• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સતત નવમી વખત બજેટ રજૂ કરીને નિર્મલા સીતારામન ઈતિહાસ રચશે | Nirmala Sitharaman will create history by…

satyasamachar by satyasamachar
February 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સતત નવમી વખત બજેટ રજૂ કરીને નિર્મલા સીતારામન ઈતિહાસ રચશે | Nirmala Sitharaman will create history by…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

લોટના દૂધ મંડળીના મંત્રીએ ૬.૫૦ લાખ બારોબાર વાપરી નાંખ્યા | embezzled from milk mandali lotna

ધો.11 સાયન્સમાં પ્રવેશ માટે ડીઈઓ કચેરીએ યોજેલા કેમ્પમાં માત્ર 36 વિદ્યાર્થીઓ આવ્યા | only 36 student…

Load More

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારામન ૧ ફેબુ્રઆરીએ તેમનું સતત નવમું બજેટ રજૂ કરશે. આ સાથે સીતારામન ૧૦ વખત બજેટ રજૂ કરવાના રેકોર્ડની નજીક આવશે, જે પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના નામે છે. દેસાઈએ ૧૯૫૯-૧૯૬૪ વચ્ચે નાણામંત્રી તરીકે ૬ વખત અને ૧૯૬૭-૧૯૬૯ વચ્ચે ૪ વખત બજેટ રજૂ કર્યું હતું. તેમના સિવાય, ભૂતપૂર્વ નાણા પ્રધાનો પી. ચિદમ્બરમ અને પ્રણવ મુખર્જીએ અનુક્રમે ૯ અને ૮ વખત બજેટ રજૂ કર્યા હતા, જે વિવિધ વડા પ્રધાનોના કાર્યકાળ દરમિયાન રજુ કરવામાં આવ્યા હતા.

જો કે, સીતારામન સતત નવ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ જાળવી રાખશે, અને તેમણે વડા પ્રધાન નરન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન તમામ આઠ બજેટ રજૂ કર્યા છે. આ પણ પોતાનામાં એક રેકોર્ડ છે. સીતારામનને ૨૦૧૯માં વડાપ્રધાન મોદીના બીજા કાર્યકાળમાં ભારતના પ્રથમ પૂર્ણ સમયના મહિલા નાણામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૨૦૨૪માં ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ પણ નરેન્દ્ર મોદીએ સીતારામનને નાણા મંત્રાલયનો હવાલો સોંપ્યો હતો. અત્યાર સુધીમાં, તેમણે ફેબુ્રઆરી ૨૦૨૪ માં વચગાળાના બજેટ સહિત સતત આઠ  બજેટ રજૂ કર્યા છે.

ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ધરાવે છે. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન કુલ ૧૦ વખત બજેટ રજૂ કર્યું હતું.

બીજા નંબરે સૌથી વધુ બજેટ રજૂ કરનાર પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ છે. તેમણે નવ વખત બજેટ રજૂ કર્યું છે. તેમણે ગૃહ પ્રધાન તરીકે કાર્યકાળ પૂર્ણ કર્યા પછી, ફરીથી નાણાં મંત્રાલયમાં પાછા ફર્યા અને ૨૦૧૩ અને ૨૦૧૪ માં બજેટ રજૂ કર્યા હતા.

પ્રણવ મુખર્જીએ તેમના કાર્યકાળ દરમિયાન આઠ વખત બજેટ રજૂ કર્યા હતા. તેમણે ૧૯૮૨, ૧૯૮૩ અને ૧૯૮૪માં અને ૨૦૦૯ થી ૨૦૧૨ સુધી જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર સત્તામાં હતી ત્યારે સતત પાંચ વખત બજેટ રજૂ કર્યું હતું.

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ૧૯૯૧ થી ૧૯૯૫ સુધી સતત પાંચ વખત બજેટ રજૂ કર્યું હતું, જ્યારે તેઓ પી.વી. નરસિમ્હા રાવ સરકારમાં નાણામંત્રી હતા.

સીતારામન ૧ ફેબુ્રઆરી ૨૦૨૦ ના રોજ બે કલાક અને ૪૦ મિનિટ માટે પોતાનું બજેટ રજૂ કર્યું ત્યારે સૌથી લાંબા બજેટ ભાષણનો રેકોર્ડ ધરાવે છે. જયારે ૧૯૭૭માં એચ એમ પટેલનું વચગાળાનું બજેટ ભાષણ અત્યાર સુધીનું સૌથી ટૂંકું માત્ર ૮૦૦ શબ્દોનું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
સરકારના ભંડોળની સહાય સાથેના પ્રોજેકટસ ખર્ચમાં સરેરાશ 18 ટકા વધારો | Average 18% increase in project …

સરકારના ભંડોળની સહાય સાથેના પ્રોજેકટસ ખર્ચમાં સરેરાશ 18 ટકા વધારો | Average 18% increase in project ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

લોટના દૂધ મંડળીના મંત્રીએ ૬.૫૦ લાખ બારોબાર વાપરી નાંખ્યા | embezzled from milk mandali lotna

લોટના દૂધ મંડળીના મંત્રીએ ૬.૫૦ લાખ બારોબાર વાપરી નાંખ્યા | embezzled from milk mandali lotna

ધો.11 સાયન્સમાં પ્રવેશ માટે ડીઈઓ કચેરીએ યોજેલા કેમ્પમાં માત્ર 36 વિદ્યાર્થીઓ આવ્યા | only 36 student…

ધો.11 સાયન્સમાં પ્રવેશ માટે ડીઈઓ કચેરીએ યોજેલા કેમ્પમાં માત્ર 36 વિદ્યાર્થીઓ આવ્યા | only 36 student…

ભાવનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનની ઓફિસને બોંબથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ | Threat to blow up Bh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…
GUJARAT

વડોદરાઃ વડોદરા શહેરમાં ડ્રગ્સના દૂષણને નાથવા માટે એસઓજી જેવી વિશેષ એજન્સીની સાથે સાથે દરેક પોલીસ સ્ટેશનમાં પણ અલાયદી ટીમ કામ...

Read more

લોટના દૂધ મંડળીના મંત્રીએ ૬.૫૦ લાખ બારોબાર વાપરી નાંખ્યા | embezzled from milk mandali lotna

ધો.11 સાયન્સમાં પ્રવેશ માટે ડીઈઓ કચેરીએ યોજેલા કેમ્પમાં માત્ર 36 વિદ્યાર્થીઓ આવ્યા | only 36 student…

ભાવનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનની ઓફિસને બોંબથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ | Threat to blow up Bh…

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In