• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વ્યાજખોરો વિરૂધ્ધના લોક દરબારમાં પોલીસની વાહવાહી વધુ, અરજીઓ ઓછી | Police get more applause in Lok Da…

satyasamachar by satyasamachar
March 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વ્યાજખોરો વિરૂધ્ધના લોક દરબારમાં પોલીસની વાહવાહી વધુ, અરજીઓ ઓછી | Police get more applause in Lok Da…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બરવાળામાં બાઈક અને રીક્ષા અથડાતા યુવાનનું મોત | Youth dies in collision between bike and rickshaw in…

નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi

લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am…

Load More

માત્ર 20 અરજીઓ જ પોલીસને મળી

પીડિતોનો આક્ષેપઃ ઘણા ધક્કા ખાધાં છતાં પોલીસે કાર્યવાહી ન કરી, પીઆઈ સાથે પીડિતોની બોલાચાલી 

રાજકોટ: રૈયા રોડ પરના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે વ્યાજખોરો વિરૂધ્ધ યોજાયેલા લોક દરબાર કમ જનસંપર્ક  સભામાં પોલીસને માત્ર ર૦ અરજીઓ જ મળી હતી, જેની સામે પોલીસની વાહવાહી કરનારા વધુ હતા.  ઓડિટોરિયમ ફૂલ હતું. આમ છતાં આટલી ઓછી અરજીઓ કેમ આવી તે અંગે સવાલ ઉભો થયો છે. 

ઓડિટોરિયમમાં પોલીસની વાહવાહી કરનારા કોણ હતા તે અંગે પણ  રહસ્ય સર્જાયું છે.  એક સ્થળે પીડિતો અને આજી ડેમ પોલીસ મથકના પીઆઈ વચ્ચે  બોલાચાલી થઈ હતી. જેમાં પીડિતોએ અનેક ધક્કા ખાધાં છતાં પોલીસે વ્યાજખોરો સામે કોઈ કાર્યવાહી નહીં કર્યાનો વસવસો દર્શાવ્યો હતો.  આજી ડેમના પીઆઈ સાથે બોલાચાલી થતાં લોક દરબારમાં હોબાળો મચી ગયો હતો. આખરે ક્રાઈમ બ્રાંચના પીઆઈએ વચ્ચે પડી મામલો થાળે પાડયો હતો. 

આ ઘટનાક્રમ પરથી એવું સ્પષ્ટ થયું છે કે પોલીસ વ્યાજખોરો વિરૂધ્ધની ફરિયાદો ઉપર બહુ ધ્યાન દેતી નથી. આ જ કારણથી વ્યાજખોરો બેફામ બની ગયા છે. જો પોલીસ મથક લેવલે જ વ્યાજખોરો વિરૂધ્ધ કડકાઈથી કાર્યવાહી કરવામાં આવે તો આ પ્રકારના લોક દરબાર કમ જનસંપર્ક સભાનું આયોજન કરવાની કોઈ જરૂર જ ન પડે તેમ જાણકારોનું કહેવું છે. 

આજના લોક દરબારમાં આવેલા દરેક અરજદારોની પોતાની વ્યથા હતી. શહેરમાં છેલ્લા ઘણાં સમયથી શેરીએ-ગલીએ ફૂટી નીકળેલા વ્યાજખોરો બેફામ બન્યા છે. વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયેલા અનેક પીડિતોએ આત્મહત્યા કરવી પડી છે. અનેક પીડિતોએ હિજરત પણ કરવી પડી છે, જે પોલીસની સ્પષ્ટ રીતે નિષ્ફળતા દર્શાવે છે. 

– ત્રણ-ત્રણ વખત અરજી કરી છતાં ન્યાય ન મળ્યો 

રાજકોટ: મવડી પ્લોટના અમરનગરમાં રહેતા પ્રમોદભાઈ ખાખરીયાએ એવી રજૂઆત કરી હતી કે સાંગણવા ચોક પાસે મહેતા બિલ્ડિંગમાં પુજારા ફાઈનાન્સના હિરેન પુજારા પાસેથી તેણે ૪ ટકા લેખે રૂા.૪.૯પ લાખ વ્યાજે લઈ બદલામાં ૧૧ તોલા સોનું ગિરવે મુકયું હતું. દર મહિને રૂા.૧૮ હજાર વ્યાજ ચૂકવતા હતા. પૈસાની વ્યવસ્થા થઈ જતાં મૂળ રકમ આપવા ગયા હતા પરંતુ હિરેન પુજારાએ સોનું પરત આપ્યું ન હતું, જેથી તેના વિરૂધ્ધ ત્રણેક વખત પોલીસમાં અરજીઓ કરી હતી. આમ છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. એટલું જ નહીં તમે સાચા હશો તો ભગવાન ઉપર ભરોસો રાખો એટલે તમારું સોનું પાછું આવી જશે તેમ કહી દર વખતે વળાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે અરજદારે ન્યાય નહીં મળતાં એ ડિવિઝન પોલીસ મથકમાં ફિનાઈલ પણ પીવું પડયું હતું.

Next Post
રાજકોટથી સોમનાથ જતી મહિલા પર જેતપુર નજીક પાશવી દુષ્કર્મ | Woman going from Rajkot to Somnath brutall…

રાજકોટથી સોમનાથ જતી મહિલા પર જેતપુર નજીક પાશવી દુષ્કર્મ | Woman going from Rajkot to Somnath brutall...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બરવાળામાં બાઈક અને રીક્ષા અથડાતા યુવાનનું મોત | Youth dies in collision between bike and rickshaw in…

બરવાળામાં બાઈક અને રીક્ષા અથડાતા યુવાનનું મોત | Youth dies in collision between bike and rickshaw in…

નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi

નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi

લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am…

લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am…

નેવી, આર્મી, એરફોર્સના મહિલા અધિકારીને પેન્શન આપો : સુપ્રીમ | Give pension to women officers of Navy…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
બરવાળામાં બાઈક અને રીક્ષા અથડાતા યુવાનનું મોત | Youth dies in collision between bike and rickshaw in…
GUJARAT

– મૃતકના કાકાએ રીક્ષા ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી – બે ભાઈ બાઇકમાં પેટ્રોલ પુરાવી પરત ઘરે આવતા હતા ત્યારે અકસ્માત...

Read more

નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi

લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am…

નેવી, આર્મી, એરફોર્સના મહિલા અધિકારીને પેન્શન આપો : સુપ્રીમ | Give pension to women officers of Navy…

મુસ્લિમ કે ખ્રિસ્તી થશે તેને અનામત, એટ્રોસિટી કાયદાનો લાભ નહીં મળે | No one be they Muslim or Christ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In