• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની ભૂમિકા મજબૂત થતી જોવા મળશે | India’s role in the global supply chain w…

satyasamachar by satyasamachar
February 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની ભૂમિકા મજબૂત થતી જોવા મળશે | India’s role in the global supply chain w…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

…તો ‘ડેટા પ્લાન’ મોંઘો થશે, ‘ઑન્લી વોઈસ-SMS પ્લાન’ સસ્તો થશે ! જાણો સરકારે ટેલીકૉમ કંપનીઓને શું કર…

વાવ-થરાદ: કેસરસી ગોળિયા ગામની આંગણવાડીમાં મહિલા તેડાઘરની હત્યા, આરોપીની શોધખોળ શરૂ | Anganwadi Helpe…

કચ્છ: આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા 2ના મોત, પુત્રને બચાવવા જતાં પિતા પણ પાણીમાં કૂદ્યા …

Load More

અમદાવાદ : મહિનાઓની અનિશ્ચિતતા, ઊંચા ટેરિફ અને વૈશ્વિક તણાવ પછી, ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સોદાએ બજારની દિશા બદલી નાખી છે. નોંધપાત્ર ટેરિફ ઘટાડા અને સુધારેલા બજાર પ્રવેશથી માત્ર વ્યવસાયોને રાહત મળી નથી પરંતુ ૨૦૨૬ માટે ભારતીય આર્થિક વૃદ્ધિ માટે અપેક્ષાઓ પણ વધી છે. નિષ્ણાતો માને છે કે આ કરાર ભારતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં એક મજબૂત ખેલાડી બનાવી શકે છે.

આર્થિક નિષ્ણાંતોએ આ ટ્રેડ ડીલને નિર્ણાયક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ભારત-અમેરિકા કરાર વિશ્વની સૌથી મહત્વપૂર્ણ આથક ભાગીદારીઓમાંની એકને નવી તાકાત આપે છે અને રોકાણકારોનો વિશ્વાસ મજબૂત કરશે. આ કરારથી બજાર અક્સેસ હળવી થઈ છે અને નીતિગત મૂંઝવણ દૂર થઈ છે.

જ્યારે નિયમો સ્પષ્ટ હોય છે, ત્યારે મૂડી રોકાણ ઝડપથી વધે છે, અને આ સોદાની સૌથી મોટી તાકાત છે. તેમણે ઉમેર્યું હતું કે મજબૂત દ્વિપક્ષીય વેપાર ભારત અને અમેરિકા વચ્ચે મૂડી પ્રવાહને વેગ આપશે. આનાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભાગીદારી વધશે અને વૈશ્વિક પુરવઠા શૃંખલામાં ભારતીય કંપનીઓની ભૂમિકા વધુ ગાઢ બનશે.

ટેરિફમાં આશરે ૫૦ ટકાથી આશરે ૧૮ ટકાનો ઘટાડો બજારની અપેક્ષાઓ કરતાં વધુ છે. આ ઘટાડો રોકાણકારો માટે સારા સમાચાર છે. બજાર નિષ્ણાતો માને છે કે મજબૂત વેપાર અને મૂડી પ્રવાહ મધ્યમ ગાળામાં રૂપિયાને ટેકો આપશે અને શેરબજાર માટે, ખાસ કરીને નિકાસ અને ઉત્પાદન સંબંધિત ક્ષેત્રો માટે સકારાત્મક વાતાવરણ પણ બનાવશે.

તાજેતરના ભારત-યુરોપિયન યુનિયન વેપાર કરાર સાથે જોડાયેલો આ સોદો ૨૦૨૬માં ભારતીય અર્થતંત્ર માટે સૌથી મજબૂત બાહ્ય વૃદ્ધિ સપોર્ટ પૈકીનો એક સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે, અમેરિકા અને યુરોપ બંને સાથે વેપાર સંબંધો મજબૂત કરવાથી સ્પષ્ટપણે સંકેત મળે છે કે ભારત હવે વૈશ્વિક અર્થતંત્રમાં વધુ વિશ્વાસ અને મજબૂતાઈ સાથે આગળ વધી રહ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ખોડુ ગામમાં 50 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત, પોપડા ખરતા દુર્ઘટનાનો ભય | 50 year old water tank in …

ખોડુ ગામમાં 50 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત, પોપડા ખરતા દુર્ઘટનાનો ભય | 50 year old water tank in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

…તો ‘ડેટા પ્લાન’ મોંઘો થશે, ‘ઑન્લી વોઈસ-SMS પ્લાન’ સસ્તો થશે ! જાણો સરકારે ટેલીકૉમ કંપનીઓને શું કર…

…તો ‘ડેટા પ્લાન’ મોંઘો થશે, ‘ઑન્લી વોઈસ-SMS પ્લાન’ સસ્તો થશે ! જાણો સરકારે ટેલીકૉમ કંપનીઓને શું કર…

વાવ-થરાદ: કેસરસી ગોળિયા ગામની આંગણવાડીમાં મહિલા તેડાઘરની હત્યા, આરોપીની શોધખોળ શરૂ | Anganwadi Helpe…

વાવ-થરાદ: કેસરસી ગોળિયા ગામની આંગણવાડીમાં મહિલા તેડાઘરની હત્યા, આરોપીની શોધખોળ શરૂ | Anganwadi Helpe…

કચ્છ: આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા 2ના મોત, પુત્રને બચાવવા જતાં પિતા પણ પાણીમાં કૂદ્યા …

કચ્છ: આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા 2ના મોત, પુત્રને બચાવવા જતાં પિતા પણ પાણીમાં કૂદ્યા …

સુરત: અલથાણમાં વિધર્મી યુવકે સગીરાની છેડતી કરતા સ્થાનિકોમાં આક્રોષ, આરોપીની તાત્કાલિક ધરપકડ, ટોળા પર…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
…તો ‘ડેટા પ્લાન’ મોંઘો થશે, ‘ઑન્લી વોઈસ-SMS પ્લાન’ સસ્તો થશે ! જાણો સરકારે ટેલીકૉમ કંપનીઓને શું કર…
GUJARAT

TRAI Mandates Voice And SMS-Only Plans : ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)એ ટેલિકોમ કંપનીઓ માટે એક મહત્વની સમયમર્યાદા નક્કી કરી...

Read more

વાવ-થરાદ: કેસરસી ગોળિયા ગામની આંગણવાડીમાં મહિલા તેડાઘરની હત્યા, આરોપીની શોધખોળ શરૂ | Anganwadi Helpe…

કચ્છ: આદિપુરના શિણાય પાસે ઊંડા ખાડામાં ડૂબી જતા 2ના મોત, પુત્રને બચાવવા જતાં પિતા પણ પાણીમાં કૂદ્યા …

સુરત: અલથાણમાં વિધર્મી યુવકે સગીરાની છેડતી કરતા સ્થાનિકોમાં આક્રોષ, આરોપીની તાત્કાલિક ધરપકડ, ટોળા પર…

‘મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ પર રાજ્યની માલિકીની ન હોઈ શકે’, સુપ્રીમ કોર્ટમાં જૈન સમુદાયની મહત્ત્વની …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In