• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, July 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિશ્વ પરિવાર દિવસઃ એક જ ઘરમાં 6 સાસુ, જાણો અમદાવાદમાં 23 સભ્યના પરિવારના સુખી જીવનનું રહસ્ય | Ahmeda…

satyasamachar by satyasamachar
May 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વિશ્વ પરિવાર દિવસઃ એક જ ઘરમાં 6 સાસુ, જાણો અમદાવાદમાં 23 સભ્યના પરિવારના સુખી જીવનનું રહસ્ય | Ahmeda…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

Load More

The Power of Unity: Ahmedabad’s 23-Member Joint Family: આજની દોડધામભરી જિંદગીમાં ન્યુક્લિયર  ફેમિલીનો ટ્રેન્ડ સામાન્ય બની ગયો છે. બે છેડા ભેગા કરવાનો તણાવ, આર્થિક સંકડામણ અને વિવાદોના કારણે લોકો એકલવાયુ જીવન પસંદ કરી રહ્યા છે. ત્યારે 15 મે એટલે કે આજે વિશ્વ પરિવાર દિવસે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતો પ્રજાપતિ પરિવાર એક ઉત્તમ ઉદાહરણ છે. છેલ્લા 45 વર્ષથી આ પરિવારની 4 પેઢી એક સાથે રહે છે. હાલ આ પરિવારના 23 સભ્યો એક જ છત નીચે પ્રેમથી રહે છે અને એક જ રસોડે જમે છે. વડીલોના અનુભવ અને યુવાનો ધરાવતો આ પરિવાર લેટ ગોની ભાવના, સમજણ અને મહિલાઓમાં કામની વહેંચણી કરીને એકસાથે આગળ વધી રહ્યો છે. તહેવારની ઉજવણી હોય કે જીવનની કોઈ મુશ્કેલી, એકબીજાનો સાથ અને સહનશીલતા એ જ આ પરિવારની સાચી તાકાત છે. 

ત્યારે ગુજરાત સમાચાર ડિજિટલની ટીમે આ પરિવારના મોભી, દીકરા-દીકરી અને 6-6 સાસુ ધરાવતી આજની વહુ સાથે વાત કરી હતી. જેમના શબ્દશઃ અમે અહીં રજૂ કરીએ છીએ.

મિલકત સહિતની કોઈ પણ બાબતમાં વિવાદ નથી

મારું નામ મનુભાઈ પ્રજાપતિ છે અને હું આ ઘરનો મોભી છું. 45 વર્ષથી અમે બધા એકસાથે રહીએ છીએ, જેમાં ગુરુ મહારાજના આશીર્વાદ અને તમામની સહનશક્તિ રહેલી છે, અમારા ઘરમાં કોઈનું આગવું બેલેન્સ રાખવાની વૃત્તિ જ નથી. ઘરના બધા મુખ્ય નિર્ણયો હું જ લઉં છું અને ભગવાનની દયાથી મેં કહ્યું હોય તે જ રીતે બધા વર્તન કરે છે. ભેગા રહેવામાં 50% જેટલો ફાયદો તો ખરીદીમાં જ થાય છે કારણ કે અમે શાકભાજી વગેરે હોલસેલમાં લાવીએ છીએ. આ ઉપરાંત ઘરમાં હંમેશા 10-15 સભ્ય હાજર જ હોય છે એટલે 24 કલાક સુરક્ષા પણ રહે છે. અમારા છોકરાઓને મિલકત ક્યાં છે અને કેટલી છે તેની કોઈ જ ખબર નથી અને આ બાબતમાં કોઈ વિવાદ પણ નથી.

વર્ષોથી સાથે રહેવા થોડું સહન કરીને હળીમળીને રહેવું પડે

મારું નામ લલિતાબેન મનુભાઈ પ્રજાપતિ છે. આટલા વર્ષોથી સાથે રહેવા માટે થોડું સહન કરવું પડે અને હળીમળીને રહેવું પડે. મને વહુઓ સાથે મારે કોઈ જ પ્રોબ્લેમ નથી, હું તેમને મારી દીકરીઓ જ માનું છું કારણ કે પારકી દીકરીઓને પોતાની ગણીએ તો જ તે આપણી થાય. અમારા ઘરમાં કોઈ ઉગ્ર ચર્ચા થતી નથી, બધા હળીમળીને ખાય-પીવે છે અને ઘરના પ્રસંગોમાં એકબીજાને મદદ કરીને જાતે જ બધું કામ પાર પાડી લઈએ છીએ.

ક્યારેક વાસણ તો ખખડે, પણ લેટ ગોની ભાવના રાખીએ છીએ

મારું નામ ભરતભાઈ પ્રજાપતિ છે. હું લગભગ 40-50 વર્ષથી મારા પરિવાર સાથે સંયુક્ત કુટુંબમાં રહું છું, જ્યાં 4 ભાઈ, માતા-પિતા અને બાળકો મળીને અમે કુલ 23 લોકો એક જ ઘરમાં રહીએ છીએ અને એક જ રસોડે જમીએ છીએ. ઘરમાં વડીલ દાદા જે પણ નિર્ણય લે, તે અમે ચારેય ભાઈ માન્ય રાખીએ છીએ. મોટો પરિવાર છે એટલે ક્યારેક વાસણ તો ખખડે, પણ અમે લેટ ગોની ભાવના રાખીએ એટલે સમાધાન થઈ જાય છે. સાથે રહેવાથી મોટો ફાયદો એ છે કે ખર્ચમાં ઘટાડો થાય છે, કોઈ ડિપ્રેશનમાં આવતું નથી અને ઘરના સભ્યો જ મિત્રો સમાન હોવાથી બહારના મિત્રોની જરૂર પડતી નથી. અમે તહેવારો કે પ્રસંગોમાં પણ મિની બસ કરીને બધા સાથે જ ફરીએ છીએ અને ઉજવણી કરીએ છીએ.

દેરાણી-જેઠાણી બે બહેનોની જેમ રહીએ છીએ

મારું નામ ગૌરીબેન સાકરચંદ છે અને હું આ ઘરમાં દેરાણી છું. હું છેલ્લા 40 વર્ષથી અહીં રહું છું. આ 4 દાયકામાં મારો અને મારી જેઠાણીનો સંબંધ બહુ જ સરસ રહ્યો છે, અમે 2 બહેનોની જેમ જ સાથે રહ્યાં છીએ. અમારી વચ્ચે ક્યારેય બોલાચાલી કે ઝઘડા થતા નથી અને ઘરના દરેક નિર્ણયો અને પ્રસંગોમાં અમે પૂરો સાથ-સહકાર આપીએ છીએ.

વડીલો ટકોર કરે તો અમે ખોટું નથી લગાડતા

મારું નામ ધ્રુવ છે અને હું આ ઘરમાં ત્રીજી પેઢીનો છું. મારા લગ્ન 6 મહિના પહેલાં જ થયા છે, છતાં મેં કે મારી પત્નીએ ક્યારેય અલગ રહેવાનો વિચાર કર્યો નથી કારણ કે સાથે રહેવામાં જે મજા છે તે અલગ રહેવામાં નથી. બે પેઢી વચ્ચે થોડો જનરેશન ગેપ હોય, પણ એકબીજાને સમજવાથી તે દૂર થઈ જાય છે. કોઈ પણ નિર્ણયમાં સૌથી પહેલાં વડીલોનો વિચાર લેવાય છે, તેઓ પણ અમને સાંભળે છે અને પછી આખરી નિર્ણય લેવાય છે. ઘરમાં બધાને કામ વહેંચેલું છે, એટલે અમારે કોઈ પ્રસંગમાં ઇવેન્ટ મેનેજરની જરૂર પડતી નથી. જો વડીલો કોઈ ટકોર કરે તો અમે સાંભળીએ છીએ અને તેનું ખોટું નથી લગાડતા. બિઝનેસમાં પણ અમે બધાએ પોતપોતાની જવાબદારી વહેંચી લીધી છે અને મારા પોતાના અલગ બિઝનેસમાં પણ મને સપોર્ટ મળે છે.

મારા પિયર જેવો સંપ, મારા સાસરામાં પણ નથી 

મારું નામ રીટા હિમાંશુ પ્રજાપતિ છે અને હું આ ઘરની દીકરી છું જે વેકેશનમાં પિયર રહેવા આવી છું. હું બધે જોઉં છું પણ મારા પિયરમાં જેવો સંપ છે તેવો સંપ મને મારી સાસરીમાં કે બીજે ક્યાંય જોવા મળતો નથી. મારી બધી જ ભાભી સાથે મારા સંબંધ ખૂબ સારા છે. મને પિયરમાંથી એ જ શીખવા મળ્યું છે કે સંયુક્ત કુટુંબમાં એકસાથે હોઈએ તો જતું કરવામાં જ મજા છે; એકલા રહેવાથી ક્યારેક બધું અટકી પડે છે જ્યારે મોટા પરિવારમાં બધું સેટ થઈ જાય છે.

દેરાણી-જેઠાણી વચ્ચે ક્યારેક બોલાચાલી થાય, પણ એડજસ્ટ કરી લઈએ

મારું નામ અસ્મિતાબેન ભરતભાઈ પ્રજાપતિ છે અને હું આ ઘરની મોટી વહુ છું. મારા લગ્નને 32 વર્ષ થયાં છે અને સગાઈના 5 વર્ષ ગણીએ તો હું 37 વર્ષથી આ પરિવાર સાથે છું. પહેલા 15 વર્ષ મેં બા અને કાકીએ સાથે મળીને બધું કામ કર્યું, અને પછી દેરાણીઓ આવતા કામ વહેંચાઈ ગયું. દેરાણી-જેઠાણી વચ્ચે ક્યારેક કામ ધીમું થવા બાબતે નાની-મોટી બોલાચાલી થાય, પણ અમે એડજસ્ટ કરી લઈએ છીએ અને ક્યારેય કોઈ ભેદભાવ રાખ્યો નથી. મારી 4 નણંદો મારી સામે જ મોટી થઈ છે એટલે તેમની સાથે પણ મારો બહુ જ સારો સંબંધ છે. હું આજકાલની છોકરીઓને એટલો જ સંદેશ આપીશ કે સંયુક્ત પરિવારમાં રહેવું સારું છે, કોઈ દીકરીએ પોતાની સાસુને હેરાન ન કરવા જોઈએ કારણ કે એમ કરવાથી કાલે ઉઠીને તેમની પોતાની દીકરીઓને પણ મનદુઃખ થાય છે.

ઘરમાં 6 સાસુ છે, પણ હું તેમને મારી મમ્મીની જેમ જ રાખું છું

હું આ ઘરની ત્રીજી પેઢીની વહુ છું અને મારું નામ નિશા પ્રજાપતિ છે. ઘરમાં અલગ અલગ પેઢીના 6 સાસુ છે, પણ હું તેમને મારી મમ્મીની જેમ જ રાખું છું અને તેઓ પણ મને એ જ રીતે સાચવે છે. વડીલો અમને કંઈક શીખવાડે છે અને ક્યારેક અમે પણ તેમને આજના સમયનું નવું શીખવાડીએ છીએ. સંયુક્ત કુટુંબમાં રહેવાથી મારી 1.5 વર્ષની દીકરી ક્યારે મોટી થઈ ગઈ તેની મને ખબર જ ન પડી, કારણ કે વડીલો તેને બહુ સારી રીતે સાચવી લે છે. અમે બધા જ સરખે ભાગે કામ વહેંચીને કરીએ છીએ જેથી કોઈ એક પર જવાબદારી આવતી નથી. તહેવારોમાં અમે ફરવા જવાને બદલે ઘરે રહીને સાથે જ ઉજવણી કરીએ છીએ અને નવરાત્રિમાં ગરબા ગાવા પણ અમે 25 લોકો સાથે જ જઈએ છીએ.

મારી સાસુઓ કે જેઠાણી, અમે બધા ફ્રેન્ડ્સની જેમ જ છીએ

મારું નામ મહેક પ્રજાપતિ છે, હું હરિયાણાથી છું અને આ ઘરની સૌથી નાની વહુ છું. મને એવું લાગતું જ નથી કે મારી સાસુઓ કે જેઠાણી છે, અમે બધા એકદમ ફ્રેન્ડ્સની જેમ જ રહીએ છીએ. મને અહીં આગળ ભણવા સહિતની પૂરી છૂટ છે. મને જમવાનું બનાવતા નહોતું આવડતું, પણ કિચનમાં બધાએ ભેગા મળીને મને શીખવાડી દીધું છે. ઘરમાં કપડાં, વાસણ અને જમવાનું બધું જ કામ ડિવાઈડેડ છે. સૌથી મોટો ફાયદો એ છે કે ઘરમાં નાનું બાળક પણ ઝડપથી ઘણું બધું શીખી જાય છે. કોઈ પણ તહેવાર કે મુશ્કેલીમાં અમે તમામ 23 લોકો એકસાથે ઊભા રહીએ છીએ.

Next Post
મમતાની પાર્ટી પડી ભાંગશે? કલ્યાણ બેનરજીને ચીફ વ્હિપ બનાવતા TMCના અનેક સાંસદ નારાજ | TMC Crisis Femal…

મમતાની પાર્ટી પડી ભાંગશે? કલ્યાણ બેનરજીને ચીફ વ્હિપ બનાવતા TMCના અનેક સાંસદ નારાજ | TMC Crisis Femal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં મેઘરાજાએ આ વખતે ધમાકેદાર બેટિંગ કરી છે. પ્રથમ વરસાદી રાઉન્ડમાં જ અંદાજે 38 ઈંચ જેટલો વરસાદ નોંધાતા...

Read more

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે

સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In