• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વૈશ્વિક બજાર પાછળ ચાંદીમાં રૂ.2500નો ઉછાળોઃ પ્લેટીનમ પણ રૂ.3000 વધ્યું | Silver jumps by Rs 2500 on …

satyasamachar by satyasamachar
February 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વૈશ્વિક બજાર પાછળ ચાંદીમાં રૂ.2500નો ઉછાળોઃ પ્લેટીનમ પણ રૂ.3000 વધ્યું | Silver jumps by Rs 2500 on …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ધ્રાંગધ્રા શહેરમાં રૃ.1.23 લાખના સુકા ગાંજા સાથે મહિલા ઝડપાઇ | Woman caught with dried ganja worth R…

લખતરમાં પાણીની લાઇન લીકેજથી ત્રસ્ત શહેરીજનો ઢોલ-નગારા સાથે રેલી કાઢશે | Residents of Lakhtar affecte…

ધોળકાના પીસાવાડામાં 2 ગાયોની ચોરી કરી કતલ કરનાર 3 શખ્સ ઝડપાયા | 3 people arrested for stealing and s…

Load More

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે  સોના- ચાંદીના ભાવ આરંભમાં ઉંચા ખુલ્યા પછી ઘટાડા પર રહ્યા હતા. જોકે બંધ ભાવની સરખામ ણીના સંદર્ભમાં આજે મુંબઈ ચાંદીના ભાવ કિલોના એકંદરે અઢી હજાર વધ્યા હતા જ્યારે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૦૦થી ૨૫૦ ઘટયા હતા. દરમિયાન, વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૫૧૫૬થી ૫૧૫૭ ડોલરથી વધી ઉંચામાં ભાવ ૫૨૧૦ થઈ ૫૧૮૨થી ૫૧૮૩ ડોલર રહ્યાના નિર્દેશો હતા. 

મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૮૬૦૩ વાળા રૂ.૧૫૯૧૮૩ ખુલી રૂ.૧૫૮૩૭૧ના મથાળે બંધ રહ્યા હતા જ્યારે ૯૯ના ભાવ રૂ.૧૫૯૨૪૧ વાળા રૂ.૧૫૯૮૨૩ ખુલી રૂ.૧૫૯૦૦૮ બંધ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૨૫૨૯૧૨થી વધી આરંભમાં રૂ.૨૬૯૩૬૭ ખુલી રૂ.૨૬૫૪૧૭ બંધ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાંં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

વિશ્વબજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ ઔંશના ૮૭.૮૦ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૯૧.૨૪ થઈ ૯૦.૫૮થી ૯૦.૫૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ આજે ૪ ટકા ઉછળ્યા હતા. વિશ્વબજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડો એકટીવ બાયર્સ રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચામાં ૯૭.૮૭ તથા નીચામાં ૯૭.૬૪ થઈ ૯૭.૮૧ રહ્યા હતા. વિશ્વબજારમાં આજે પ્લેટીનમના ભાવ ૫થી ૬ ટકા વધ્યા હતા. જ્યારે મુંબઈ બુલીયન બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦૦થી ૩૫૦૦ ઉછળ્યા હતા.

વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ઉંચામાં ૨૩૦૪ ડોલર થઈ ૨૨૯૫થી ૨૨૯૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૧૮૩૨ થઈ ૧૮૨૫થી ૧૮૨૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ આજે બે ટકા વધ્યા હતા જ્યારે વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૫૮ ટકા પ્લસમાં રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૬૪૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૪૫૦૦ બોલાતા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૨૬૦૦૦૦ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૭૧.૭૬ તથા નીચામાં ૭૦.૬૨ થઈ ૭૧.૧૧ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૬૬.૬૦ તથા નીચામાં ૬૫.૪૫ થઈ ૬૫.૮૪ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં જાપાનની કરન્સી ઘટી બે સપ્તાહ તળીયે ઉતરી હતી. ત્યાં વ્યાજ દરમાં તોળાતો વધારો પાછો ઠેલાઈ રહ્યાના નિર્દેશો મળ્યા હતા. ડોલર સામે ચીનની કરન્સી વધી ત્રણ વર્ષની ટોચે પહોંચી હતી. ચીનની કરન્સી દસ મહિનામાં સાત ટકા ઉછળી છે. 

દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવરૂ.૯૦.૯૬ વાળા રૂ.૯૦.૯૩ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૯૦.૮૪ તથા ઉંચામાં ભાવ રૂ.૯૦.૯૭ થઈ રૂ.૯૦.૯૫ રહ્યા હતા. બ્રિટીશ પાઉન્ડના ભાવ ૧૮ પૈસા વધી રૂ.૧૨૨.૯૭ રહ્યા હતા તથા ઉંચામાં ભાવ રૂ.૧૨૩.૦૩ નોંધાયા હતા. યુરોના ભાવ રૂ.૧૦૭.૨૩ આસપાસ શાંત હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે ૦.૪૩ ટકા ઘટી હતી જ્યારે ચીનની કરન્સી ૦.૧૯ ટકા ઉંચકાઈ હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
સેન્સેક્સમાં છેલ્લી ઘડીના પ્રોફિટ બુકિંગે દિવસ દરમિયાનનો ઉછાળો ધોવાયો,50 પોઇન્ટ વધ્યો | Last minute …

સેન્સેક્સમાં છેલ્લી ઘડીના પ્રોફિટ બુકિંગે દિવસ દરમિયાનનો ઉછાળો ધોવાયો,50 પોઇન્ટ વધ્યો | Last minute ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ધ્રાંગધ્રા શહેરમાં રૃ.1.23 લાખના સુકા ગાંજા સાથે મહિલા ઝડપાઇ | Woman caught with dried ganja worth R…

ધ્રાંગધ્રા શહેરમાં રૃ.1.23 લાખના સુકા ગાંજા સાથે મહિલા ઝડપાઇ | Woman caught with dried ganja worth R…

લખતરમાં પાણીની લાઇન લીકેજથી ત્રસ્ત શહેરીજનો ઢોલ-નગારા સાથે રેલી કાઢશે | Residents of Lakhtar affecte…

લખતરમાં પાણીની લાઇન લીકેજથી ત્રસ્ત શહેરીજનો ઢોલ-નગારા સાથે રેલી કાઢશે | Residents of Lakhtar affecte…

ધોળકાના પીસાવાડામાં 2 ગાયોની ચોરી કરી કતલ કરનાર 3 શખ્સ ઝડપાયા | 3 people arrested for stealing and s…

ધોળકાના પીસાવાડામાં 2 ગાયોની ચોરી કરી કતલ કરનાર 3 શખ્સ ઝડપાયા | 3 people arrested for stealing and s…

LIVE : અમદાવાદમાં 8.5 કિ.મી. લાંબી મા ભદ્રકાળીની નગરયાત્રા યાત્રા શરૂ, ડાકલાના તાલે મા રથમાં બિરાજમા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ધ્રાંગધ્રા શહેરમાં રૃ.1.23 લાખના સુકા ગાંજા સાથે મહિલા ઝડપાઇ | Woman caught with dried ganja worth R…
GUJARAT

પોલીસેએનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો સુરેન્દ્રનગરએસઓજી પોલીસે મહિલા પાસેથી ૨.૪૬ કિલો ગાંજો જપ્ત કર્યો ધ્રાંગધ્રા– ધ્રાંગધ્રા શહેરમાં રૃ.૧.૨૩ લાખના સુકા...

Read more

લખતરમાં પાણીની લાઇન લીકેજથી ત્રસ્ત શહેરીજનો ઢોલ-નગારા સાથે રેલી કાઢશે | Residents of Lakhtar affecte…

ધોળકાના પીસાવાડામાં 2 ગાયોની ચોરી કરી કતલ કરનાર 3 શખ્સ ઝડપાયા | 3 people arrested for stealing and s…

LIVE : અમદાવાદમાં 8.5 કિ.મી. લાંબી મા ભદ્રકાળીની નગરયાત્રા યાત્રા શરૂ, ડાકલાના તાલે મા રથમાં બિરાજમા…

ઝાલાવાડમાં ધો.10-12ના 32208 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે | 32208 students of Std 10 12 will appe…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In