• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સંસદમાં આજે નવા સીમાંકન મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષે હાથ મિલાવ્યા | Opposition joins hands to corner…

satyasamachar by satyasamachar
April 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સંસદમાં આજે નવા સીમાંકન મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષે હાથ મિલાવ્યા | Opposition joins hands to corner…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

PRIYANKA CHOPRA JONAS STANDS ALONE WITH A RARE ROLEX–BVLGARI GLOBAL DISTINCTION

અમદાવાદ: રબારી કોલોની ચાર રસ્તા નજીક પૂરપાટ ઝડપે જતી કાર BRTSની રેલિંગ તોડી ટ્રેકમાં ઘૂસી, કારનો કચ્…

અમદાવાદ: રિવરફ્રન્ટ પર જોખમી સ્ટંટ કરતા શખસોનો વીડિયો વાઈરલ, સીટ પર ઊંધા સૂઈને બાઈક હંકારી, પોલીસ તપ…

Load More

– મહિલા અનામત, સીમાંકન માટે ગુરુવારથી સંસદમાં વિશેષ સત્ર

– લોકસભાની બેઠકો વધારવાની જરૂર નથી, હાલ જેટલી બેઠકો છે તેમાં જ મહિલાઓને અનામત આપો : વિપક્ષ 

નવી દિલ્હી : લોકસભામાં ગુરુવારથી વિશેષ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે, આ સત્ર દરમિયાન સરકાર દ્વારા મહિલા અનામત અને સીમાંકનનું બિલ રજુ કરવામાં આવશે, જેને પગલે વિપક્ષ આક્રમક રીતે આ બિલનો વિરોધ કરવાની તૈયારીમાં છે. બુધવારે જ વિરોધનો સુર શરૂ થઇ ગયો હતો. નવા સીમાંકનમાં અનેક રાજ્યો સાથે અન્યાય થશેના આરોપો લગાવીને વિપક્ષ સરકારને ઘેરવાની તૈયારીમાં છે.

ત્રણ દિવસનું વિશેષ સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને વિપક્ષના નેતાઓની બેઠક મળી હતી જેમાં વિરોધ માટેની સ્ટ્રેટેજી પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ખડગે ઉપરાંત રાહુલ ગાંધી, ડીએમકેના ટી આર બાલુ, આરજેડીના તેજસ્વી યાદવ, સપાના અખિલેશ યાદવ, આપના સંજયસિંહ,  ટીએમસીના સાગરીકા ઘોષ, શિવસેના ઉદ્ધવના નેતા સંજય રાઉત, એનસીપીના સુપ્રીયા સુલે, સાંસદ કપિલ સિબલ સહિતના ટોચના નેતાઓનો સમાવેશ થાય છે. બેઠક બાદ પત્રકારોની સાથે વાતચીત દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું હતું કે સીમાંકન માટેની બિલમાં જે જોગવાઇ કરવામાં આવી છે તેની વિરુદ્ધમાં મતદાન કરવાનું વિપક્ષે નક્કી કર્યું છે. વિપક્ષ મહિલા અનામત વિરુદ્ધ નથી પરંતુ રાજકીય હેતુ માટે જે રીતે બિલ રજુ કરાયું છે તેની સામે વિરોધ છે. મહિલા અનામત માટે લોકસભાની બેઠકો વધારવાની જરૂર નથી, સરકાર હાલમાં લોકસભાની જે ૫૪૩ બેઠકો છે તેમાં જ મહિલાઓ માટે ૩૩ ટકા અનામત જાહેર કરે. એક્સ (ટ્વિટર) પર કરેલી પોસ્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકાર નવા સીમાંકન દ્વારા દક્ષિણ, પૂર્વોત્તર સહિતના નાના રાજ્યો સાથે અન્યાય કરવા જઇ રહી છે તેને વિપક્ષ નહીં ચલાવે. પ્રાપ્ત માહિતી મુજબ લોકસભાની કુલ બેઠકો હાલ ૫૪૩ છે તે વધીને ૮૫૦ કરવામાં આવશે. વસતી પ્રમાણે બેઠકો ફાળવવામાં આવશે, જે રાજ્યોએ વસતી વધારા પર કન્ટ્રોલ રાખ્યો અને વસતી ઓછી રાખી તેનું પ્રતિનિધિત્વ ઘટી જશે તેવા આરોપ સાથે વિપક્ષ આ બિલનો વિરોધ કરવા જઇ રહ્યું છે. હાલમાં લોકસભામાં એનડીએની કુલ હેઠકો ૨૯૨ છે જ્યારે વિપક્ષની બેઠકો ૨૩૩ છે. એવામાં આ બિલ લોકસભામાં પસાર થઇ જશે. જોકે રાજ્યો દ્વારા તેનો વિરોધ શરૂ થઇ ગયો છે.

Next Post
વટવા અને દાણમડામાંથી ૭.૩૩ કિલો ગૌ માંસનો જથ્થા સાથે પાંચ કસાઇ પકડાયા | Fitu ra ares ren 7 33 kg futu…

વટવા અને દાણમડામાંથી ૭.૩૩ કિલો ગૌ માંસનો જથ્થા સાથે પાંચ કસાઇ પકડાયા | Fitu ra ares ren 7 33 kg futu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

PRIYANKA CHOPRA JONAS STANDS ALONE WITH A RARE ROLEX–BVLGARI GLOBAL DISTINCTION

PRIYANKA CHOPRA JONAS STANDS ALONE WITH A RARE ROLEX–BVLGARI GLOBAL DISTINCTION

અમદાવાદ: રબારી કોલોની ચાર રસ્તા નજીક પૂરપાટ ઝડપે જતી કાર BRTSની રેલિંગ તોડી ટ્રેકમાં ઘૂસી, કારનો કચ્…

અમદાવાદ: રબારી કોલોની ચાર રસ્તા નજીક પૂરપાટ ઝડપે જતી કાર BRTSની રેલિંગ તોડી ટ્રેકમાં ઘૂસી, કારનો કચ્…

અમદાવાદ: રિવરફ્રન્ટ પર જોખમી સ્ટંટ કરતા શખસોનો વીડિયો વાઈરલ, સીટ પર ઊંધા સૂઈને બાઈક હંકારી, પોલીસ તપ…

અમદાવાદ: રિવરફ્રન્ટ પર જોખમી સ્ટંટ કરતા શખસોનો વીડિયો વાઈરલ, સીટ પર ઊંધા સૂઈને બાઈક હંકારી, પોલીસ તપ…

સુરત: હજીરાના ઉદ્યોગોને હવે સીધું સેકેન્ડરી ટ્રીટેડ પાણી આપવા પાલિકાનું નવું આયોજન | Surat Corporati…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
PRIYANKA CHOPRA JONAS STANDS ALONE WITH A RARE ROLEX–BVLGARI GLOBAL DISTINCTION
GUJARAT

PRIYANKA CHOPRA JONAS CREATES HISTORY WITH A RARE GLOBAL LUXURY DISTINCTION NO ONE HAS ACHIEVED PRIYANKA CHOPRA JONAS CREATES LUXURY...

Read more

અમદાવાદ: રબારી કોલોની ચાર રસ્તા નજીક પૂરપાટ ઝડપે જતી કાર BRTSની રેલિંગ તોડી ટ્રેકમાં ઘૂસી, કારનો કચ્…

અમદાવાદ: રિવરફ્રન્ટ પર જોખમી સ્ટંટ કરતા શખસોનો વીડિયો વાઈરલ, સીટ પર ઊંધા સૂઈને બાઈક હંકારી, પોલીસ તપ…

સુરત: હજીરાના ઉદ્યોગોને હવે સીધું સેકેન્ડરી ટ્રીટેડ પાણી આપવા પાલિકાનું નવું આયોજન | Surat Corporati…

અમરેલી: ખેરા ગામમાં પ્રેમસંબંધની આશંકામાં યુવકના પિતાનું અપહરણ કરી માર માર્યો, છોડાવવા ગયેલી પોલીસ ટ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In