• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શપથ ગ્રહણના એક દિવસ બાદ જ તમિલનાડુની વિજય સરકારમાં માથાકૂટ, સહયોગી થયા નારાજ | Tamil Nadu CM Vijay F…

satyasamachar by satyasamachar
May 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શપથ ગ્રહણના એક દિવસ બાદ જ તમિલનાડુની વિજય સરકારમાં માથાકૂટ, સહયોગી થયા નારાજ | Tamil Nadu CM Vijay F…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અભયમ 181 મહિલા ટીમની સમજાવટથી પતિ-પત્ની વચ્ચેના અબોલા દૂર થયા | problems between husband wife were r…

NEET UG નું પેપર ફૂટ્યું? 140 પ્રશ્નો વાઈરલ પેપરમાંથી બેઠા પૂછાયા, રાજસ્થાન SOG એક્શનમાં | NEET 2026…

વડોદરામાં PM મોદીના કાર્યક્રમ માટે 300 સિટી બસ ફાળવાઈ, ગરમીના કારણે ઠંડા પીણા-નાસ્તાની વ્યવસ્થા | PM…

Load More

Tamil Nadu CM Vijay Faces Criticism : તમિલનાડુમાં નવી સરકારની રચનાના ગણતરીના કલાકોમાં જ મુખ્યમંત્રી વિજય અને તેમના સહયોગી પક્ષ VCK વચ્ચે મતભેદો સપાટી પર આવ્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં ગીતોના ક્રમ અને રાજ્યના દેવા અંગેના મુખ્યમંત્રીના નિવેદનથી સહયોગી પક્ષના વડા થૌલ થિરુમાવલવન નારાજ દેખાઈ રહ્યા છે.

ગીતોના ક્રમ પર વિવાદ

થિરુમાવલવને શપથ ગ્રહણ સમારોહમાં પરંપરાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, તમિલનાડુના સરકારી કાર્યક્રમોમાં રાજ્ય ગીત ‘તમિલ થાઈ વલથુ’ સૌથી પહેલા ગાવાની પરંપરા છે. પરંતુ વિજયના સમારોહમાં સૌથી પહેલા ‘વંદે માતરમ’ વગાડવામાં આવ્યું, ત્યારબાદ રાષ્ટ્રગીત અને અંતે તમિલ રાજ્ય ગીત વગાડાયું. VCK પ્રમુખે સવાલ કર્યો કે, શું આ નિર્ણય ગવર્નરને ખુશ કરવા માટે લેવામાં આવ્યો હતો?

વિચારધારા પર સવાલ

થિરુમાવલવને TVK ની વિચારધારા પર શંકા વ્યક્ત કરતા કહ્યું કે, ‘વંદે માતરમ’ જેવા ગીતને, જેના પર ઘણીવાર ધાર્મિક રંગના આરોપો લાગે છે, તેને તમિલ ગીત કરતા વધુ મહત્ત્વ આપવું તે ચિંતાજનક છે. તેમણે મુખ્યમંત્રી પાસે સ્પષ્ટતા માંગી છે કે શું ભવિષ્યમાં પણ તમિલ રાજ્ય ગીતના સન્માન સાથે આવી જ રીતે બાંધછોડ કરવામાં આવશે?

આર્થિક નિવેદન પર પલટવાર

મુખ્યમંત્રી વિજયે પદ સંભાળતા જ કહ્યું હતું કે અગાઉની સરકાર તમિલનાડુ પર ₹10 લાખ કરોડનું દેવું મૂકી ગઈ છે. આ બાબતે પણ VCK એ વિરોધ નોંધાવતા કહ્યું કે, ફક્ત આંકડા બતાવીને લોકોમાં ડર પેદા કરવો જોઈએ નહીં. દેવાનું મૂલ્યાંકન હંમેશા રાજ્યના જીડીપી (GSDP) ના ગુણોત્તરમાં થવું જોઈએ અને તમિલનાડુનું દેવું હજુ પણ મર્યાદામાં છે.

નિર્ણયોનું સ્વાગત છતાં ‘બદલાવ’ ની માંગ

જોકે, VCK એ વિજય સરકારના ત્રણ મહત્વના નિર્ણયો – નશામુક્તિ, મહિલા સુરક્ષા અને 200 યુનિટ મફત વીજળીનું સ્વાગત કર્યું છે. તેમણે મુખ્યમંત્રીને અપીલ કરી છે કે તેઓ સરકારની ધર્મનિરપેક્ષતા જાળવી રાખે અને જનતા તથા સહયોગી પક્ષોના મનમાં રહેલી શંકાઓ દૂર કરે.

Next Post
વલસાડમાં ગરીબી-લાચારી સામે હારેલા પરિવારે સામૂહિક ‘ઈચ્છા મૃત્યુ’ ની માગ કરી, કલેક્ટરને લખ્યો પત્ર | …

વલસાડમાં ગરીબી-લાચારી સામે હારેલા પરિવારે સામૂહિક 'ઈચ્છા મૃત્યુ' ની માગ કરી, કલેક્ટરને લખ્યો પત્ર | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અભયમ 181 મહિલા ટીમની સમજાવટથી પતિ-પત્ની વચ્ચેના અબોલા દૂર થયા | problems between husband wife were r…

અભયમ 181 મહિલા ટીમની સમજાવટથી પતિ-પત્ની વચ્ચેના અબોલા દૂર થયા | problems between husband wife were r…

NEET UG નું પેપર ફૂટ્યું? 140 પ્રશ્નો વાઈરલ પેપરમાંથી બેઠા પૂછાયા, રાજસ્થાન SOG એક્શનમાં | NEET 2026…

NEET UG નું પેપર ફૂટ્યું? 140 પ્રશ્નો વાઈરલ પેપરમાંથી બેઠા પૂછાયા, રાજસ્થાન SOG એક્શનમાં | NEET 2026…

વડોદરામાં PM મોદીના કાર્યક્રમ માટે 300 સિટી બસ ફાળવાઈ, ગરમીના કારણે ઠંડા પીણા-નાસ્તાની વ્યવસ્થા | PM…

વડોદરામાં PM મોદીના કાર્યક્રમ માટે 300 સિટી બસ ફાળવાઈ, ગરમીના કારણે ઠંડા પીણા-નાસ્તાની વ્યવસ્થા | PM…

અમદાવાદમાં એરપોર્ટ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બિઝનેસમેન પકડાયો | Cyber Crime Police…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અભયમ 181 મહિલા ટીમની સમજાવટથી પતિ-પત્ની વચ્ચેના અબોલા દૂર થયા | problems between husband wife were r…
GUJARAT

Vadodara : એક બહેન 181 અભયમમાં મદદ માંગવા આવ્યા હતા. રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે તેમના પતિ તેમની પત્ની સાથે...

Read more

NEET UG નું પેપર ફૂટ્યું? 140 પ્રશ્નો વાઈરલ પેપરમાંથી બેઠા પૂછાયા, રાજસ્થાન SOG એક્શનમાં | NEET 2026…

વડોદરામાં PM મોદીના કાર્યક્રમ માટે 300 સિટી બસ ફાળવાઈ, ગરમીના કારણે ઠંડા પીણા-નાસ્તાની વ્યવસ્થા | PM…

અમદાવાદમાં એરપોર્ટ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બિઝનેસમેન પકડાયો | Cyber Crime Police…

ભાવનગરમાં NCC પેરાસેલિંગ કેમ્પ કાર્યરત-400 કેડેટ્સ ઉત્સાહભેર સહભાગી થયા.

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In