• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વૈશ્વિક સોના-ચાંદીમાં અફરાતફરી સામે ઘરઆંગણે પ્રવર્તતી નિરસતા | Domestic apathy against global gold a…

satyasamachar by satyasamachar
April 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વૈશ્વિક સોના-ચાંદીમાં અફરાતફરી સામે ઘરઆંગણે પ્રવર્તતી નિરસતા | Domestic apathy against global gold a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

Load More

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ નીચા ખુલ્યા પછી વધ્યા હતા. છતાં એકંદરે બંધ ભાવ પાછલા બંધ ભાવથી નીચા રહ્યા હતા.  વિશ્વ બજારના સમાચાર ઘટાડા પછી વૃદ્ધી બતાવી રહ્યા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંસના  ૪૮૧૫થી ૪૮૧૬ વાળા નીચામાં ભાવ ૪૭૬૭ થયા પછી ઉંચામાં ભાવ ૪૮૨૩ થઈ ૪૮૨૧થી ૪૮૨૨ ડોલર રહ્યાના સમાચાર હતા. 

જો કે ઘરઆંગણે કરન્સી બજારમાં આજે રૂપિયો ઉછળતાં તથા રૂપિયા સામે ડોલર ગબડતાં ઝવેરી બજારમાં ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૫૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૫૫૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૬૦૦૦ રહ્યા હતા.

અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૪૫૦૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૭૯.૨૧ વાળા નીચામાં ભાવ ૭૭.૭૯ તથા ઉંચામાં ભાવ ૮૦.૨૯ થઈ ૮૦,૨૬થી ૮૦.૨૭ ડોલર રહ્યા હતા.

પ્લેટીનમના ભાવ ૨૧૩૬ વાળા નીચામાં ૨૦૬૯ તથા ઉંચામાં ૨૧૨૦ ડોલર થઈ ૨૧૧૮થી ૨૧૧૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૫૮૫ વાળા નીચામાં ૧૫૩૯ તથા ઉંચામાં ૧૫૬૭ થઈ ૧૫૬૭થી ૧૫૬૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૩૩ ટકા માઈનસમાં રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૨૪૯૩ વાળા રૂ.૧૫૦૭૫૨ થઈ રૂ.૧૫૧૦૪૮ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૫૩૧૦૬ વાળા રૂ.૧૫૧૩૫૮ થઈ રૂ.૧૫૧૬૫૫ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૫૧૨૯૨ વાળા નીચામાં રૂ.૨૪૭૯૩૦ થઈ રૂ.૨૪૯૯૪૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ વધ્યા પછી પાંચ ટકા તૂટયા હતા.

ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામના સંકેતો તથા શાંતિ મંત્રણા વચ્ચે ઈરાને સ્ટ્રેઈટ  ઓફ હોર્મુઝ ફરી ખુલ્લી કર્યાના સમાચાર હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ ઉંચામાં ૯૮.૯૮ થયા પછી ભાવ ગબડી નીચામાં ૯૪.૩૬ થઈ ૯૪.૮૮ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૯૪.૦૪ તથા નીચામાં ભાવ ૮૯.૪૫ થઈ ૮૯.૭૯ ડોલર રહ્યા હતા.

ઈઝરાયલ તથા લેબેનોન વચ્ચે યુદ્ધ વિરામ વિૅશે સમજૂતી થતાં તેની અસર પણ ક્રૂડતેલ બજાર પર દેખાઈ હતી. મોડી  સાંજે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ૧૦થી ૧૧ ટકા ગબડયા હતા તથા બ્રેન્ટ ક્રૂડના ભાવ નીચામાં ૮૭.૭૧  ડોલર તથા યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૮૩.૦૦ ડોલર સુધી ઉતરી ગયા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
સેન્સેક્સ 505 પોઈન્ટ વધીને 78494 | Sensex rises 505 points to 78 494

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…
GUJARAT

Chhota Udepur News: છોટા ઉદેપુર-કવાંટ-નસવાડી સ્ટેટ હાઇવે માર્ગ પર આવેલા અનેક બસ સ્ટેશનો જર્જરિત અને ખંડેર અવસ્થામાં જોવા મળી રહ્યા...

Read more

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In