• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વીજ લાઈન નિર્માણ પ્રશ્ને ખેડૂતોએ રસ્તા પર ઉતરી હાઈવે પર ચકકાજામ કરતા લાઠીચાર્જ | Farmers take to the…

satyasamachar by satyasamachar
June 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વીજ લાઈન નિર્માણ પ્રશ્ને ખેડૂતોએ રસ્તા પર ઉતરી હાઈવે પર ચકકાજામ કરતા લાઠીચાર્જ | Farmers take to the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છોટા ઉદેપુરમાં માતા-પિતાની સંપત્તિના ભાગલા પાડવામાં ઝઘડો થતાં ભાઈએ ભાઇની કરી હત્યા | Property and Pe…

અમદાવાદ: ધોળકાના વીરપુરમાં ખનિજ માફિયાઓ પર ત્રાટકી ખાણ ખનિજ વિભાગની ટીમ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ…

વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ | Ganja …

Load More

પોલીસ પ્રોટેક્શન સાથે વીજલાઈન કામગીરી ચાલુ કરાતા જ ખેડૂતો ઉમટી પડયા

જેતપર અને આસપાસના ગામના ખેડૂતો એકઠા થઈ રસ્તો રોકતા પોલીસે બળપ્રયોગ કરી ખેડૂતોને હટાવ્યા, એક મહિલા બેભાન

મોરબી: મોરબી તાલુકાના જેતપર ગામે વીજ લાઈનની પોલીસ પ્રોટેક્શન સાથે આજે ફરીથી કામગીરી શરૂ થતા  મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. જેતપર સહિતના ગ્રામજનોએ કચ્છ અમદાવાદ હાઈવે ચક્કાજામ કર્યો હતો જેના કારણે રસ્તાની બન્ને સાઈડમાં પાંચ પાંચ કિલોમીટર વાહનોની કતારો લાગી ગઈ હતી. આજે ઘટનામાં પોલીસ અને આંદોલનકારી  ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસનેે બળપ્રયોગ કરીને લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી.  આ ઘટનામાં એક મહિલા બેભાન થઈ જતાં હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

મોરબીના જેતપર ગામે વીજ કંપની દ્વારા પોલીસના મોટા બંદોબસ્ત સાથે કામગીરી શરુ કરવામાં આવતા જેતપર ગામના ગ્રામજનો અને ખેડૂતો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી જઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ દરમિયાન એક આંદોલનકારી  મહિલા બે ભાન થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.રસ્તા પર ઉતરી વિરોધ કરી રહેલ મહિલાઓની મોટી સંખ્યામાં પોલીસે અટકાયત કરવામાં આવતા મામલો ઉગ્ર બન્યો હતો.જેથી રોષે ભરાયેલા ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. અણિયારી ટોલનાકે ખેડૂતો દ્વારા ચક્કાજામ  કરી દેતા હાઇવે ઉપર લાંબો ટ્રાફિક જામ થવા સાથે પાંચ કિલોમીટરની  લાંબી વાહનોની કતારો લાગી હતી. પોલીસ દ્વારા ખેડૂતોને એક તરફ ખસેડવામાં આવતા ઘર્ષણના દ્રશ્યોે પણ સર્જાયા હતા. 

આજે પોલીસની કાર્યવાહીથી રોષે ભરાયેલા ખેડૂતોએ આજે અણિયારી ટોલનાકે હોબાળો મચાવી ચક્કાજામ કરતાં બીજા અનેક ગામના ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ખેડૂતો ત્યાંથી દુર જતા  ન હતા. શરૂઆતમાં પોલીસે ખેડૂતોને રોડની એક તરફ ખસેડયા હતા, ત્યારબાદ થોડી જ વારમાં ફરી ખેડૂતો રોડ ઉપર ચક્કાજામનો પ્રયાસ કરવા લાગ્યા હતા. અંતે પોલીસે લાઠી ચાર્જ બળપ્રયોગ કરી અને તમામ ખેડૂતોને સાઈડમાં ખસેડયા હતા. હાલ આ  ચક્કા જામ સમેટાઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.વધુમાં ખેડૂતો જેતપર પરત ફર્યા  છે. 

અહીં પોલીસે ડિટેઇન કરાયેલા ખેડૂતોને મુક્ત કરાતા તમામ ગ્રામજનોએ તેઓનું હારતોરા કરી સન્માન કર્યું હતું. આ ઉપરાંત ખેડૂતોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન ચાલુ જ રાખવાની જાહેરાત પણ કરી છે.

Next Post
કાળી માટીની આડમાં ટ્રકમાં લઈ જવાતો રૂા.31 લાખનો અંગ્રેજી દારૂ પકડાયો | Liquor worth Rs 31 lakhs seiz…

કાળી માટીની આડમાં ટ્રકમાં લઈ જવાતો રૂા.31 લાખનો અંગ્રેજી દારૂ પકડાયો | Liquor worth Rs 31 lakhs seiz...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

છોટા ઉદેપુરમાં માતા-પિતાની સંપત્તિના ભાગલા પાડવામાં ઝઘડો થતાં ભાઈએ ભાઇની કરી હત્યા | Property and Pe…

છોટા ઉદેપુરમાં માતા-પિતાની સંપત્તિના ભાગલા પાડવામાં ઝઘડો થતાં ભાઈએ ભાઇની કરી હત્યા | Property and Pe…

અમદાવાદ: ધોળકાના વીરપુરમાં ખનિજ માફિયાઓ પર ત્રાટકી ખાણ ખનિજ વિભાગની ટીમ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ…

અમદાવાદ: ધોળકાના વીરપુરમાં ખનિજ માફિયાઓ પર ત્રાટકી ખાણ ખનિજ વિભાગની ટીમ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ…

વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ | Ganja …

વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ | Ganja …

જામનગર: શ્વાનને પહેલા માળેથી ફેંક્યા બાદ ગલુડિયાનો પણ બેટ મારી પગ ભાંગ્યો, આરોપી સામે ગુનો દાખલ | Ja…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
છોટા ઉદેપુરમાં માતા-પિતાની સંપત્તિના ભાગલા પાડવામાં ઝઘડો થતાં ભાઈએ ભાઇની કરી હત્યા | Property and Pe…
GUJARAT

Property And Pension Dispute In Chhota Udepur: પૈસા અને જમીન-મિલકતની લાલચમાં સગા સંબંધો લોહીના તરસ્યા બનતા હોવાની વધુ એક કૌટુંબિક...

Read more

અમદાવાદ: ધોળકાના વીરપુરમાં ખનિજ માફિયાઓ પર ત્રાટકી ખાણ ખનિજ વિભાગની ટીમ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ…

વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ | Ganja …

જામનગર: શ્વાનને પહેલા માળેથી ફેંક્યા બાદ ગલુડિયાનો પણ બેટ મારી પગ ભાંગ્યો, આરોપી સામે ગુનો દાખલ | Ja…

સુરત: પાંડેસરામાં દેહવ્યાપારના અડ્ડા પર AHTUના દરોડા, 3 મહિલાઓ મુક્ત, 2 સગીર બાળકોનું રેસ્ક્યુ | Sur…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In