• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, September 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શેરોમાં માર્કેટ કેપિટલાઈઝેશન ફરી પાંચ લાખ કરોડ ડોલરને પાર | Market capitalization in stocks crossed …

satyasamachar by satyasamachar
June 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શેરોમાં માર્કેટ કેપિટલાઈઝેશન ફરી પાંચ લાખ કરોડ ડોલરને પાર | Market capitalization in stocks crossed …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Load More

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વના અંતની સમજૂતી :રૂપિયો મજબૂત બનતા સાનુકૂળ અસર

મુંબઈ : લાંબા સમયથી વિશ્વને અસ્થિરતામાં ધકેલનારા ઈરાન-અમેરિકા યુદ્વનો આખરે અંત લાવવા બન્ને દેશો વચ્ચે સમજૂતી થયાના સમાચારે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં મંદીના વાદળો વિખેરાઈ તેજી હિલોળા લેવા લાગતાં અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બનીને આજે ૧૦ પૈસા સુધરીને ૯૪.૫૦ થઈ જતાં શેરોમાં રોકાણકારોની સંપત્તિ-માર્કેટ કેપિટલાઈઝેશન આજે ફરી પાંચ લાખ કરોડનો આંક પાર કરી ગયું હતું. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૨.૮૮ લાખ કરોડ વધીને રૂ.૪૭૫.૧૧ લાખ કરોડ એટલે કે ૫.૦૨ લાખ કરોડ ડોલરની ઊંચાઈએ પહોંચી ગયું છે.

ચાર ટ્રેડિંગ દિવસોમાં ભારતીય શેર બજારોમાં સેન્સેક્સમાં ૩૩૨૩.૦૭ પોઈન્ટ એટલે કે ૪.૫૦ ટકાનો અને નિફટી ૫૦ ઈન્ડેક્સમાં ૯૨૪.૦૧ પોઈન્ટ એટલે કે ૩.૯૮ ટકાનો ઉછાળો નોંધાયો છે. આ સાથે બન્ને બેન્ચમાર્ક છ અઠવાડિયાની ઊંચાઈએ પહોંચી ગયા છે. 

જ્યારે શેરોમાં એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન-રોકાણકારોની સંપતિ જે ૧૧, જૂન ૨૦૨૬ના રોજ રૂ.૪૫૨.૩૩ લાખ કરોડની હતી, એ ચાર દિવસમાં રૂ.૨૨.૭૮ લાખ કરોડ વધીને રૂ.૪૭૫.૧૧ લાખ કરોડ પહોંચી છે. જે ડોલરના રૂ.૯૪.૫૦ ભાવ મુજબ માં ૫.૦૨ લાખ કરોડ ડોલરની ઊંચાઈએ પહોંચ્યું છે. આ માર્કેટ કેપિટલાઈઝેશન છેલ્લે ૮, મે ૨૦૨૬ના રોજ જોવાયું હતું. 

ચાર ટ્રેડિંગ સત્રમાં સેન્સેક્સ, નિફટીમાં તેજી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ વ્યાપક ખરીદીનું આકર્ષણ જોવાયું છે. એપ્રિલની શરૂઆતથી અત્યાર સુધીમાં સેન્સેક્સ ૭ ટકા જેટલો વધ્યો છે. જ્યારે બીએસઈ મિડ કેપ ૧૫૦ ઈન્ડેક્સ ૧૬ ટકા અને બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૨૩ ટકા વધ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ તેજીમાં અત્યારે માર્કેટ કેપિટલાઈઝેશન ૫.૦૨ લાખ કરોડ ડોલર પહોંચ્યા છતાં ઓલ ટાઈમ હાઈ સપ્ટેમ્બર ૨૦૨૪ની ૫.૭ લાખ કરોડ ડોલરની સર્વોચ્ચ રેકોર્ડ સપાટીથી હજુ માર્કેટ કેપ. નીચું છે.

ભારતીય શેર બજારોમાં લાંબા સમયથી સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી બાદ હવે વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ શેરોમાં ફરી ખરીદદાર બનતાં જોવાઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વિદેશી રોકાણને આકર્ષવા લીધેલા પગલાં, પ્રોત્સાહનોના પરિણામે શેરોમાં ખરીદી વધતી જોવાઈ છે.

આ દરમિયાન ઈન્ડિયા વીઆઈએક્સ એટલે નિફટી વીઆઈએક્સ પણ આજે ૧.૩૧ ટકા ઘટીને ૧૩.૧૯ રહ્યો છે. જે બાવન સપ્તાહની ૨૮.૯૦ની ટોચથી ૫૪.૩૬ ટકા ઘટયો છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ઓલ ટાઈમ નીચી સપાટી ૯૬.૯૬ની સપાટીથી મજબૂત બનીને હવે ૯૪.૫૦ ડોલર થઈ ગયો છે.

 ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ તાજેતરની માર્ચ ૨૦૨૬ની બેરલ દીઠ ૧૧૯.૫૦ ડોલરની ઊંચી સપાટીથી ગબડીને ૮૦ ડોલરની સપાટીએ અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડ ૭૭ ડોલરની સપાટીએ આવી જતાં શેર બજારમાં રોકાણકારોનો ફરી રોકાણ માટે ધસારો જોવાયો છે.

ઈરાન-અમેરિકા યુદ્વના અંતની ડિલ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જી-૭ મીટિંગની સાથે સાથે યોજાનારી મીટિંગમાં ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો ફરી સુધરવાની અને બન્ને દેશો વચ્ચેની અપેક્ષિત ટ્રેડ ડિલને આખરી મહોર લાગવાની અપેક્ષાએ પણ આજે રોકાણકારોનો શેરોમાં ખરીદીનો ઉત્સાહ વધતો જોવાયો હતો. શેરોમાં સળંગ ચોથા દિવસે તેજી રહી ફંડોએ કેપિટલ ગુડઝમાં મોટી ખરીદી કરી હતી. આ સાથે પાવર, મેટલ, આઈટી, બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડો લેવાલ બન્યા હતા. સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ આકર્ષણ વધતું જોવાયું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
જેમ્સ-જવેલરીની નિકાસ મે મહિનામાં 2.49 ટકા ઘટીને 205 કરોડ ડોલર | Gems and jewellery exports fall 2 49…

જેમ્સ-જવેલરીની નિકાસ મે મહિનામાં 2.49 ટકા ઘટીને 205 કરોડ ડોલર | Gems and jewellery exports fall 2 49...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ
GUJARAT

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતી મનોરંજન જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવા તરફ આગળ વધી રહેલી અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણી...

Read more

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In