મળી હતી. જેમાંથી સાડા સાત ટકા ફરિયાદો રિફંડ સબંધિત હતી. ડીજીસીએના ડેટા અનુસાર ડિસેમ્બર ૨૦૨૫માં ડોમેસ્ટિક કેરીઅર્સ માં ૧.૪૩ કરોડ કરતાં વધારે પ્રવાસીઓએ પ્રવાસ કર્યો  હતો. 

Next Post
મહાત્મા જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલેને ‘ભારતરત્ન’ આપવાની માંગણી | Demand to give ‘Bharat Ratna’ …

મહાત્મા જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલેને 'ભારતરત્ન' આપવાની માંગણી | Demand to give 'Bharat Ratna' ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

IRS અધિકારીની IIT ગ્રેજ્યુએટ દીકરી પર દુષ્કર્મ બાદ મોબાઈલ ચાર્જરથી હત્યા: દિલ્હીમાં હચમચાવી દેતી ઘટન…

IRS અધિકારીની IIT ગ્રેજ્યુએટ દીકરી પર દુષ્કર્મ બાદ મોબાઈલ ચાર્જરથી હત્યા: દિલ્હીમાં હચમચાવી દેતી ઘટન…

ઈરાન યુદ્ધની ભારત પર માઠી અસર! બમણા ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું, ગ્લોબલ માર્કેટમાં હલચલ | india u…

ઈરાન યુદ્ધની ભારત પર માઠી અસર! બમણા ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું, ગ્લોબલ માર્કેટમાં હલચલ | india u…

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન | Bypoll Voting Begins…

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન | Bypoll Voting Begins…

અમદાવાદ: શાહપુરમાં બૂટમાં સંતાડેલી ચાવી શોધી ચોરે હાથફેરો કર્યો, રૂ. 5 લાખથી વધુની ચોરી | ahmedabad …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
IRS અધિકારીની IIT ગ્રેજ્યુએટ દીકરી પર દુષ્કર્મ બાદ મોબાઈલ ચાર્જરથી હત્યા: દિલ્હીમાં હચમચાવી દેતી ઘટન…
GUJARAT

Delhi Murder Case: દિલ્હીના અમર કોલોની વિસ્તારમાં એક સિનિયર IRS અધિકારીની દીકરીની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી રાહુલ મીણાની પૂછપરછમાં...

Read more

ઈરાન યુદ્ધની ભારત પર માઠી અસર! બમણા ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું, ગ્લોબલ માર્કેટમાં હલચલ | india u…

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન | Bypoll Voting Begins…

અમદાવાદ: શાહપુરમાં બૂટમાં સંતાડેલી ચાવી શોધી ચોરે હાથફેરો કર્યો, રૂ. 5 લાખથી વધુની ચોરી | ahmedabad …

લાલપુરના મોટા ખડબા ગામે સોલાર સાઇટ પર તણાવ : કામ બંધ કરાવવા ખેડૂતની ધમકી, પોલીસે ગુન્હો નોંધ્યો | Te…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In