• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વોટર વર્કસમાં નવી લાઈન જોડવાની કામગીરીને પગલે રાંદેર- અઠવા ઝોનમાં પાણી કાપ રહેશે | There will be wat…

satyasamachar by satyasamachar
February 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વોટર વર્કસમાં નવી લાઈન જોડવાની કામગીરીને પગલે રાંદેર- અઠવા ઝોનમાં પાણી કાપ રહેશે | There will be wat…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર બોપલ જવા શોર્ટ કટના ચક્કરમાં જીવનું જોખમ, 2 કિમી ફરવાને બદલે લોકોએ પકડ્…

વડોદરામાં ચૂંટણી પર્વનો પ્રારંભ : પોલીસ વિભાગના કર્મચારીઓનું મત પત્રકથી મતદાન | Vadodara Police depa…

NMMSમાં સુરત પાલિકાનો જોરદાર દબદબો : 375 વિદ્યાર્થીઓ મેરિટમાં, એક વિદ્યાર્થી દક્ષિણ ગુજરાતમાં નંબર-1…

Load More

સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં આવેલા રાંદેર વોટર વર્કસના  જુની નળીકા બદલી નવી નળીકા જોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા આ કામગીરી 24 કલાક સુધી ચાલશે તેના કારણે આગામી 4 અને 5 ફેબ્રુઆરીના રોજ રાંદેર- અઠવા  ઝોનમાં પાણી પુરવઠો નહીં મળે, આ પાણી કાપની અસર રાંદેર – અઠવા વિસ્તારમાં રહેતા દસેક લાખ લોકોને થશે. 

સુરત મહાનગરપાલિકાનાં રાંદેર વોટર વર્કસ ખાતે 160 એમ.એલ.ડી. ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માં ફિલ્ટર માંથી નીકળતી ટ્રીટેડ વોટર લાઈન સાથેનું જોડાણ કરવાની કામગીરી તથા  હયાત અંડરગ્રાઉન્ડ ટાંકી માં ઇનલેટ જોડાણની કામગીરી કરવાની આગામી 4 અને 5 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. આ કામગીરી 24 કલાક ચાલશે જેના કારણે રાંદેરના અનેક વિસ્તારમાં પાણીનો કાપ રહેશે. 4 ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગ્યાથી 5 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 વાગ્યે પાણી પુરવઠો બંધ રહેશે. 

જેના કારણે રાંદેર અને અઠવા ઝોનમાં રહેતા દસેક લાખ વસ્તી છે તેઓને એક દિવસ માટે પાણી પુરવઠો મળશે નહીં. તેથી આ વિસ્તારમાં રહેતા લોકોને જરૂરિયાત મુજબ પાણી પુરવઠાનો સંગ્રહ કરવા તથા કરકસર પૂર્વક પાણીનો વપરાશ કરવા માટે પાલિકાએ અપીલ કરી છે. 

4 અને 5 ફેબ્રુઆરીના રોજ આ વિસ્તારમાં પાણી પુરવઠો નહી મળે 

રાંદેર ઝોન: બુધવારે પાણી પુરવઠો નહી મળે

એલ.પી.સવાણી રોડની બંને તરફનો વિસ્તાર, ટી.પી.-31 અને 32 (અડાજણ), પરશુરામ ગાર્ડનની આસપાસનો વિસ્તાર, કબુતર સર્કલ થી પાલ પાટીયા-રાજહંસ કેમ્પસ,  મોનાર્ક થી પાલ હવેલી સુધીનો ગૌરવપથ પાલ વિસ્તાર, ઇસ્કોન મંદિર રોડ, પાલ ગામ ભેંસાણ પાલનપુર ગામ તથા આસપાસના વિસ્તાર, ગૌરવપથ રોડ પાલનપુર વિસ્તાર, રોયલ પ્લેટીનીયમ થી ગણેશ કૃપા સોસાયટી પાલનપુર કેનાલ રોડ, પાલનપુર પાટીયા નો પાર્ટ વિસ્તાર, રાંદેર  ગામતળ, ગોરાટ રોડ, જહાંગીરપુરા, જહાંગીરાબાદ, ઉગત કેનાલ રોડ, મોરાભાગળ, રામનગર, તેમજ સમગ્ર રાંદેર ઝોન વિસ્તાર  

અઠવા ઝોન: ગુરુવારે  પાણી પુરવઠો નહી મળે

અઠવાગેટ, લાલ બંગલો, ઘોડદોડ રોડ, ભટાર રોડ તથા  આજુબાજુની સોસાયટીઓમાં સવારે 5:00થી 8:00 દરમિયાન  પાણી પુરવઠો  ઉપરાંત  સીટી લાઇટ રોડ, પીપલોદ ગામ, ઉમરા ગામતળ, વીર નર્મદ દક્ષિાણ ગુજરાત યુનિવર્સીટી, એસ.વી.એન.આઈ.ટી. કેમ્પસ તથા સદર વિસ્તારની આજુબાજુની સોસાયટીઓમાં સવારે 8:30થી 12:30 દરમિયાન અપાતો પાણી પુરવઠો નહીં મળે. 

ગુરુવારે રાંદેર ઝોનના આ વિસ્તારમાં પાણી પુરવઠો નહી મળે 

પૂજા ફલેટસથી સંત તુકારામ વિભાગ 2 તથા 6, પાલનપુર વિસ્તાર, પાલ વિસ્તાર, ઝગડીયા ચોકડી થી ગિરધર નગર થી ટ્વીન ટાવર થી સિદ્ધિ વિનાયક રેસીડેન્સી સુધીના રોડની બંને બાજુ નો વિસ્તાર, હેપ્પી હોમ્સ, SMC આવાસ વિગેરેને સંલગ્ન તમામ વિસ્તાર  પાલ-પાલનપુર યોજના અંતર્ગત ESR- 4માંથી વિભાગીય ધોરણે સવારે 9:00 વાગ્યા સુધી અપાતો પાણી પુરવઠો  નહી મળે.

અડાજણ ગામતળ, અડાજણ પાટીયા, આનંદ મહલ રોડ, હનીપાર્ક રોડ, જોગાણીનગર, પ્રાઈમ આર્કેડ, પાલનપુર પાટીયા નો પાર્ટ વિસ્તાર, તાડવાડી, પાલનપુર જકાતનાકા માં સવારે 6:30 થી 9:30 વાગ્યા દરમિયાન અપાતો પાણી પુરવઠો નહીં મળે.

Next Post
‘તમારા પાપ દુનિયા જાણે છે’ બલૂચિસ્તાન મુદ્દે પાકિસ્તાનના આરોપો પર ભારતનો સણસણતો જવાબ | India Rejects…

‘તમારા પાપ દુનિયા જાણે છે’ બલૂચિસ્તાન મુદ્દે પાકિસ્તાનના આરોપો પર ભારતનો સણસણતો જવાબ | India Rejects...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર બોપલ જવા શોર્ટ કટના ચક્કરમાં જીવનું જોખમ, 2 કિમી ફરવાને બદલે લોકોએ પકડ્…

અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર બોપલ જવા શોર્ટ કટના ચક્કરમાં જીવનું જોખમ, 2 કિમી ફરવાને બદલે લોકોએ પકડ્…

વડોદરામાં ચૂંટણી પર્વનો પ્રારંભ : પોલીસ વિભાગના કર્મચારીઓનું મત પત્રકથી મતદાન | Vadodara Police depa…

વડોદરામાં ચૂંટણી પર્વનો પ્રારંભ : પોલીસ વિભાગના કર્મચારીઓનું મત પત્રકથી મતદાન | Vadodara Police depa…

NMMSમાં સુરત પાલિકાનો જોરદાર દબદબો : 375 વિદ્યાર્થીઓ મેરિટમાં, એક વિદ્યાર્થી દક્ષિણ ગુજરાતમાં નંબર-1…

NMMSમાં સુરત પાલિકાનો જોરદાર દબદબો : 375 વિદ્યાર્થીઓ મેરિટમાં, એક વિદ્યાર્થી દક્ષિણ ગુજરાતમાં નંબર-1…

‘ઠગ ભુવા’થી સાવધાન! એકલી જતી મહિલાઓને ભોળવીને સોનું સેરવી લેતા વોન્ટેડ આરોપીની રાજકોટમાં ધરપકડ | ahm…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર બોપલ જવા શોર્ટ કટના ચક્કરમાં જીવનું જોખમ, 2 કિમી ફરવાને બદલે લોકોએ પકડ્…
GUJARAT

Ahmedabad News: શહેરના એસ.પી. રિંગ રોડ પર આવેલા વકીલ સાહેબ બ્રિજ પાસે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. ઈસ્કોન તરફથી...

Read more

વડોદરામાં ચૂંટણી પર્વનો પ્રારંભ : પોલીસ વિભાગના કર્મચારીઓનું મત પત્રકથી મતદાન | Vadodara Police depa…

NMMSમાં સુરત પાલિકાનો જોરદાર દબદબો : 375 વિદ્યાર્થીઓ મેરિટમાં, એક વિદ્યાર્થી દક્ષિણ ગુજરાતમાં નંબર-1…

‘ઠગ ભુવા’થી સાવધાન! એકલી જતી મહિલાઓને ભોળવીને સોનું સેરવી લેતા વોન્ટેડ આરોપીની રાજકોટમાં ધરપકડ | ahm…

રાજુલાના ભાક્ષી ગામે પ્રેમ સંબંધમાં ખૂની ખેલ: કુટુંબી ભત્રીજીને ભગાડી જવારા યુવકની હત્યા, ત્રણ શખસો …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In