• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, July 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શહેરની પાર્કિંગ વ્યવસ્થાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવાશે, અમદાવાદમાં AI આધારીત સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થા…

satyasamachar by satyasamachar
February 18, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
શહેરની પાર્કિંગ વ્યવસ્થાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવાશે, અમદાવાદમાં AI આધારીત સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થા…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

Load More

અમદાવાદ,મંગળવાર,17 ફેબ્રુ,2026

અમદાવાદમાં પાર્કિંગ વ્યવસ્થાને સંપૂર્ણપણે ડિજિટલ
બનાવાશે.મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટસિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા
એ.આઈ.બેઝ વિડિયો એનાલિટીકસ પ્લેટફોર્મ આધારીત સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવા
ટેન્ડર પ્રક્રીયા કરાઈ છે.શહેરના તમામ પાર્કિંગ સ્થળોએ ઓકયુપન્સી ડિટેકશન માટે
એ.આઈ. કેમેરા ઈન્સ્ટોલ કરાશે.હાલમાં 
પાર્કિંગ સ્થળોએ આ પ્રકારની કોઈ વ્યવસ્થા જોવા મળતી નથી.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓન સ્ટ્રીટ, ઓફ સ્ટ્રીટ તથા
મલ્ટી લેવલ પાર્કિંગ  એમ અલગ અલગ
સ્થળે  ટુ વ્હીલર અને ફોર વ્હીલર  પાર્ક કરાવવામા આવી રહયા છે. મોટાભાગના
પાર્કિંગ પે એન્ડ પાર્ક પધ્ધતિથી વાહન પાર્ક કરાવવા કોન્ટ્રાકટરોને આપવામા આવ્યા
છે.શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે.શહેર
બહારથી પણ રોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોય છે. આ કારણથી શહેરમાં
પાર્કિંગ વ્યવસ્થા સતત ખોરવાયેલી જોવા મળી રહી છે.પ્રદૂષણમાં વધારો થવાની સાથે
વાહન ચાલકો લાંબા સમય સુધી તેમના વાહન પાર્ક કયાં કરવા એ માટેની જગ્યા શોધતા જોવા
મળે છે. આ  પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને
શહેરમાં સ્માર્ટ અને ટેકનોલોજી આધારીત પાર્કિંગ વ્યવસ્થા અમલમાં મુકવા નિર્ણય
કરાયો છે. આ સિસ્ટમ કાર્યરત થવાથી શહેરીજનોનો સમય અને ઈંધણ બંનેની બચત થઈ શકશે.

૧૨ હજારથી વધુ કાર,૩૫
હજારથી વધુ ટુ વ્હીલર રિઅલ ટાઈમમાં પાર્ક થઈ શકશે

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ પ્રકારે વાહન
પાર્ક કરાવવામા આવી રહયા છે. એ.આઈ.આધારીત સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થા ગોઠવાયા પછી
૧૨ હજારથી વધુ કાર અને ૩૫ હજારથી વધુ ટુ વ્હીલર રિઅલ ટાઈમમા વાહન ચાલકો પાર્ક કરી
શકશે.

પાર્કિંગ સ્પેસ    ટુ
વ્હીલર(ક્ષમતા)       ફોરવ્હીલર(ક્ષમતા)

ઓન સ્ટ્રીટ      ૧૮૭૭૪                      ૬૯૩૬

ઓફ સ્ટ્રીટ      ૧૪૫૧૭                        ૧૦૦૩

મલ્ટીલેવલ     ૧૯૪૬                          ૧૪૫૯

શહેરીજનોને શુ સુવિધા મળશે?

–ઓન
સ્ટ્રીટ  પાર્કિંગ માટે કયુઆર કોડ આધારીત
ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અને ઓફ સ્ટ્રીટ પાર્કિંગ માટે ફુલ્લીઓટોમેટેડ પેમેન્ટ
સિસ્ટમ અમલમા મુકાશે.

–કોર્પોરેશન
નાગરિકોને રિઅલ ટાઈમ પાર્કિંગ ડેટા અને અપડેટ ડિજિટલ પ્લેટફોર્મથી પુરા પાડશે.

–નિર્ધારીત
પાર્કિંગ સ્થળોએ ઓટોમેટીક નંબર  પ્લેટ
રેકગ્નાઈઝેશન અને બુમ બેરીયર ટેકનોલોજી દ્વારા ઓટોમેટેડ એન્ટ્રી
, એકઝિટ અને
એનફોર્સમેન્ટ પુરા પડાશે.

–ખાલી
વાહન પાર્કિંગની જગ્યાઓ તરફ વાહન ચાલકોને નિર્દેશ આપી ટ્રાફિક અને પ્રદૂષણમાં
ઘટાડો થઈ શકશે.

Next Post
તળાજામાં પગપાળા જતા વેપારીને ખાનગી બસ હડફેટે લેતા મોત | A businessman walking in a pond was hit and …

તળાજામાં પગપાળા જતા વેપારીને ખાનગી બસ હડફેટે લેતા મોત | A businessman walking in a pond was hit and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

આ સંસ્થાના કન્યાઓને મફત શિક્ષણ આપવાના પાયાના વિચાર સાથે ચાલતી એકમાત્ર શાળા શ્રી વ્રજભૂમિ વિદ્યાલય, ફુલસર ની શરૂઆત એક ઓરડા...

Read more

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In