• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, September 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સત્તા બાદ હવે પક્ષ પણ ગુમાવશે મમતા બેનરજી? ધારાસભ્યોની નારાજગી બાદ બંગાળમાં ‘મહારાષ્ટ્ર મોડલ’ની ચર્ચ…

satyasamachar by satyasamachar
June 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સત્તા બાદ હવે પક્ષ પણ ગુમાવશે મમતા બેનરજી? ધારાસભ્યોની નારાજગી બાદ બંગાળમાં ‘મહારાષ્ટ્ર મોડલ’ની ચર્ચ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Load More

TMC Crisis: પશ્ચિમ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ હવે  એક સમયે અજેય ગણાતા મમતા બેનરજીની મુશ્કેલીઓ વધી રહી છે. . સત્તા ગુમાવ્યા બાદ હવે તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં પણ આંતરિક કલહ ચરમસીમાએ છે. પશ્ચિમ બંગાળમાં હવે ‘મહારાષ્ટ્ર મોડલ’ ની ચર્ચાએ જોર પકડ્યું છે, જેણે TMCના ભવિષ્ય પર મોટો સવાલ ઊભો કર્યો છે.

શું 2022 જેવો જ ખેલ બંગાળમાં પણ થશે? 60 ધારાસભ્યો ગેરહાજર

મહારાષ્ટ્રમાં જે રીતે શિવસેનામાં ભાગલા પડ્યા અને પાર્ટીના બે ટુકડા થયા, તેવી જ સ્થિતિ હવે બંગાળમાં સર્જાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં મમતા બેનરજીના ઘરે આયોજિત એક મહત્વની બેઠકમાં પાર્ટીના મોટાભાગના ધારાસભ્યોએ ગેરહાજર રહીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. 80માંથી અંદાજે 60 ધારાસભ્યોનું બેઠકમાં ન પહોંચવું તે TMCમાં મોટું ગાબડું પડવાના સંકેત આપે છે.

ધારાસભ્યોની ખોટી સહી કરાઇ હોવાનો આરોપ

પાર્ટીની અંદર વધી રહેલા વિવાદો વચ્ચે, હસ્તાક્ષર વિવાદને લઈને ધારાસભ્યો ઋતબ્રત બંદોપાધ્યાય અને સંદીપન સાહાને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ પગલાં પછી બળવાના સૂર વધુ તીવ્ર બન્યા છે. રાજકીય ગલિયારાઓમાં એવી ચર્ચાઓ છે કે: 

– લગભગ 50 ધારાસભ્યો અલગ જૂથ બનાવી શકે છે.

– કેટલાક સાંસદો પણ પક્ષ બદલવા માટે ગુપ્ત વાતચીત કરી રહ્યા છે.

– દક્ષિણ કોલકાતાની એક હોટલમાં ધારાસભ્યોની ગુપ્ત મુલાકાતની અફવાઓએ મમતાની મુશ્કેલી વધારી છે.

ભાજપ મારા ધારાસભ્યોને ડરાવે છે: મમતા બેનરજી

મમતા બેનરજીએ આ પરિસ્થિતિ માટે ભાજપ અને પાર્ટીના અંદરના ‘ગદ્દારો’ ને જવાબદાર ગણાવ્યા છે. મમતાએ ફેસબુક લાઈવ દ્વારા ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, પોલીસનો ડર બતાવીને મારા ધારાસભ્યોને બેઠકમાં આવતા રોકવામાં આવ્યા છે. તેમને આર્મ્સ એક્ટમાં ધરપકડ કરવાની ધમકી આપવામાં આવી રહી છે. 

Next Post
અનિલ અગ્રવાલની મુશ્કેલીઓ વધી! વેદાંત ગ્રુપ પર EDના દરોડા, FEMA કેસમાં મુંબઈ-દિલ્હીમાં તપાસ | ed raid…

અનિલ અગ્રવાલની મુશ્કેલીઓ વધી! વેદાંત ગ્રુપ પર EDના દરોડા, FEMA કેસમાં મુંબઈ-દિલ્હીમાં તપાસ | ed raid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

શ્રી અશોક સિંઘલ ભારતીય સંસ્કૃતિના પ્રણેતા હતા – નાયબ સૈની, હરિયાણાના મુખ્યમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, હરિયાણાએ પૂજ્ય શ્રી અશોક સિંઘલની...

Read more

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In