• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શરિયા કાયદાનું પાલન કરતાં મુસ્લિમોને ફસાવીને મહિલાનું 6000 કરોડનું કૌભાંડ | Woman’s Rs 6000 crore sc…

satyasamachar by satyasamachar
May 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શરિયા કાયદાનું પાલન કરતાં મુસ્લિમોને ફસાવીને મહિલાનું 6000 કરોડનું કૌભાંડ | Woman’s Rs 6000 crore sc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ધૂમાડે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ : રૂ.100ને પાર | Petrol diesel prices skyrocket: Crossing Rs 100

યુપીના બાંદા, મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં 48 ડિગ્રીની બળબળતી ગરમીનો હાહાકાર

ગૂલમર્ગમાં રોપ-વે સર્વિસ ખોરવાયા બાદ 300 પ્રવાસીઓનું રેસ્ક્યૂ | 300 tourists rescued after ropeway s…

Load More

– રોકાણ કરનારાને 36 ટકાનો નફો આપવાનો વાયદો કરીને છેતરપિંડી

– કૌભાંડની માસ્ટર માઈન્ડ નૌહેરા શેખે શરૂઆતમાં રોકાણકારોને માતબર વળતર આપ્યું ને પછી 1.7 લાખ લોકોને ચુનો લગાડયો

– પોલીસે ધરપકડ કરીને 12 લક્ઝરિયસ કાર અને 92 હજારની રોકડ જપ્ત કરી : ઈડીએ 400 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી 

હૈદરાબાદ : રોકાણકારોને તેમના રોકાણ ઉપર ૩૬ ટકા જેવું માતબર વળતર આપવાના નામે છેતરપિંડી કરનારી હૈદરાબાદની મહિલાની ધરપકડ થયા પછી હવે ઈડીએ તેની ૪૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરવાની સાથે સાથે વધારે તપાસ હાથ ધરી છે. હૈદરાબાદની નૌહેરા શેખ નામની મહિલા પર આરોપ છે કે તેણે સુપ્રીમ કોર્ટને પણ ગેરમાર્ગે દોરીને આગોતરા જામીન માટે પ્રયાસો કર્યા હતા. તેણે ૬૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે અને લગભગ ૧.૭૦ લાખ લોકો એની આર્થિક ગોટાળાનો ભોગ બન્યા છે.

જે મુસ્લિમો શરિયા કાનૂનમાં માનતા હતા તેમને નિશાન બનાવીને નૌહેરા શેખ નામની મહિલાએ તેમની પાસેથી રોકાણ મેળવ્યું હતું. નિર્દોષ લોકોને એવું કહ્યું કે તેમને રોકાણ પર ૩૬ ટકાનું વળતર મળશે. શરૂઆતમાં તેણે વળતર આપ્યું અને તેનાથી અન્ય લોકો પણ રોકાણ કરવા પ્રેરાયા. એ પછી આ મહિલાએ ૧.૭૦ લાખ લોકો પાસેથી રકમ ઉઘરાવી લીધી હતી અને ૬૦૦૦ કરોડ જમા કરી લીધા હતા. તેણે વળતર આપવાનું બંધ કર્યા પછી વ્યાપક ફરિયાદ ઉઠી હતી. પોલીસે તેને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી ત્યારે આ મહિલાએ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. સુપ્રીમમાં તેણે એવું કહ્યું હતું કે તે હૈદરાબાદ પોલીસ સમક્ષ હાજર થઈ હતી, પરંતુ પોલીસે તેની ધરપકડ કરી ન હતી. સુપ્રીમે તેના જામીન ફગાવી દીધા હતા.

દરમિયાન પોલીસે ગુરુગ્રામની હોટલમાંથી નૌહેરાની ધરપકડ કરી હતી. તેના પર આરોપ છે કે તેણે કોર્ટ ઉપરાંત જુદી જુદી તપાસ એજન્સીઓને પણ ગેરમાર્ગે દોરી હતી. 

આખરે ઈડીએ તેની સામે કાર્યવાહી કરીને ૪૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી. તેની પાસેથી ૧૨ તો લક્ઝરિયસ કારનો કાફલો મળી આવ્યો હતો. જેમાં બીએમડબલ્યુ, મર્સિડીસ, સ્કોર્પિયો, ફોર્ચ્યુનર વગેરેનો સમાવેશ થતો હતો. તેની પાસેથી ૯૨ લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત થઈ હતી. તેના એક સાગરિતે તો પીએમઓના અધિકારીની ઓળખ આપીને સંપત્તિ વેચવાની ફિરાક કરીને સુપ્રીમના આદેશને રોકીને પીડિતોને વળતર આપવામાં આવશે એવું જૂઠાણું ચલાવ્યું હતું. કેટલાય મહિનાથી ચાલતી આ પ્રક્રિયા દરમિયાન પોલીસે માસ્ટર માઈન્ડ મહિલા ઉપરાંત તેના સાગરિતોની પણ ધરપકડ કરી છે.

Next Post
ધૂમાડે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ : રૂ.100ને પાર | Petrol diesel prices skyrocket: Crossing Rs 100

ધૂમાડે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ : રૂ.100ને પાર | Petrol diesel prices skyrocket: Crossing Rs 100

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ધૂમાડે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ : રૂ.100ને પાર | Petrol diesel prices skyrocket: Crossing Rs 100

ધૂમાડે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ : રૂ.100ને પાર | Petrol diesel prices skyrocket: Crossing Rs 100

શરિયા કાયદાનું પાલન કરતાં મુસ્લિમોને ફસાવીને મહિલાનું 6000 કરોડનું કૌભાંડ | Woman’s Rs 6000 crore sc…

શરિયા કાયદાનું પાલન કરતાં મુસ્લિમોને ફસાવીને મહિલાનું 6000 કરોડનું કૌભાંડ | Woman’s Rs 6000 crore sc…

યુપીના બાંદા, મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં 48 ડિગ્રીની બળબળતી ગરમીનો હાહાકાર

યુપીના બાંદા, મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં 48 ડિગ્રીની બળબળતી ગરમીનો હાહાકાર

ગૂલમર્ગમાં રોપ-વે સર્વિસ ખોરવાયા બાદ 300 પ્રવાસીઓનું રેસ્ક્યૂ | 300 tourists rescued after ropeway s…

ગૂલમર્ગમાં રોપ-વે સર્વિસ ખોરવાયા બાદ 300 પ્રવાસીઓનું રેસ્ક્યૂ | 300 tourists rescued after ropeway s…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ધૂમાડે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ : રૂ.100ને પાર | Petrol diesel prices skyrocket: Crossing Rs 100
GUJARAT

– પેટ્રોલંમાં રૂ.2.61, ડીઝલમાં રૂ. 2.71નો વધારો : રાહત માટે વધુ એક ચૂંટણીની રાહ જોતી પ્રજા ! – બે અઠવાડિયામાં...

Read more

શરિયા કાયદાનું પાલન કરતાં મુસ્લિમોને ફસાવીને મહિલાનું 6000 કરોડનું કૌભાંડ | Woman’s Rs 6000 crore sc…

યુપીના બાંદા, મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં 48 ડિગ્રીની બળબળતી ગરમીનો હાહાકાર

ગૂલમર્ગમાં રોપ-વે સર્વિસ ખોરવાયા બાદ 300 પ્રવાસીઓનું રેસ્ક્યૂ | 300 tourists rescued after ropeway s…

યુવતીનો જીવ ગયો, કારણની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી : ટ્વિશા કેસમાં સુપ્રીમ | girl lost her life an impa…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In