• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, September 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ પર અડી CJP, અભિજીત દીપકેએ આપી અચોક્કસ મુદતના આંદોલનની ચેતવણી | NEET UG…

satyasamachar by satyasamachar
June 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ પર અડી CJP, અભિજીત દીપકેએ આપી અચોક્કસ મુદતના આંદોલનની ચેતવણી | NEET UG…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Load More

Abhijit Deepke CJP Protest Pune 2026 : દેશમાં NEET-UG સહિતની વિવિધ પરીક્ષાઓમાં સામે આવેલી કથિત ગેરરીતિઓ અને પેપર લીકની ઘટનાઓ બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ વધુ ઉગ્ર બની છે. ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)એ આ મુદ્દે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. પાર્ટીએ કેન્દ્ર સરકારને કડક ચેતવણી આપી છે કે, જો શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે, તો તારીખ 20 જૂન 2026થી દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે અચોક્કસ મુદતના ધરણાં શરૂ કરવામાં આવશે.

નવી દિલ્હીમાં યોજાયેલા એક દિવસીય પ્રદર્શન બાદ હવે સીજેપી (CJP)એ આ આંદોલનને દેશના અન્ય મોટા શહેરો સુધી લઈ જવાની સત્તાવાર જાહેરાત કરી છે. પાર્ટીનો સીધો આરોપ છે કે, દેશની એક્ઝામ સિસ્ટમમાં સતત જે છબરડા થઈ રહ્યા છે, તેના માટે શિક્ષણ મંત્રાલય સીધું જવાબદાર છે. NEET-UG પેપર લીક અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમના કારણે ભોગવવી પડેલી હાલાકીને લીધે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે, છતાં હજુ સુધી કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી નથી.

પુણેથી આંદોલનના બીજા તબક્કાની શરૂઆત, સોનમ વાંગચુક પણ જોડાશે

સીજેપી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દેશના યુવાનો અને સમર્થકોને મોટી સંખ્યામાં પુણે ખાતે યોજાનારા પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી છે. આ પ્રદર્શન ગુરુવારે સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટી ખાતે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સાંજે 04:00 વાગ્યે શરૂ થશે. અભિજીત દીપકેએ દાવો કર્યો છે કે, દેશના જાણીતા શિક્ષણવિદ્ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક (Sonam Wangchuk) પણ પુણેના આ પ્રદર્શનમાં વ્યક્તિગત રીતે હાજર રહેશે, જેનાથી વિદ્યાર્થીઓના આ આંદોલનને વધુ મજબૂતી મળશે.

20 જૂનથી દિલ્હીમાં આરપારની લડાઈ

પક્ષના નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે, જો સરકાર વિદ્યાર્થીઓની માંગણીઓ પ્રત્યે ઉદાસીન રહેશે, તો 20 જૂનથી નવી દિલ્હીના જંતર-મંતર પર દેશભરના વિદ્યાર્થીઓ એકઠા થશે અને જ્યાં સુધી શિક્ષણ મંત્રી પદ નહીં છોડે ત્યાં સુધી શાંતિપૂર્ણ અચોક્કસ મુદતના ધરણાં ચાલુ રહેશે.

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સિસ્ટમ પર ભરોસો વ્યક્ત કર્યો

બીજી તરફ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEET-UGની ફરીથી લેવાનારી પરીક્ષા (Re-Exam)ની તૈયારીઓ અંગે દેશના વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ‘નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપી રહી છે, અને આગામી 21 જૂન 2026ના રોજ યોજાનારી રી-એક્ઝામ સંપૂર્ણપણે પારદર્શી અને સુચારૂ સગવડ સાથે પૂર્ણ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે પરિણામો પણ સમયસર જાહેર થશે જેથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં.’

Next Post
TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…

TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

તારીખ ૨૦/૦૯/૨૦૨૬ ના રોજ ગાંધી આશ્રમ ઝીલીઆ મુકામે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને ડૉ. અલ્પેશ દેસાઈ મોયદ ના સંયુક્ત ઉપક્રમે ડૉ....

Read more

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In