• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં નીચા મથાળેથી સુધારો | Gold and silver prices recover from lows …

satyasamachar by satyasamachar
May 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં નીચા મથાળેથી સુધારો | Gold and silver prices recover from lows …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધીનગરમાં LCBનો સપાટો: સેક્ટર-1ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, લાખોના મુદ્દામાલ સાથે અમદાવાદની ગેંગના…

અમદાવાદ ગ્રામ્ય SP ઓફિસ નજીક ગટર અને વરસાદી પાણી ભરાયા, સર્વિસ રોડ બેસી જવાની ભીતિ, હાઈવે પર ટ્રાફિક…

પ્લાસ્ટિક બેગમાં 120 માઇક્રોન સુધીની મર્યાદા, છતાં અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન | si…

Load More

મુંબઈ : બે મહિના પછી પણ અમેરિકા-ઈરાન યુદ્ધ સમાપ્ત થવાના સંકેત નહીં મળતા અને  તાણભરી સ્થિતિ ફરી ઊભી થવાના ચિહ્નોને પગલે વિશ્વ બજારમાં સોનાચાંદીમાં નીચા મથાળેથી ભાવમાં સુધારો આવ્યો હતો. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ કિંમતી ધાતુમાં ભાવ ઊંચકાયા હતા. ડોલર સામે રૂપિયો ઘટી ઓલટાઈમ નીચી સપાટીએ  જોવા મળ્યો હતો. બીજી બાજુ સોનાચાંદીની આયાત પર કસ્ટમ ડયૂટીની ગણતરી માટે  ટેરિફ વેલ્યુમાં સત્તાવાળા દ્વારા ઘટાડો જાહેર કરાયો છે. જો કે રૂપિયામાં નબળાઈથી આ ઘટાડાની અસર નહીંવત રહેવાની બજારના વર્તુળો જણાવી રહ્યા છે.

વિશ્વ બજારમાં સોનું પ્રતિ ઔંસ નીચામાં ૪૫૩૯ ડોલરઅને ઉપરમાં ૪૬૪૬ ડોલર થઈ મોડી સાંજે ૮૦ ડોલર ઊંચકાઈને ૪૬૨૭ ડોલર કવોટ થતું હતું. ચાંંદી ઔંસ દીઠ નીચામાં ૭૧.૧૬ ડોલર અને ઉપરમાં ૭૩.૯૦ ડોલર થઈ મોડી સાંજે ૭૩.૫૦ ડોલર મુકાતી હતી. ઈરાન સામે વધુ સખતાઈ વાપરવાના ટ્રમ્પના સંકેતે કિંમતી ધાતુમાં નીચા મથાળેથી સુધારો આવ્યો હતો. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ પ્રતિ ઔંસ ૧૯૫૫ ડોલર જ્યારે પેલેડિયમ ૧૪૮૪ ડોલર બોલાતું હતું. 

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં ભાવ ઊંચકાયા હતા. મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના  જીએસટી વગરના ભાવ જે બુધવારે રૂપિયા ૧,૪૭,૯૭૩ રહ્યા હતા તે ગુરુવારે  રૂપિયા ૨૨૯૦ વધી  રૂપિયા ૧,૫૦,૨૬૩ બંધ રહ્યા હતા. ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ૧,૪૯,૬૬૧ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૨,૪૦,૩૩૧ બંધ રહ્યા હતા. જે બુધવારની સરખામણીએ રૂપિયા ૪૦૦૦ ઊંચા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ દીઠ રૂપિયા ૨૩૦૦ વધી  રૂપિયા ૧,૫૫,૦૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના રૂપિયા ૧,૫૪,૭૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૫૦૦૦ વધી રૂપિયા ૨,૪૫,૦૦૦ મુકાતા હતા.

દરમિયાન સોનાચાંદી પર આયાત ડયૂટીની ગણતરી માટેના ટેરિફ દરમાં સત્તાવાળા દ્વારા ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો. સોનાનો ટેરિફ દર પ્રતિ દસ ગ્રામ ૧૫૪૪ ડોલર પરથી ઘટાડી ૧૪૫૬  ડોલર કરાયો છે જ્યારે ચાંદીનો ટેરિફ દર પ્રતિ કિલો ૨૫૦૯ ડોલર પરથી ઘટાડી ૨૩૬૦ ડોલર કરાયો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
સિહોર એસ.ટી.બસ સ્ટેન્ડમાં ખાનગી વાહન ચાલકોના જમેલા | Private vehicle drivers’ lunch at Sehore ST bus…

સિહોર એસ.ટી.બસ સ્ટેન્ડમાં ખાનગી વાહન ચાલકોના જમેલા | Private vehicle drivers' lunch at Sehore ST bus...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધીનગરમાં LCBનો સપાટો: સેક્ટર-1ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, લાખોના મુદ્દામાલ સાથે અમદાવાદની ગેંગના…

ગાંધીનગરમાં LCBનો સપાટો: સેક્ટર-1ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, લાખોના મુદ્દામાલ સાથે અમદાવાદની ગેંગના…

અમદાવાદ ગ્રામ્ય SP ઓફિસ નજીક ગટર અને વરસાદી પાણી ભરાયા, સર્વિસ રોડ બેસી જવાની ભીતિ, હાઈવે પર ટ્રાફિક…

અમદાવાદ ગ્રામ્ય SP ઓફિસ નજીક ગટર અને વરસાદી પાણી ભરાયા, સર્વિસ રોડ બેસી જવાની ભીતિ, હાઈવે પર ટ્રાફિક…

પ્લાસ્ટિક બેગમાં 120 માઇક્રોન સુધીની મર્યાદા, છતાં અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન | si…

પ્લાસ્ટિક બેગમાં 120 માઇક્રોન સુધીની મર્યાદા, છતાં અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન | si…

ટ્રકમાં ગેલ્વેનાઈઝની પાઇપોની આડમાં 8 લાખનો દારૂ પકડાયો, કુલ 47 લાખની મતા સાથે ત્રણ પકડાયા | liquor w…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધીનગરમાં LCBનો સપાટો: સેક્ટર-1ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, લાખોના મુદ્દામાલ સાથે અમદાવાદની ગેંગના…
GUJARAT

Gandhinagar News: ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે ગાંધીનગરમાં સક્રિય થયેલી ઘરફોડ ચોરી કરનારી ટોળકી સામે મોટી સફળતા મેળવી છે....

Read more

અમદાવાદ ગ્રામ્ય SP ઓફિસ નજીક ગટર અને વરસાદી પાણી ભરાયા, સર્વિસ રોડ બેસી જવાની ભીતિ, હાઈવે પર ટ્રાફિક…

પ્લાસ્ટિક બેગમાં 120 માઇક્રોન સુધીની મર્યાદા, છતાં અમદાવાદમાં 13થી 50 માઇક્રોનનું બેફામ ઉત્પાદન | si…

ટ્રકમાં ગેલ્વેનાઈઝની પાઇપોની આડમાં 8 લાખનો દારૂ પકડાયો, કુલ 47 લાખની મતા સાથે ત્રણ પકડાયા | liquor w…

હોર્મુઝની ખાડીમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ ‘દિશા’ આખરે ગુજરાત પહોંચ્યું, LNG લઈને આવ્યું | LNG Tan…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In