• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘સમય આવશે ત્યારે જાહેરમાં ખુલ્લા પાડીશ…’ મનસુખ વસાવા ભાજપ કાર્યકરો પર જ બગડ્યા | Bharuch MP Mansuk…

satyasamachar by satyasamachar
June 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘સમય આવશે ત્યારે જાહેરમાં ખુલ્લા પાડીશ…’ મનસુખ વસાવા ભાજપ કાર્યકરો પર જ બગડ્યા | Bharuch MP Mansuk…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

તૃણમૂલમાં ભંગાણથી રાજ્યસભાની નંબર ગેમ બદલાઈ, NDA બહુમતની નજીક | NDA Close to Majority in Rajya Sabha…

અંકિતા ભંડારી મર્ડર કેસ: ઓડિયો વિવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડની ધરપકડ | former bjp mla s…

મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! 43 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર 9.68 ટકા | Wh…

Load More

Mansukh Vasava News | નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આવેલા જાનકી આશ્રમમાં યોજાયેલી એક મહત્ત્વની બેઠકમાં ભરૂચ લોકસભા બેઠકના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવા પોતાની જ પાર્ટીના કેટલાક કાર્યકરો અને હોદ્દેદારો પર જોરદાર વિફર્યા હતા. બેઠક દરમિયાન મનસુખ વસાવાએ અત્યંત આક્રમક વલણ અપનાવી પોતાની જ પાર્ટીના કેટલાક લોકો તરફથી પૂરતો સહકાર ન મળતો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.

ભાજપના લોકો જ ભાજપને નડતા હોવાની કબૂલાત 

તેમણે જાહેરમાં પક્ષના આંતરિક વિખવાદને બહાર લાવતા જણાવ્યું હતું કે, ચૂંટણી કે અન્ય કામોમાં વિરોધી પાર્ટી કરતા આપણા જ ભાજપના લોકો આપણને વધુ નડે છે. આવા તત્ત્વો  સામે આકરા શબ્દોમાં ચેતવણી આપતા સાંસદે સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ પક્ષ કે પોતાના પદની સહેજ પણ પરવા કર્યા વિના, યોગ્ય સમય આવશે ત્યારે આવા તમામ લોકોને જનતાની સામે લાવીને ખુલ્લા પાડશે.

દારૂ-જુગારના અડ્ડા ચલાવનારા સાથે પણ સાંઠગાંઠનો આરોપ 

આ જ બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના ગેરકાયદે અડ્ડાનો મુદ્દો પણ જોરશોરથી ઉઠાવ્યો હતો. તેમણે આ દૂષણ પાછળ પોતાની જ પાર્ટીના લોકોની સંડોવણી હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ કરતા કહ્યું કે, અડ્ડા ચલાવતા અસામાજિક તત્ત્વો સાથે ભાજપના જ કેટલાક લોકો સીધા સંકળાયેલા છે.

ભાજપના કેટલાક સ્થાનિક આગેવાનો બનીને ફરતા લોકો જ દારૂ અને જુગારના અડ્ડા ચલાવનારાઓને છાવરે છે અને તેમને મદદરૂપ થાય છે. આવા તત્ત્વો પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું કે, “તમે મોઢેથી કહો છો કે અમે સમાજ સેવક છીએ, પણ વાસ્તવમાં તમે સમાજના દુશ્મન છો અને સમાજને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છો.”

આ દરમિયાન તેમણે મંચ પરથી ચીમકી આપી હતી કે, આગામી દિવસોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓમાં લિપ્ત એવા તમામ લોકો, પછી ભલે તે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કે ખુદ ભાજપના કેમ ન હોય, તેમને હું પોતે જાહેરસભા યોજીને પ્રજાની વચ્ચે બેનકાબ કરીશ.

Next Post
અમદાવાદ: ઓનલાઇન હાઉસ ક્લિનિંગ બુક કરાવનારા ચેતતા રહેજો, સફાઈ કરવા આવેલા બે જણા દાગીના લઈ ફરાર | ahme…

અમદાવાદ: ઓનલાઇન હાઉસ ક્લિનિંગ બુક કરાવનારા ચેતતા રહેજો, સફાઈ કરવા આવેલા બે જણા દાગીના લઈ ફરાર | ahme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તૃણમૂલમાં ભંગાણથી રાજ્યસભાની નંબર ગેમ બદલાઈ, NDA બહુમતની નજીક | NDA Close to Majority in Rajya Sabha…

તૃણમૂલમાં ભંગાણથી રાજ્યસભાની નંબર ગેમ બદલાઈ, NDA બહુમતની નજીક | NDA Close to Majority in Rajya Sabha…

અંકિતા ભંડારી મર્ડર કેસ: ઓડિયો વિવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડની ધરપકડ | former bjp mla s…

અંકિતા ભંડારી મર્ડર કેસ: ઓડિયો વિવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડની ધરપકડ | former bjp mla s…

મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! 43 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર 9.68 ટકા | Wh…

મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! 43 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર 9.68 ટકા | Wh…

અમદાવાદ: ઓનલાઇન હાઉસ ક્લિનિંગ બુક કરાવનારા ચેતતા રહેજો, સફાઈ કરવા આવેલા બે જણા દાગીના લઈ ફરાર | ahme…

અમદાવાદ: ઓનલાઇન હાઉસ ક્લિનિંગ બુક કરાવનારા ચેતતા રહેજો, સફાઈ કરવા આવેલા બે જણા દાગીના લઈ ફરાર | ahme…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
તૃણમૂલમાં ભંગાણથી રાજ્યસભાની નંબર ગેમ બદલાઈ, NDA બહુમતની નજીક | NDA Close to Majority in Rajya Sabha…
GUJARAT

NDA Close to Majority in Rajya Sabha: તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલા બળવા વચ્ચે હવે સંસદના આંકડા બદલાવા જઈ રહ્યા છે....

Read more

અંકિતા ભંડારી મર્ડર કેસ: ઓડિયો વિવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડની ધરપકડ | former bjp mla s…

મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! 43 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર 9.68 ટકા | Wh…

અમદાવાદ: ઓનલાઇન હાઉસ ક્લિનિંગ બુક કરાવનારા ચેતતા રહેજો, સફાઈ કરવા આવેલા બે જણા દાગીના લઈ ફરાર | ahme…

‘સમય આવશે ત્યારે જાહેરમાં ખુલ્લા પાડીશ…’ મનસુખ વસાવા ભાજપ કાર્યકરો પર જ બગડ્યા | Bharuch MP Mansuk…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In