• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સરકારનું જૂઠાણું? અમદાવાદમાં મેલેરિયાના કેસ બાબતે સરકાર અને AMCના આંકડામાં જમીન-આકાશનો ફેર! | Ahmeda…

satyasamachar by satyasamachar
February 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સરકારનું જૂઠાણું? અમદાવાદમાં મેલેરિયાના કેસ બાબતે સરકાર અને AMCના આંકડામાં જમીન-આકાશનો ફેર! | Ahmeda…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …

અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો | Ewe chon amömö a tu…

અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …

Load More

Malaria Cases In Ahmedabad: કોરોના હોય કે કોઈ પણ રોગચાળો તેના પર અંકૂશ મેળવવા કરતાં તેના સાચા આંકડા કઈ રીતે છુપાવવા તેમાં જ સરકારને વધુ રસ હોય તેમ ફરી પુરવાર થયું છે. અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં મેલેરિયાના માત્ર 10 જ કેસ નોંધાયાનું આરોગ્ય વિભાગે વિધાનસભામાં સ્વીકાર્યું છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર આંકડા પ્રમાણે વર્ષ 2025માં જ અમદાવાદમાંથી સાદા મેલેરિયાના 700થી વધુ જ્યારે ઝેરી મેલેરિયાના 100થી વધુ કેસ નોંધાયા હતા.

….તો સાચું કોણ?

અમદાવાદ જિલ્લામાં બે વર્ષમાં પાણીજન્ય-મચ્છરજન્ય બીમારીના કેટલા કેસ નોંધાયા તે અંગેના પ્રશ્નમાં આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, અમદાવાદમાં વર્ષ 2025માં કમળાના 31, ટાઈફોઈડના 57, મેલેરિયાના ચાર કેસ નોંધાયા છે. જેની સરખામણીએ 2024માં કમળાના 24, ટાઈફોઈડના 73 અને મેલેરિયાના 6 કેસ નોંધાયા હતા. બીજી તરફ પાણીજન્ય રોગચાળાના વર્ષ 2024માં 12141 જ્યારે વર્ષ 2025માં 10121 કેસ સામે આવ્યા હતા. આમ બે વર્ષમાં જ પાણીજન્ય રોગચાળાના 22 હજારથી વધુ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: પાબ્લો એસ્કોબારથી એલ મેંચો: દુનિયાના એવા 5 ડ્રગ માફિયા, જેની સામે અમેરિકા જેવી મહાસત્તા પણ લાચાર બની!

અમદાવાદમાં ખાસ કરીને ચોમાસા બાદ મેલેરિયાના કેસમાં ભારે વધારો જોવા મળતો હોય છે. હવે એક સવાલ એવો પણ છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખુદ રોગચાળાના આંકડા છુપાવવા જાત-જાતના અખતરા કરે છે. ત્યારે સરકારનું આરોગ્ય વિભાગ પણ તેમની સાથે જાણે સ્પર્ધામાં ઉતાર્યું છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગના દાવા પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2021થી 2025 સુધી મલેરિયાના 18 હજારથી કેસ નોંધાયેલા છે. જેની સરખામણીએ 2018માં 22114, 2019માં 13883 અને 2020માં 4771 કેસ નોંધાયા હતા.

Next Post
સુરેન્દ્રનગર મનપાના ઇલેક્ટ્રિક વિભાગના કર્મીઓની હડતાળથી શહેરમાં અંધારપટ | Corporation’s electric dep…

સુરેન્દ્રનગર મનપાના ઇલેક્ટ્રિક વિભાગના કર્મીઓની હડતાળથી શહેરમાં અંધારપટ | Corporation's electric dep...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …

અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …

અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો | Ewe chon amömö a tu…

અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો | Ewe chon amömö a tu…

અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …

અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …

કેનેડામાં થયેલી 2.72 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં દંપતી ધરપકડ, બેંક લોકરમાંથી 7.51 કરોડનો સામાન જપ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અયોધ્યા પ્રવાસે ગયેલા અમદાવાદના જ્વેલર્સનું સીમ કાર્ડ કોઈએ બ્લોક કરાવી નાખ્યું, 84 લાખ ઉપાડી લીધા | …
GUJARAT

SIM Swap Fraud Ahmedabad: અમદાવાદમાં નવરંગપુરા સી.જી. રોડ પર આવેલી એક જાણીતા જ્વેલરી શોપના માલિકનું સીમ કાર્ડ બ્લોક કરાવી, ગઠિયાઓએ...

Read more

અમદાવાદ : પાન પાર્લરમાંથી રૂ.60 હજારની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો | Ewe chon amömö a tu…

અમદાવાદ : વટવામાં રેલવે કર્મચારીનો વાહન અથડાવી અધિકારી ઉપર હુમલો | Emon chon angangen taraku a atai …

કેનેડામાં થયેલી 2.72 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં દંપતી ધરપકડ, બેંક લોકરમાંથી 7.51 કરોડનો સામાન જપ…

ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In