• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, September 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સરદાર પટેલ સ્પોટર્સ એન્કલેવના ડેવલપમેન્ટ માટે ૧૬૦૦ મી.મી.વ્યાસની પાણીની લાઈન શિફટ કરવા ૩૦ કરોડ ખર્ચા…

satyasamachar by satyasamachar
January 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સરદાર પટેલ સ્પોટર્સ એન્કલેવના ડેવલપમેન્ટ માટે ૧૬૦૦ મી.મી.વ્યાસની પાણીની લાઈન શિફટ કરવા ૩૦ કરોડ ખર્ચા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

Load More

અમદાવાદ,શુક્રવાર,23
જાન્યુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણી સમિતિની શુક્રવારે
મળી હતી. બેઠકમાં વર્ષ-૨૦૩૬ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને સરદાર પટેલ સ્પોટર્સ
એન્કલેવના ડેવલપમેન્ટ માટે એન્કલેવની વચ્ચેથી પસાર થતી હયાત લાઈનને એન્કલેવની બહાર
શિફટ કરવા રુપિયા ૩૦.૬૮ કરોડના ખર્ચની દરખાસ્ત મંજુર કરાઈ હતી. કેન્ટોનમેન્ટથી
સાબરમતી નદી ક્રોસ કરી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી વર્ષ-૧૯૮૬માં ૧૬૦૦ મી.મી.
વ્યાસની લાઈન નંખાઈ હોવાનો તંત્રે દાવો કર્યો છે.પાણી સમિતિના ચેરમેન દિલીપ
બગરીયાએ કહ્યુ
, આ લાઈન શિફટ
કરવા ડીટેઈલ પ્રોજેકટ રીપોર્ટ રાજય સરકારને મોકલાશે. રાજય સરકાર લાઈન શિફટ કરવાનો
તમામ ખર્ચ આપશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ-૨૦૩૬ના ઓલિમ્પિકને
ધ્યાનમા લઈ અત્યારથી વિવિધ આયોજન કરાઈ રહયા છે.અમદાવાદ અને ગાંધીનગર વર્ષ-૨૦૨૬ના
ઓલિમ્પિકની સંયુકત યજમાની કરે એવી પણ પ્રબળ સંભાવના વ્યકત કરાઈ રહી છે.અમદાવાદના
મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ આવેલી ૬૫૦ એકર જમીનમાં સરદાર
પટેલ સ્પોર્ટસ એન્કલેવ તૈયાર કરવાનુ આયોજન કરાયુ છે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમની
આસપાસ આવેલા ભારતીય સેવા સમાજ ઉપરાંત સદાશીવ પ્રજ્ઞા મંડલ ઉપરાંત આશારામ આશ્રમની
જમીનો પણ માસ્ટર પ્લાનમાં સમાવી લેવામા આવી છે.હવે આ ત્રણેય સંસ્થાઓની જમીન
મેળવવાની કવાયત શરૃ કરવામા આવી છે.

પાણી સમિતિમાં મંજુર કરાયેલી દરખાસ્ત મુજબ, વર્ષ-૧૯૮૬માં
આર્મી કેન્ટોન્મેન્ટથી સાબરમતી નદી ક્રોસ કરી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી પશ્ચિમ
બાજુ તરફ જતી ૧૬૦૦ મી.મી.વ્યાસની પાઈપલાઈન આવેલી છે.જે તે સમયે ટી.પી.સ્કીમ અમલમાં
ના હોવાથી ખાનગી જગ્યામાં નાંખવામાં આવી હતી.હાલમા આ જગ્યાએ ટી.પી.સ્કીમ નંબર-૬૭નો
ડ્રાફટ બનાવવામા આવ્યો છે.જેથી ટી.પી.સ્કીમ મુજબ 
૧૬૦૦ મી.મી.વ્યાસની લાઈન નોન ટી.પી.વિસ્તારમાંથી પસાર થાય છે.જેને શીફટ
કરવા કોન્ટ્રાકટર રણજિત બિલ્ડકોન લિમિટેડને રૃપિયા ૩૦.૬૮ કરોડના ખર્ચવાળુ ટેન્ડર
પાણી સમિતિ દ્વારા મંજુર કરાયુ છે.સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન
લિમિટેડ દ્વારા સાબરમતી નદી ઉપર બરાજ કમ બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે.જેથી
સંકલન કરી બરાજની ડાઉન સ્ટ્રીમમા નવી લાઈન નાંખવાનુ આયોજન છે.બરાજની કામગીરીની
સાથે નદી ક્રોસ પાઈપ લાઈન નાંખવાની કામગીરી કરી શકાય.લાઈન નાંખવા નદીમા માટીના
પાળા બનાવવા અલગથી ખર્ચ કરવો ના પડે.

Next Post
ગોલ્ડ રિઝર્વના જોરે ફોરેક્સ રિઝર્વમાં માર્ચ બાદનો મોટો વધારો, 701 અબજ ડોલર રહ્યું | Forex reserves s…

ગોલ્ડ રિઝર્વના જોરે ફોરેક્સ રિઝર્વમાં માર્ચ બાદનો મોટો વધારો, 701 અબજ ડોલર રહ્યું | Forex reserves s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…
GUJARAT

Mumbai, September 17, 2026: The festive spirit of Ganesh Chaturthi was celebrated with music, devotion and glamour as the much-awaited...

Read more

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In