• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, July 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘શાસકો હત્યારા બન્યા’ ભત્રીજા પર હુમલો થતા મમતા બેનરજી ભડક્યા, કોંગ્રેસ-સપા આવ્યા સમર્થનમાં | Attack…

satyasamachar by satyasamachar
May 30, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
‘શાસકો હત્યારા બન્યા’ ભત્રીજા પર હુમલો થતા મમતા બેનરજી ભડક્યા, કોંગ્રેસ-સપા આવ્યા સમર્થનમાં | Attack…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

Load More

TMC MP Abhishek Banerjee Attack : પશ્ચિમ બંગાળના સોનારપુરમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ અભિષેક બેનરજી પર થયેલા હુમલા બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. ચૂંટણી પછીની હિંસાના પીડિત પરિવારને મળવા પહોંચેલા અભિષેક બેનરજી પર ભીડે હુમલો કર્યો હતો. આ દરમિયાન તેમના કપડાં ફાડી નખાયા, ચશ્મા તોડી નખાયા. સુરક્ષાકર્મીઓએ સમયસર હેલમેટ પહેરાવતા તેમનો જીવ બચી ગયો છે. આ હુમલાના વિરોધમાં હવે આખો વિપક્ષ એક થઈ ગયો છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ ટીએમસીને સાથ આપતાં ભાજપની આકરી નિંદા કરી છે. વિપક્ષનો સીધો આરોપ છે કે, આટલા મોટા સાંસદની સુરક્ષામાં પોલીસનું હાજર ન હોવું તે અત્યંત ગંભીર બાબત છે. હાલ વિસ્તારમાં તણાવને જોતા સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ભાજપને શરમ આવવી જોઈએ : મમતા

પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ ઘટના અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સત્તાધારી ભાજપને ઘેરતા સીધું જ કહ્યું કે, ‘શાસકો હવે પોતે જ હત્યારા બની ગયા છે. ભાજપને આ હરકત પર શરમ આવવી જોઈએ.’

મારા પર હુમલાનું ભાજપનું ષડયંત્ર : અભિષેક

હુમલાનો ભોગ બનેલા અભિષેક બેનરજીએ મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, આ હુમલો સંપૂર્ણપણે ભાજપ દ્વારા આયોજિત પ્લાન હતો. હુમલાખોરો તેમને જાનથી મારી નાખવા માંગતા હતા, જેનો વીડિયો રેકોર્ડિંગ પણ તેમની પાસે છે. તેઓ આ મામલાને લઈને હાઈકોર્ટ અને રાજ્યપાલ પાસે જશે.

આ પણ વાંચો : VIDEO : મમતાના ભત્રીજા અભિષેક બેનરજી પર હુમલો… કપડા ફાડ્યા, પત્થર ફેંક્યા, હેલમેટ પહેરીને બચાવ્યો જીવ

આ બદલાની રાજનીતિ : ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ, આ ઘટનાને સંપૂર્ણપણે બદલાની રાજનીતિ ગણાવી છે. ખડગેનું કહેવું છે કે વિપક્ષના આટલા મોટા નેતાને સુરક્ષા ન આપવી એ સ્પષ્ટપણે હેરાન કરવાનો એક પ્રયાસ છે.

Strongly condemn the shocking attack on MP Shri Abhishek Banerjee in Sonarpur, as he went to meet the families affected by post-poll violence in the state.

The deliberate lack of adequate police protection for a prominent Opposition leader speaks volumes about the BJP’s…

— Mallikarjun Kharge (@kharge) May 30, 2026

પોલીસ ગાયબ, મોટા ષડયંત્રની આશંકા : અખિલેશ

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ એક્સ હેન્ડલ પર સરકારને ઘેરતા લખ્યું કે, બંગાળની અરાજક ભાજપ સરકાર નફરતની રાજનીતિ સિવાય બીજું કંઈ કરી શકતી નથી. આવા સંવેદનશીલ વાતાવરણમાં પોલીસનું ગાયબ રહેવું એ કોઈ મોટા ષડયંત્ર તરફ ઈશારો કરે છે.

ભાજપે વિપક્ષના આક્ષેપો નકાર્યા

બીજી તરફ ભાજપે આ તમામ આરોપોને નકારી કાઢતા કહ્યું છે કે, આ સ્થાનિક લોકોનો વિરોધ હતો, જેને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે જણાવ્યું કે ચૂંટણી પહેલા અભિષેક બેનરજીએ ખુલ્લેઆમ ભાજપના કાર્યકરોને ધમકાવ્યા હતા અને ગૃહમંત્રી અમિત શાહનું નામ લઈને પડકાર ફેંક્યો હતો. જ્યારે મુખ્યમંત્રી શુભેન્દુ વિપક્ષના નેતા હતા, ત્યારે તેમની ગાડી પર વારંવાર હુમલા થયા હતા અને તેની પાછળ અભિષેક બેનરજીનું નેટવર્ક હતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તેમ છતાં હું અપીલ કરું છું કે બંગાળની રાજનીતિ સુધરવી જોઈએ અને તે હિંસા મુક્ત બનવી જોઈએ.

આ પણ વાંચો : VIDEO : રાબડી દેવીના સરકારી બંગલામાં અધિકારીઓ-પોલીસની એન્ટ્રી, ભારે પોલીસદળ તહેનાત

Next Post
ડી.કે.શિવકુમારનું CM બનવાનું નક્કી : સિદ્ધારમૈયાના પ્રસ્તાવ પર મહોર, 3 જૂને શપથ ગ્રહણ | DK Shivakuma…

ડી.કે.શિવકુમારનું CM બનવાનું નક્કી : સિદ્ધારમૈયાના પ્રસ્તાવ પર મહોર, 3 જૂને શપથ ગ્રહણ | DK Shivakuma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas
GUJARAT

Happy Birthday To Global Icon Priyanka Chopra Jonas – The World Can’t Wait For Your Next Big-Screen Chapter As the...

Read more

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In