• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વ્હોટ્સએપમાં MLA વિરોધી ટિપ્પણી કરનાર ભાજપના જ કાર્યકરો પર હુમલો | BJP workers attacked for making a…

satyasamachar by satyasamachar
May 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વ્હોટ્સએપમાં MLA વિરોધી ટિપ્પણી કરનાર ભાજપના જ કાર્યકરો પર હુમલો | BJP workers attacked for making a…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પતિએ બે વખત ત્રિપલ તલાક કહેતા પત્ની બેભાન થઇને ઢળી પડી | Wife faints after husband pronounces triple…

માંજલપુર અલવાનાકા નજીક જુગાર રમતા પાંચ ઝડપાયા | Five arrested for gambling near Manjalpur Alwanaka

છોટાઉદેપુર ગયેલા પરિવારના ઘરમાંથી ૧.૮૦ લાખની ચોરી | Rs 1 80 lakh stolen from family’s house in Chhot…

Load More

બંગાળમાં ભીંસ પડતાં કોરડિયા કાર્યકરોને રેઢા મુકી ભાગી ગયાનું આળ જૂનાગઢમાં ધારાસભ્ય તથા નગરસેવકના ઈશારે બક્ષીપંચ મોરચા મહામંત્રી અને કાર્યકરને જાહેરમાં ઢીબી નખાયાના આક્ષેપથી ચકચાર

જૂનાગઢ, : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય તો થયો પરંતુ ટીએમસીની સાથે તેના પડઘા ખૂદ ભાજપમાં પણ, અને એ’ય છેક ગુજરાત સુધી પડી રહ્યા હોવાની છાપ ઉપસાવતો એક ચકચારી બનાવ આજે જૂનાગઢમાં બહાર આવ્યો છે. બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન એક તબક્કે પોલીસની ભીંસ વધી ત્યારે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા જે- તે સ્થળે જ તેમના કાર્યકરોને એકલા મુકીને પોતે ત્યાંથી જતા રહ્યા હતા અને ફોન પણ રિસીવ નહોતા કર્યા એ બાબતે જૂનાગઢ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અને અન્ય એક કાર્યકરે વ્હોટસએપ ગુ્રપમાં મેસેજ લખ્યો હતો. આ મેસેજ બાદ એ બંને પર ત્રણ અજાણ્યા શખ્સોએ જાહેરમાં ફિલ્મી ઢબે હુમલો કરતાં લોકોમાં નાસભાગ થઈ ગઈ હતી. હુમલાનો ભોગ બનનાર બંનેએ ધારાસભ્ય અને નગરસેવકના કહેવાથી આ હુમલો થયાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતરમાં જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાની આગેવાનીમાં ભાજપના 20 જેટલા કાર્યકરો અને આગેવાનો બંગાળ ચૂંટણીમાં પ્રચાર તેમજ અન્ય કામગીરી માટે ગયા હતા. ત્યાં એક દિવસ પોલીસની ભીંંસ થતાં ધારાસભ્ય કાર્યકરોને મુકીને જતા રહ્યા હતા અને બાદમાં તેમના ફોન પણ ઉપાડયા ન હતા. શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી નરેન્દ્ર કેશુભાઈ ઓડેદરાએ તેના મિત્ર તુષાર સોજીત્રાને આ વાત કર્યા બાદ બંનેએ આજે જૂનાગઢના વ્હોટસએપ ગ્રુપમાં એ બાબત અંગેનો મેસેજ લખ્યો હતો, જેમાં ગરમાગરમી થઈ હતી. તુષાર સોજીત્રાએ તો ‘જેને પાઘડી સમજી શિર પર બેસાડયા હતા તે તો પગ લુંછણીયા નીકળ્યા’ એવા શબ્દો લખ્યા હતા, જ્યારે નરેન્દ્ર ઓડેદરાએ પણ અભદ્ર ભાષામાં પ્રશ્નાર્થ સાથેના મેસેજ મુક્યા હતા.

વ્હોટ્સએપ ગ્રુપમાં આ ગરમાગરમી થયા પશ્ચાત બંને ભાજપીઓ પર તળાવ દરવાજા નજીક ત્રણ શખ્સોએ હિચકારો હુમલો કરી દીધો હતો. હુમલો ધારાસભ્ય સંજય કોરડિયા અને ભાજપના કોર્પોરેટર સંજય મણવરના કહેવાથી થયાનો તેમનો આક્ષેપ છે. આ મામલે ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, સીસીટીવી કેમેરાના આધારે બી ડિવિઝન પીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, ગુનો દાખલ કરવા તજવીજ ચાલુ છે. ભાજપના હોદ્દેદાર અને કાર્યકર પર સરાજાહેર હુમલાની ઘટનાથી લોકોમાં દોડધામ મચી ગઈ હતી ત્યારે કાયદો અને વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

Next Post
રૂ. 44 લાખનાં ગેસની ચોરી અંગે શાપરનાં કારખાનાનાં 3 સંચાલકોની ધરપકડ | 3 managers of Shapar factory ar…

રૂ. 44 લાખનાં ગેસની ચોરી અંગે શાપરનાં કારખાનાનાં 3 સંચાલકોની ધરપકડ | 3 managers of Shapar factory ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પતિએ બે વખત ત્રિપલ તલાક કહેતા પત્ની બેભાન થઇને ઢળી પડી | Wife faints after husband pronounces triple…

પતિએ બે વખત ત્રિપલ તલાક કહેતા પત્ની બેભાન થઇને ઢળી પડી | Wife faints after husband pronounces triple…

માંજલપુર અલવાનાકા નજીક જુગાર રમતા પાંચ ઝડપાયા | Five arrested for gambling near Manjalpur Alwanaka

માંજલપુર અલવાનાકા નજીક જુગાર રમતા પાંચ ઝડપાયા | Five arrested for gambling near Manjalpur Alwanaka

છોટાઉદેપુર ગયેલા પરિવારના ઘરમાંથી ૧.૮૦ લાખની ચોરી | Rs 1 80 lakh stolen from family’s house in Chhot…

છોટાઉદેપુર ગયેલા પરિવારના ઘરમાંથી ૧.૮૦ લાખની ચોરી | Rs 1 80 lakh stolen from family’s house in Chhot…

અકસ્માતમાં મહિલાના મોત મામલે ટ્રક ચાલકને એક વર્ષ કેદની સજા | Truck driver sentenced to one year in p…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પતિએ બે વખત ત્રિપલ તલાક કહેતા પત્ની બેભાન થઇને ઢળી પડી | Wife faints after husband pronounces triple…
GUJARAT

વડોદરા,પતિએ બે વખત ત્રિપલ તલાક કહેતા પત્ની બેભાન થઇને ઢળી પડી હતી. પત્નીએ આ અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોેંધાવતા...

Read more

માંજલપુર અલવાનાકા નજીક જુગાર રમતા પાંચ ઝડપાયા | Five arrested for gambling near Manjalpur Alwanaka

છોટાઉદેપુર ગયેલા પરિવારના ઘરમાંથી ૧.૮૦ લાખની ચોરી | Rs 1 80 lakh stolen from family’s house in Chhot…

અકસ્માતમાં મહિલાના મોત મામલે ટ્રક ચાલકને એક વર્ષ કેદની સજા | Truck driver sentenced to one year in p…

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In